કેસર મલાઈ કુલ્ફી (Kesar Malai kulfi recipe in gujarati)

Geeta Solanki
Geeta Solanki @cook_20916507
Junagadh

કેસર મલાઈ કુલ્ફી (Kesar Malai kulfi recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ કપદૂધ
  2. ૧ કપખાંડ
  3. ૩ ચમચીમિલ્ક પાઉડર
  4. ૧ નંગકેળું
  5. ૧ ચમચીકેસર
  6. ૩ ચમચીમલાઈ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પ્રથમ દૂધને ઉકળવા મૂકવું.અડધું થાય ત્યાં સુધી ઉકાળવું. ત્યાર બાદ મિલ્ક પાઉડર તથા મલાઈ નાખી ને હલાવો. ખાંડ પણ ઉમેરી દો.

  2. 2

    ત્યાર બાદ પલાળીને રાખેલ કેસર ઉમેરો.અને કેળાને મિક્સર માં ક્રશ કરી લો.

  3. 3

    ત્યાર બાદ માટી ના ગ્લાસમાં ભરી ને ફ્રીઝના ૬ કલાક રાખવા.ત્યાર બાદ કાઢી લેવા.અને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Geeta Solanki
Geeta Solanki @cook_20916507
પર
Junagadh

ટિપ્પણીઓ

Similar Recipes