ફરાળી ખિચડી (Farali khichadi Recipe In Gujarati)

Bhavnaben Adhiya @cook_20681203
#મોમ ( Mother's day recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા ને બાફીને સુધારી લો,સાબુદાણા 1/2 કલાક પલાળો,શિંગદાણાં નો ભૂકો કરી લો
- 2
હવે કડાઇ માં તેલ મૂકો,તેલ ગરમ થાય એટલે જીરું મૂકો જીરું તતડે એટલે આદુ મરચાં ને સાંતળો,પછી બટેટા ના પીસ ઉમેરો,પલાલેળ સાબુદાણા નાંખો
- 3
પછી લાલ મરચું પાવડર,સિંધાલૂણ નાંખી હલાવી લો અને છાસ ઉમેરો,પછી શિંગદાણાં નો ભૂકો નાંખી ચઢવા દો
- 4
છાસ શોષાય જાય એટલે લિબું નો રસ ઉમેરી હલાવી લો
- 5
હવે સર્વિંગ ડીશ માં કાઢી ધાણા ભાજી અને ટમેટાં થી ડેકોરેટ કરો અને પીરસો
- 6
નાનાં હતાં ત્યારે મમ્મી અગિયારસ માં ફરાળી ખિચડી ખવડાવતી અને ખિચડી ને લીધે હોશે હોશે ઉપવાસ થઈ જતો
Similar Recipes
-
-
-
-
-
-
-
મસાલેદાર મગદાળ (Masala Moong recipe in Gujarati)
#goldenapron3 #week21( Spicy recipe in gujarati ) Bhavnaben Adhiya -
મમરા ની ચટપટી(Mamara Ni Chatpati Recipe In Gujarati)
#ફટાફટ મારે આજે બહાર જવાનું હતું એટલે મેં ફટાફટ મમરા ની ચટપટી બનાવી ખૂબજ સરસ બની,તમે પણ ટ્રાય કરજો. Bhavnaben Adhiya -
-
-
-
-
ફરાળી સાબુદાણા બટાકા ની ખિચડી (Farali Sabudana Bataka Khichdi Recipe In Gujarati)
#SD#summer special dinner recipe Dr. Pushpa Dixit -
-
નમકીન પિનટ(namkin peanut in Guajarati)
#goldenapron3#week22(Namkeen recipe in gujarati) Bhavnaben Adhiya -
-
-
જાલમુરી(jaalmuri recipe in gujarati
#ઈસ્ટ#odisha recipe અમે ઈસ્ટ માં ફરવા ગયા ત્યારે જાલમુરી નો ટેસ્ટી કર્યો હતો,આજે આ જાલમુરી બનાવી તો બધાં ને ખૂબ ભાવી .આ જાલમુરી પ્રોટિન થી ભરપૂર છે,વળી તેલ પણ નહિવત્ છે એટલ હેલ્થ માટે ખૂબ સરસ છે 🙂 Bhavnaben Adhiya -
મોરૈયા ની ટેસ્ટી ફરાળી ખીચડી(farali khichdi recipe in Gujarati)
Moriya ni faradi khichdi recipe in Gujarati#goldenapron3#kids Ena Joshi -
ફરાળી હાંડવો (Farali Handvo Recipe In Gujarati)
#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી@MitixaModi01 inspired me for this recipe. Dr. Pushpa Dixit -
આંબલી ની ચટણી(tamarind chutney recipe in gujarati)
#GA4#week1(Tamarind recipe in gujarati) Bhavnaben Adhiya -
-
બટાકા નું ટેસ્ટી ફરાળી શાક(bataka farali saak recipe in GujArati)
Bataka nu shak recipe in Gujarati#goldenapron3# kids Ena Joshi -
ટોમેટો સૂપ(Tomato Soup Recipe in Gujarati)
#GA4#week10 આજે હેપી ન્યૂ યર,સાંજે લાઈટ ડિનર માટે મેં ટોમેટો સૂપ અને પુલાવ બનાવ્યા,ખૂબ મજા આવી. Bhavnaben Adhiya -
-
કચોરી(kachori recipe in Gujarati)
#સુપરશેફ3#મૉન્સૂન સ્પેશ્યલ કોન્ટેસ્ટમેઘરાજા ની સવારી આવી હોય અને તેમાંય ગરમા ગરમ કચોરી બનાવી ને ખાવાની મજા આવે એટલે મેં આજે કચોરી બનાવી. Bhavnaben Adhiya -
ફરાળી ઉપમા (Farali Upma Recipe in Gujarati)
#GA4#Week5#CookpadGujarati#CookpadIndia આજે પુરુષોતમ માસ ની પરમાં એકાદશી હોવાથી સ્વાદિષ્ટ ફરાળી ઉપમા તૈયાર છે! Payal Bhatt -
-
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe#post3 રાજગરા નાં થેપલા,હોમમેડ શ્રીખંડ, બટાકા નું શાક, મરચા...ગુજરાતી ફરાળ ની ફૂલ થાળી ની રેસીપી અહીંયા શેયર કરું છું. Varsha Dave -
વેજ.પુડલા(Veg pudla recipe in Gujarati)
#trend#week1 આજે સ્પીડી બની જાય અને સ્પાયસી,ટેસ્ટી અને યમ્મી એવા વેજ.પુડલા બનાવ્યા, મારા ફેમિલી માં બધાં ને ખૂબજ ભાવ્યા ,તમે પણ ટ્રાય કરી જુઓ 🙂 Bhavnaben Adhiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12444504
ટિપ્પણીઓ (2)