સેન્ડવીચ (Sendwitch recipe in gujarati)

Seema Makvana
Seema Makvana @cook_21198926
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1પેકેટ બ્રેડ
  2. પાંચથી છ બટેટા
  3. સો ગ્રામ વટાણા
  4. આદુ મરચાની પેસ્ટ
  5. ચપટીહળદર
  6. 1 ચમચીમરચાની ભૂકી
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. 1 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટાટાને બાફી લો બટેટા બફાઈ ગયા બાદ તેનો છૂંદો કરી લો

  2. 2

    હવે એક કઢાઈ માં તેલ મૂકી તેની અંદર બટેટા નો માવો અને બધા મશાલા ઉમેરો થોડીવાર ચડવા દો

  3. 3

    હવે ગેસ બંધ કરી દો તૈયાર કરેલો માવો ઠંડું પડવા દો હવે બ્રેડ લઇ એની ઉપર માવો રાખી બીજી બ્રેડ એની ઉપર રાખી દો અને ટોસ્ટરમાં ટોસ્ટ કરી લો

  4. 4

    બે મિનીટ પછી સેન્ડવીચ તૈયાર સેન્ડવીચ ને ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Seema Makvana
Seema Makvana @cook_21198926
પર

ટિપ્પણીઓ

Similar Recipes