રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં પાણી ઉકળવા મુકો. એમાં મીઠુ અને ચપટી ખાંડ નાખી પાલક ને સમારી ને ઉમેરી દો પાલક બફાય જાય એટલે એને ચારની માં નિતારી લો. પાલક ઠંડી પડે એટલે એની પેસ્ટ બનાવી લો. પેસ્ટ બનાવો ત્યારે એમાં લીલા મરચા પણ ઉમેરી દો.
- 2
હવે મેંદા માં તેલ બે ચમચી, જીરૂ પાઉડર, મીઠું અને પાલક ની પેસ્ટ ઉમેરી રોટલી જેવો લોટ બાંધો. અને બીજા એક વાસણ માં પનીર, ચીઝ અને બટાકા ની છીણ લઈ એમાં કાંદો, લસણ, અને મરચા, ચીલી ફ્લેક્સ, પીઝા મસાલો સ્વાદ અનુસાર મીઠું. બધું બરાબર મિક્સ કરો.
- 3
હવે લોટ ના લુવો લઈ રોટલી વણી એમાં પુરાણ ભરી. બધી બાજુ થી ફોલ્ડ કરીને કિનાર કાપી ને કાંટા ચમચી વડે પ્રેસ કરી પોકેટ બનાવી લેવી. પછી ગરમ તેલ માં એક એક કરીને તળી લેવા.
- 4
હવે બધા પોકેટ તડાય જાય એટલે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.r
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ઇન્સ્ટન્ટ ચીઝ પનીર ઢોસા
#goldenapron3#Dhosa.#weak9. આ ઢોસા ઘઉં ના લોટ અને રવા માંથી તૈયાર કર્યા છે Manisha Desai -
-
પાલક પનીર ચીઝ પરાઠા (Palak Paneer Cheese Paratha Recipe In Gujarati)
#GA4 #Week17 #cheeseપાલકમાંથી આયનૅ ભરપૂર પ્રમાણમાં મળે છે. સ્ત્રીઓ એ તો પાલક ખાવો બહુ જરૂરી હોય છે તેથી મેં બનાવ્યા છે પાલકમાંથી પરોઠા અને આ પરાઠા પીઝા ફ્લેવરના છે તેથી તે બાળકોને પણ બહુ જ પસંદ આવે છે. Ekta Pinkesh Patel -
-
-
પાલક પનીર પુલાવ
#લીલી#ઇબુક૧#પોસ્ટ૮પાલક અને પનીર ને લઈ ને એક સ્વાદિષ્ટ વાનગી લઈ ને આવી છું... શિયાળા માં ખાવા ની મજા જ આવી જાય છે... તો તમે પણ જરૂર બનાવજો... Sachi Sanket Naik -
-
-
-
-
મટર પાલક પનીર
#RB9#PCમમ્મીની પસંદ પાલક પનીર... એને મારા હાથનું બહુ ભાવે...એમા વટાણા ઉમેરી થોડું વધારે ટેસ્ટી મટર પાલક પનીર બનાવી શકાય છે... પરાઠા / નાન/ રોટી/રાઈસ બધા સાથે ખાવાની મજા આવે. Krishna Mankad -
ચીઝી છોલે પીઝા
નાના બાળકો થી લઈને મોટા ને પણ પીઝા ના નામ થી મોઢા માં પાણી આવી જાય છે, પણ બહાર મળતુ જંકફૂડ રોજ ખાવું હીતાવહ નથી માટે આજે અહીં હેલ્દી પીઝા ની રેસિપી લઈને આવી છું . તો એક વાર જરૂર થી બનાવજો........#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Neha Suthar -
-
પાલક પનીર
#goldenapron3Week 2આજે અહીં મેં પઝલ માંથી પનીર નો ઉપયોગ કરી ને પાલખ પનીર બનાવ્યું છે...... Neha Suthar -
-
-
-
સ્ટફ્ડ પાલક પરાઠા (Stuffed Palak Paratha Recipe In Gujarati)
#CB6#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
-
-
-
-
ક્રિસ્પી પનીર ચીઝ બોલ્સ વિથ મોનેકો બેઝ (crispy paneercheeseballwithMonaco baserecipein gujarati)
#સ્નેક્સ#માઇઇબુક#પોસ્ટ4 Aneri H.Desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11575658
ટિપ્પણીઓ