ગાર્લિક બટર લચછા પરાઠા (Garlic Butter Lachcha Paratha Recipe In Gujarati)

Parul Patel
Parul Patel @masterqueen

પરાઠા ઘણી અલગ અલગ જાતના બને છે.
લચછા પરાઠા (ગાર્લિક બટર પરાઠા)

ગાર્લિક બટર લચછા પરાઠા (Garlic Butter Lachcha Paratha Recipe In Gujarati)

પરાઠા ઘણી અલગ અલગ જાતના બને છે.
લચછા પરાઠા (ગાર્લિક બટર પરાઠા)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપઘઉં ના લોટ
  2. ૧ કપ મેંદી
  3. 1/2 ચમચી જીરું શેકેલાક્રશ પાઉડર
  4. મીઠું
  5. ઘી મોણ માટે ૩ચમચી
  6. 1/2 કપબટર
  7. 4-5લસણ ની કળી
  8. કોથમીર કટ
  9. રેડ ચીલી ફ્લેક્સ
  10. મિક્સ હર્બ/ ઓરેગનો (તમારી પસંદગી મુજબ)
  11. ઓઇલ/ બટર ફ્રાય શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ મા બંને લોટ મિક્સ કરીને મોણ નાખીને જીરું નાખી પાણી થી પરાઠા જેવો લોટ બાંધી લો

  2. 2

    ત્યારબાદ ગાર્લિક બટર બનાવી તેમાં કોથમીર અને મસાલો નાંખી પેસ્ટ બનાવી લો

  3. 3

    હવે એક લૂવો લઈ તેનો પરાઠા વડી તેના પાર ગાર્લિક બટર લગાવીને તેને રોલ કરવું ઊલટું અને સીધું પ્લેટ વાળવી પછી રોલ કરી હાથથી પ્રેસ કરી ફરી વણવુ

  4. 4

    પછી તેને નોનસ્ટિક તવી પર બેય સાઇડ ઘી કે બટર મા શેકી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Patel
Parul Patel @masterqueen
પર
# LOVE TO COOKING WITH NEW INNOVATIONS, TWIST, IDEA 💃❤🌟🧑‍🍳👰FUDDIES TEST # CREDIT GOES MY HANDY SON.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes