દાલ પાનિયા (Dal Paniya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાટકા માં મકાઈ લોટ, અજમો, મીઠુ, ખાંડ અને દુધ નાખી ને રોટલી ના લોટ થી થોડોક જ કડક લોટ બાંધો.
- 2
હવે 15-20 મિનિટ રેસ્ટ કરવા મુકો.અને બીજી એક બાજુ આંકડા ના પાન ને બરાબર ધોઈ લેવા અને ધોઈને તેને કોરા કપડાં થી લુશી લેવુ
- 3
અને તેના પર તેલ લગાવી ને તેના પર મકાઈ ના લોટ ના લુઆ કરીને થાપી દેવા.
- 4
થોડાક જાડા થાપવા તેથી તે પોચા થાય અને પાણીયા ફૂલે.
- 5
અને થાપી ને તેના પર બીજું પાન મૂકી દેવું. અને તેને બાટી ના કુકર ના સ્ટેન્ડ પર તેલ લગાવું જેથી પાન તેના પર છોટે નહી. અને તેને બને બાજુ શેકી લેવું.
- 6
શેકાઈ ગયા બાદ તેને બહાર કાઢી લો અને તમે જોઈ શકો છો પાણીયા ફૂલી ગયા છે અને તેને ઘી માં બોળી દો.
- 7
તો તૈયાર થઇ જશે પાણીયા. તેને લસણ ની ચટણી, ડુંગળી, લીંબુ, અને અડદ ની દાળ સાથે પીરસ વા માં આવે છે..
- 8
દાળ ની રીત :-
સૌ પ્રથમ દાળ ને કુકર માં બાફી હાથ થી ઝેરી લેવી. - 9
પછી તેલ નો વઘાર રાખી જીરું, હિંગ નાખી આદુ,મરચા, લસણની પેસ્ટ સાંતળવી.પછી લાલ મરચું, હળદર, ધાણાજીરું,મીઠું નાખી 2 મિનિટ શેકી દાળ પાતળી કરી વઘાર માં મિક્સ કરી દેવી.
- 10
હવે દાળ ને સરખી ઉકળવા દેવી..ત્યાંસુધી લસણ ની ચટણી બનાવી લેવી.એક ખાંડની માં લસણ, જીરું, લાલ મરચું નાખી સરખું ખાંડી લેવુ. પછી તેમાં મીઠું અને અર્ધી ચમચી તેલ નાખી ફરી એક્વાર ખાંડી લેવું.. તો તૈયાર છે લસણની ચટણી...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
મિક્સ દાલ સ્ટફ્ડ પરાઠા (Mix dal stuffed paratha recipe in Gujarati)
#goldenapron3#week1#puzzle#onionઆપણે તો હંમેશા અલગ પ્રકારની દાળો નો ઉપયોગ દાલ ફ્રાય અથવા બીજી કોઈ વાનગીમાં કરતા હોય પણ મેં આજે આનો એક અલગ પ્રયોગ કર્યો Bhavana Ramparia -
-
-
-
-
-
દાલ -પકવાન (dal -pakvan recipe in Gujarati)
#સુપરશેફ૪#વિક૪#દાળ અને રાઈસદાળ એ આપણા ભોજનનો અભિન્ન ખોરાક છે ,,કોઈને કોઈ પ્રકારે આપણા ભોજનમાંદાળનો સમાવેશ કરવામાં આવે જ છે ,,રોજબરોજ આ દાળનો ઉપયોગ જ એટલામાટે કરવામાં આવેછે કે આપણે જે ભોજન લઈએ છીએ તેની પચાસ ટકા કૅલરી ,શરીરને જરૂરી તમામ વિટામિન્સઆ દાળમાં જ ઉપલબ્ધ હોય છે ,સ્વીટ ,ફરસાણ ,સૂપ, રોટી,ભાખરી,શાક દરેક વ્યનજનમાં દાળનોઉપયોગ થાય છે ,,હું આજે જે રેસીપી શેર કરું છું તે આમતો સિંધી રેસીપી છે ,પણ આમ સમાજમાંપણ તે ખુબ જ લોકપ્રિય છે ,,પચવામાં ભારે હોવાથી સવારના નાસ્તામાં તેનો ઉપયોગ વધારે થાય છે ,રાત્રી ના ભોજનમાં પણ સમાવિષ્ટ કરી શકાય છે ,,મારા ઘરે બધાની આ ભાવતી વાનગી છે ,એટલે મહિનામાં એકાદ વાર તો કરી જ લાઉ છું, ખુબ જ સ્વાદિષ્ટ વાનગી છે ,આ વાનગીનોમુખ્ય સ્વાદ તેમાં ઉપરથી પિરસવમાં આવતી ચટણીઓ અને મસાલા પર જ રહેલો છે ,બાકી પકવાન તરીકે તો તળેલી રોટલી પણ ચાલે ,જો કે મેં પકવાન મેંદાના જ બનાવ્યા છે . Juliben Dave -
-
-
-
-
દાલ પકવાન (Dal Pakwan Recipe in Gujarati)
#AM1...દાલ પકવાન કે જે એક ખૂબ જ જાણીતી સિંધી વાનગી છે. મે આજે પ્રથમ વખત દાલ પકવાન બનાવ્યું અને ઘર માં સૌ ને ખૂબ જ પસંદ આવ્યું અને બનાવમાં પણ ખૂબ જ સરળ અને ટેસ્ટમાં બેસ્ટ ગણાય છે. આમ તો સિંધી લોકો દાલ પકવાન સવાર ના નાસ્તા તરીકે લે છે. જેમાં ઓછા મસાલા અને એક દમ કડક પકવાન સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Payal Patel -
-
દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
#LSRલગ્ન પ્રસંગોમાં ગુજરાતી દાળ ની સાથે હવે દાલ ફ્રાય બનાવવા નું પ્રમાણ વધ્યું છે, બે ત્રણ દિવસ ના પ્રસંગ માં એકવખત દાલ ફ્રાય બને જ છે જે ખાવાની ખૂબ જ મજા આવે છે Pinal Patel -
-
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
આ રાજસ્થાની વાનગી છે જે બહુ ફેમસ છે, દરેક પ્રાંત ની કંઇક વિશેષતા હોય છે, દાલ બાટી નું નામ પડે એટલે રાજસ્થાન યાદ આવી જ જાય..મને મારી એક મિત્ર એ આ સિખવી હતી. Kinjal Shah -
-
દાલ બાટી (Dal baati Recipe in Gujarati)
#week3#Trendઆ વાનગી આમ તો રાજસ્થાન ની છે, પરંતુ ગુજરાત માં પણ એટલી જ લોકપ્રિય છે. Jigna Shukla -
-
-
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#AM1#Dal Batiરાજસ્થાની ખૂબ જ famous દાલ બાટી હોય છે પરંતુ હવે ગુજરાતમાં પણ બધા ની ફેવરિટ થઈ ગઈ છે Jayshree Doshi -
-
-
More Recipes
ટિપ્પણીઓ (4)