લીલી તુવેર ના પરાઠા (Lili Tuver Paratha Recipe In Gujarati)

Bhumi Parikh @bhumi_27659683
લીલી તુવેર ના પરાઠા (Lili Tuver Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
અગાઉની ફુલ્કા રોટલી ની રેસિપી માં બતાવ્યા મુજબ લોટ બાંધી રાખવો.
- 2
સ્ટફિંગ બનાવવા માટે લીલવાની કચોરી નું સ્ટફિંગ બનાવીએ એ પ્રમાણે આ મુજબ બનાવવા નું છે. સૌ પ્રથમ લીલવા ને ધોઈ અધકચરા વાટવા. પછી એક વાસણ મા વધારે તેલ લઇ રાઈ, તલ, હિંગ, વાટેલા આદુ અને મરચા નાખી લીલવા વાઘરવા. તેમાં ક્રશ કરેલ બટાકો નાખવો.લીલવા ચઢી જાય એટલે બધો મસાલો નાખી દેવો.
- 3
હવે લોટ નો ગુલ્લા કરી તેમાં લીલવા નું પૂરણ ભરી વણી લેવું.અને લોઢી પર તેલ મૂકી બંને બાજુ શેકી લેવું.
- 4
તો તૈયાર છે ગરમગરમ લીલવા ના પરોઠા... મેં કચપ સાથે સર્વ કર્યા છે. તમે લીલી ચટણી, ખજૂર આંબલી ની ચટણી અથવા દહીં સાથે પણ સર્વ કરી શકો છો....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તુવેર પરાઠા (લીલવા ના પરાઠા)
#GA4#WEEK1તુવેર એટલે કે લીલવા ની કચોરી જેવુ જ લાગે,તળેલું ઓછું ખાવું હોય તો આ બેસ્ટ વિકલ્પ છે. Bhoomi Talati Nayak -
લીલી તુવેર ના પરાઠા
#પરાઠાથેપલાફ્રેંડસ આપડે બધા શિયાળા માં લીલવાની કચોરી બનાવીએ છે મેં આજે તેના પરાઠા બનાવ્યા છે . બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. જરૂર થી ઘરે બનાવજો. Kripa Shah -
લીલી તુવેર લીલા વટાણા ના પરોઠા (Lili Tuver Lila Vatana Paratha Recipe In Gujarati)
#MBR7#Week7#WLD#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechefલીલી તુવેરની કચોરી બને પરંતુ એ જ સામગ્રી દ્વારા મેં કચોરીની બદલે પરોઠા બનાવ્યા છે. જો તમે તળેલું ખાવા ન માગતા હો તો તેના પરોઠા બનાવવા એક બેસ્ટ ઓપ્શન છે. જેમાં ટેસ્ટ તો કચોરીનો જ આવે છે. Neeru Thakkar -
લીલી તુવેર બટાકા ના પરોઠા (Lili Tuver Bataka Paratha Recipe In Gujarati)
,#GA4#Week1#Paratha Jayshree Doshi -
કોલીફ્લાવર પરાઠા (Cauliflower paratha recipe in gujarati)
જુદા જુદા પ્રકારના સ્ટફ પરાઠા ખાવાની બહુ મજા આવે. જ્યારે બહુ ટાઇમ ના હોય અથવા બધું બનાવવાનો કંટાળો આવે ત્યારે આવી રીતે પરાઠા બનાવી શકાય કોઈ પણ શાક નો યુઝ કરીને. આજે મેં અહીં cauliflower ના પરાઠા બનાવ્યા છે જે દહીં અને ચટણી સાથે ખાવાની બહુ મજા આવે છે.#GA4 #Week10 #cauliflower Nidhi Desai -
ક્વિક મસાલા લચ્છા પરાઠા (Quick Masala Lachha Paratha Recipe In Gujarati)
ફટાફટ બનતા આ લચ્છા પરાઠા ખાવામાં બહુંસ્વાદિષ્ટ લાગે છે .શાક,દાળ કે અથાણું ન હોય તો પણ ફક્ત દહીં સાથે ખાઇ લેવાથી લંચ ખાધા ની ફિલિંગ આવે છે..હું તો આવા મસાલા પરાઠા ઘણી વાર બનાવતી હોઉં છું.લંચ બોક્સ માં પણ લઈ જઈ શકાય છે. Sangita Vyas -
ભેળ પૂરી પરાઠા(Bhel puri paratha recipe in gujarati)
#AM4પરાઠા કે રોટી અલગ અલગ રીત થી અલગ અલગ પ્રકાર ના બનતા હોય છે.પણ આજે મે મેં અહીં ભેળ માં વપરાતા ઘટકો માંથી સ્ટફિંગ તૈયાર કરી એક ચટપટા ટેસ્ટી પરાઠા બનાવ્યા છે.. જે બાળકો ને પણ ખૂબ ભાવે તેવા બને છે.#cookpadindia#cookpadgujarati Neeti Patel -
રાજગરાના લોટ ના ઢેબરા
#SJRશ્રાવણ માસ માં ઉપવાસ માં બહુ તળેલું ન ખાવું હોય તો રાજગરાના લોટ ના ઢેબરા સારો વિકલ્પ છે Pinal Patel -
બ્રોકોલી ચીઝ સ્ટફ પરાઠા (Broccoli Cheese Stuffed Paratha Recipe In Gujarati)
આ એક અલગ પ્રકારના પરાઠા છે. જે કોઇને બ્રોકોલી ના ભાવતું હોય એ લોકોને આ પરાઠા સર્વ કરશો તો ખુશ થઈને ખાશે. બ્રોકોલી ખાવામાં ખૂબજ લાભદાયક છે. Vaishakhi Vyas -
વેજ. પરાઠા
#SFC અમારા ઘર પાસે એક પરાઠા શોપ છે, તયા નવીન નવીન પરાઠા બનતા હોય છે. આજે વેજ. પરાઠા તેમની રેસીપી મુજબ મેં બનાવ્યા છે ખૂબ જ સરસ બન્યા છે . Bhavnaben Adhiya -
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CWM1 #Hathimasala#MBR6સૂકી તુવેર ના ટોઠા બધાજ બનાવતા હોય છે, પણ મેં આજે લીલી તુવેર ના ટોઠા બનાવ્યા છે એ પણ લીલા મસાલા સાથે. Bina Samir Telivala -
સત્તુ પરાઠા (Sattu paratha recipe in Gujarati)
#ઈસ્ટસત્તુ પરાઠા બિહાર ની ફેમસ ડીશ છે.સત્તુ એટલે શેકેલા ચણા નો લોટ.આ લોટ માંથી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે.સતુ કચોરી, પરાઠા, સમોસા...આ લોટ માંથી સારા પ્રમાણમાં પ્રોટીન મળે છે. Bhumika Parmar -
લીલી તુવેર ના પરાઠા
હેલ્થી અને ટેસ્ટી લીલી તુવેર ના પરાઠા શિયાળા માં ખૂબ જ સરસ લાગે છે. તો તમે પણ જરૂર થી બનાવજો... Sachi Sanket Naik -
આલુ ના પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
આલુ ના પરાઠા all time favourite હોય છે .અને ઘર ના દરેક મેમ્બર ના પ્રિય .. Sangita Vyas -
લીલી તુવેર ની કચોરી (Lili Tuver Kachori Recipe In Gujarati)
#WD (Happy Women's Day)SPECIAL CHALLENGE આ રેસીપી હુ સ્તુતિ બુચ/હેમાક્ષી બુચ ને ડેડિકેટ કરુ છું આમના દ્વારા આ ગ્રુપ માં સામેલ થઈ છુ. Trupti mankad -
-
પનીર ચપાટી (Paneer Chapati Recipe In Gujarati)
પનીર ની ઘણી રેસિપી હોય છે..પનીર પરાઠા પણ ઘણા ખાધા હશે. આજે હું પનીર ની ચપાટી બનાવી રહી છું..રેસિપી જોઈને તમે પણ જરૂર બનાવજો.. Sangita Vyas -
ઘઉં ના લોટ ના લછા પરાઠા (Ghau na Lot Na Laccha Paratha Recipe In Gujarati)
ઘઉં ના લોટ ના સાદા પરાઠા તો બધા ના ઘરે બનતા હોઈ છે....હું એક નવી જ રેસિપી લઈ ને આવ્યો છું.... Meet Delvadiya -
લીલવા ના પરોઠા (Lilva Paratha Recipe In Gujarati)
#GA4#Week1#parathaઆ પરાઠા માં તુવેર ના લિલવાનો મસાલો છે જે કચોરી માં વપરાય છે.ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Krishna Joshi -
લીલવા કચોરી(Lilva kachori recipe in gujarati)
#વિકમીલ૩#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ18લીલવા કચોરી લીલવા એટલે કે લીલી તુવેર માંથી બનાવવા માં આવે છે. આ કચોરી ખૂબ જ સવાદિષ્ટ લાગતી હોય છે. Shraddha Patel -
લીલવા ના પરોઠા (Lilva Paratha Recipe In Gujarati)
#CWM1 #Hathimasala#WPRશિયાળામાં તો ખૂબ જ સરસ શાકભાજી મળે છે તેનો ઉપયોગ કરી મેં આજે શિયાળામાં મળતી એક સરસ તાજી લીલીછમ તુવેર અને લીલા લસણ ની રેસિપી તમારી સાથે શેર કરી રહી છું જે મારા ઘરમાં ઘણી વખત બને છે. Hiral Panchal -
લસણીયા પરાઠા (Lasaniya Paratha Recipe In Gujarati)
સવારે નાસ્તા માં ચા સાથે મજા આવશે..સાઈડ માં લસણ ની ચટણી લઈને ખાવા કરતાઆવી રીતે પરાઠા માં ચોપડી ને રોલ વાળીને ખાવાની બહુ મજા આવે અને સાથે ચા નો સબડકો.. ઓ હો હો હો... Sangita Vyas -
લીલી તુવેર ની કચોરી (Lili Tuverni Kachori Recipe In Gujarati)
#Weekend અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે. લીલી તુવેર બજારમાં બહુ મળે છે. અત્યારે લીલી તુવેર નો ટેસ્ટ બહુ સરસ લાગે છે. આજે હું અહીં લીલી તુવેર ની કચોરી બનાવું છું. Nita Prajesh Suthar -
કચોરી પરાઠા (Kachori Paratha Recipe In Gujarati)
ઋતુ માં મળતા શાક નો જેટલો ઉપયોગ થાય એટલો કરી લેવો કેમ કે પછી ઉનાળા માં આ બધા શાક આવતા ઓછા થઈ જતા હોય છે. એટલે મેં લીલવા (લીલી તુવેર), વટાણા અને લીલા ચણા ના સ્ટફિંગ વાળા પરોઠા બનાવ્યા જેથી કચોરી કે સમોસા કરતા હેલ્થી વર્ઝન પરાઠા ખાઈ શકાય. શક્ય હોય ત્યાં સુધી હું તળેલી વાનગી બનાવાનું અવોઇડ કરું છું. Bansi Thaker -
સત્તુ પરાઠા (Sattu Paratha Recipe In Gujarati)
આ પરાઠા હું @mrunalthakkar માંથી શીખી છું. Krishna Joshi -
લીલી તુવેર નુ શાક(Lili Tuver Shak Recipe In Gujarati)
લીલી તુવેર,બટાકા, ટામેટા નુ શાક Jayshree Doshi -
તુવેર ની કચોરી(Tuver Kachori Recipe in Gujarati)
ઠંડી ની શરૂઆત થઇ ગયી છે. સરસ તુવેર મળવા લાગી છે. એટલે મેં બનાવી તુવેરના લીલવા ની કચોરી.#GA4#week13 Jyoti Joshi -
લચ્છા પરાઠા (Lachchha Paratha recipe in Gujarati)
#AM4 પરાઠા ઘણા બધા અલગ પ્રકારના બનતા હોય છે. જેમાં થી આ એક છે લછા પરાઠા માં તેનું પરત અલગ પડે છે. બનાવા ની પ્રક્રિયા પણ થોડી અલગ છે.ખાવામાં આ પરાઠા ક્રિસ્પી હોય છે. Bhavini Kotak -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#MBR10લીલવા ની કચોરી એક સ્વાદિષ્ટ શિયાળો નાસ્તો છે. તાજી તુવેરને ગુજરાતી ભાષામાં લીલવા કહેવામાં આવે છે અને તેથી તેનું નામ લીલવા કચોરી છે. આ લીલવા કચોરી રેસીપી તમને ક્રીસ્પી પડ અને નરમ, થોડું મસાલેદાર, મીઠી, ખટાશ અને તીખાશ ભરીને સ્વાદ કચોરીમાંથી એક સાથે મળે છે.શિયાળા દરમિયાન તાજા તુવેર મળે છે. તો તેનો ઉપયોગ ઊંધિયું બનાવવામાં તથા રીંગણ નાં શાક માં તો થાય જ છે. તેના સ્ટફ્ડ પરાઠા પણ બનાવી શકો છો અથવા ચોખા ઉમેરી પુલાવ બનાવી શકો છો. તો આજે શીખી લો કેવી રીતે લીલવા ની કચોરી ઘરે સરળ રીતે બનાવી શકો છો. Dr. Pushpa Dixit -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#AM4અનોખા આલુ પરાઠાના સ્ટફિંગ ના પરાઠા ફૂટવાનો ડર.હવે easily બનાવો લિક્વિદ batter થી આલુ પરાઠા.સૌ ટકા પાસ રેસિપી.જરૂર ટ્રાય કરજો. Deepa Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14660875
ટિપ્પણીઓ