દેશી પનીર સ્ટર ફ્રાય (Desi Paneer Stir fry recipe in Gujarati)

Desi paneer stir fry recipe in Gujarati
#goldenapron3
#17th week recipe
Week meal 3
દેશી પનીર સ્ટર ફ્રાય (Desi Paneer Stir fry recipe in Gujarati)
Desi paneer stir fry recipe in Gujarati
#goldenapron3
#17th week recipe
Week meal 3
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ એક વાસણ માં બધાં શાક ભાજી ધોઈ લો.અને મકાઈ, વટાણા, બેબી કોર્ન ને થોડાં બાફી લો. હવે એક કડાઈમાં ગેસ પર તેલ ગરમ મૂકો. તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો.પછી તેમાં આદુ લસણ ની પેસ્ટ ઉમેરો.
- 2
ડુંગળી ને બ્રાઉન કલર ની થાય ત્યાં સુધી તેને સાતડી લો. પછી તેમાં ઝીણાં સમારેલાં ટામેટાં ઉમેરો.હવે તેમાં હળદર મીઠું મરચું અને ધાણાજીરું નાંખી બરાબર મિક્સ કરી લો.
- 3
હવે તેમાં બાફેલા બેબી કોર્ન,ગાજર, ઉમેરો. પછી તેમાં ઝીણી ટામેટાં આખા નાંખો.
- 4
હવે તેમાં સમારેલું કેપ્સીકમ, વટાણા, અને સરગવાની બફેલી શિંગ ઉમેરી દો. બરાબર મિક્સ કરો. પછી તેમાં પનીર નાંખી દો. મિક્સ કરી લો.
- 5
હવે તેને પાચ મીનીટ સુધી ધીમા ગેસ પર થવા દો. હવે કોથમીર નાંખી ગાર્નિશ કરો. તૈયાર છે સ્વાદિષ્ટ દેશી પનીર સ્ટીર ફ્રાય.
- 6
મારાં બાળકોને આં ખૂબ જ ભાવે છે. અને ખૂબ ટેસ્ટી યમ્મી લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેઝવાન વેજ સ્ટર ફ્રાય (Schezwan veg stir fry recipe in Gujarati)
#goldenapron3Week 17 Disha Prashant Chavda -
સ્વીટ કોર્ન સબ્જી=(sweet corn sabji in Gujarati)
Sweet Korn sabji recipe in Gujarati#goldenapron3#3 meal week recipe#2nd week recipe#new#NC Ena Joshi -
🌽 કોર્ન ફ્લોર મિક્સ વેજ ચીલા(corn mix veg chilla recipe in Gujarati)
Corn flour mix veg chila recipe in Gujarati#goldenapron3#week 3 super chef challenge Ena Joshi -
-
-
પૌંઆ નાં ઇન્સ્ટન્ટ વડાં (Poha Instant Vada recipe in Gujarati)
Paua na instant vada recipe in Gujarati#goldenapron3#king#new#week meal 3 Ena Joshi -
-
-
વેજીટેબલ પૌઆ (Vegetable Pauva Recipe In Gujarati)
#goldenapron3Vejitable paua recipe in GujaratiWeek 3. Super chef challenge Ena Joshi -
રીંગણ નો ઓળો(rigan na olo recipe in Gujarati)
Ringan no odo recipe in Gujarati#goldenapron3#kids Ena Joshi -
-
-
મેથી બાજરી ના વડા(Methi bajri na vada recipe in Gujarati)
Methi bajri na vada recipe in Gujarati#golden apron ૩#Week meal 3 Ena Joshi -
સ્ટર ફ્રાય વેજીસ (Stir Fry Veges Recipe In Gujarati)
મારી એક મનપસંદ વાનગીમાની એક રેસીપી છે આ..શિયાળા માં બધા વેજીટેબલ ખૂબ સારા મળે એટલે શિયાળામાં આ વાનગીનો સ્વાદ વધુ સારો લાગે. ડાયટ ફુડ મા એક્ બેસ્ટ ઓપ્શન છે. આ ડીશ તમે સ્ટાર્ટર તરીકે કે અથવા મેઈન કોર્સ બન્ને માં ખાઈ શકો છો. Hetal Chirag Buch -
રવા ના ઇન્સન્ટ ઢોકળાં (Instant Rava Dhokla Recipe In Gujarati)
Rava na dhkokla recipe in Gujarati#golden apron ૩#week meal 3 Ena Joshi -
-
પનીર ભૂર્જી (Paneer Bhurji Recipe In Gujarati)
મારી પ્રિય વાનગી,😋 #Trend#week-3#Paneer Bhurji #cookpad Devanshi Chandibhamar -
-
-
-
મેથી પાપડ નું શાક(Methi Papad shaak Recipe in Gujarati)
#GA4#week 2Methi papad nu shak recipe in Gujarati Ena Joshi -
-
દૂધી નાં ચટ પટા પરોઠાં(dudhi na parotha recipe in Gujarati)
Dhoodhi na parotha recipe in Gujarati# goldenapron3#super chef 2 Ena Joshi -
-
ઇન્સ્ટન્ટ પૌંઆ કટલેટ(instant pauva cutlet in Gujarati)
#goldenapron3#22ND to 30July#new# week meal 3#25th week recipe Ena Joshi -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)