કેસર મેંગો શ્રીખંડ

Hiral H. Panchmatiya
Hiral H. Panchmatiya @cook_23114780

આ લોકડાઉનના સમયમાં આપણે બાર થી કંઈ લઈ શકતા નથી તો આવા ઉનાળામાં આપણે ઘરે જ બનાવીએ આ સ્વાદિષ્ટ કેસર મેંગો શ્રીખંડ
#મે

કેસર મેંગો શ્રીખંડ

આ લોકડાઉનના સમયમાં આપણે બાર થી કંઈ લઈ શકતા નથી તો આવા ઉનાળામાં આપણે ઘરે જ બનાવીએ આ સ્વાદિષ્ટ કેસર મેંગો શ્રીખંડ
#મે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
ચાર લોકો માટે
  1. 1 કિલોદહીં
  2. 1 વાટકીખાંડ
  3. 2 નંગકેરીનો રસ
  4. 1 ચમચીકેસર
  5. 1કેરીના ટુકડા ઝીણા સમારેલા
  6. કાજૂ-બદામના ઝીણા ટુકડા ઉપર નાખવા માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સર્વપ્રથમ એક કિલો દહી લો પછી તેને સાત કલાક સુધી બાંધીને રાખી દો ત્યારબાદ તેનું બધું જ પાણી નીકળી જશે પાણી નીકળી ગયા બાદ એને એક બાઉલમાં કાઢી લો ત્યારબાદ તેને દસ મિનિટ માટે ફૂલ ફેટી લો દસ મિનિટ બાદ દહીં એકદમ ક્રિમી થઇ જશે

  2. 2

    દહી ક્રીમી થઈ ગયા બાદ તેમાં કેરીનો રસ ગાડી ને નાખી દો ત્યારબાદ તે બંનેને ફુલ મિક્સ કરી લો ત્યારબાદ તેમાં ૧ વાટકી ખાંડ ઉમેરો અને પછી પાછું દસ મિનિટ સુધી એને ફેટા રાખો

  3. 3

    દસ મિનિટ બાદ તેમાં એક ચમચી કેસર નાખી ફરીથી દસ મિનિટ ફેટી લો ત્યારબાદ તેને એક સર્વિંગ બાઉલમાં કાઢી અને તેમાં કેરીના નાના-નાના ટુકડા કાજુ બદામ નાના-નાના ટુકડા અને ઉપર કેસર છાટી દો ત્યારબાદ તેને ફ્રીઝમાં એક કલાક માટે સેટ થવા મૂકી દો તો તૈયાર છે આપણું આ બાર જેવું જ સ્વાદિષ્ટ કેસર મેંગો શ્રીખંડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral H. Panchmatiya
Hiral H. Panchmatiya @cook_23114780
પર

ટિપ્પણીઓ

Similar Recipes