અંજીર કુલ્ફી (Anjeer Kulfi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધને ઉકાળો પછી તેની અંદર બે ચમચી ખાંડ નાખો પછી તેની અંદર મિલ્ક પાવડર ને દૂધમાં ઘોળી અને પછી તેને થોડીવાર ઉકળવા દો
- 2
ઉકડી જાય પછી તેમાં અંજીરના ટુકડા નાખો અને એલચીનો ભૂકો નાખો પછી તેને પાંચ મિનિટ ઉકળવા દો પછી તેને નીચે ઉતારી અને ઠરવા દો ઠરે એટલે ગુલ્ફી ના સ્ટેન્ડની અંદર નાખી તેમાં એક સાડી ભરાવી અને ફ્રિજમાં છ-સાત કલાક રાખી દો છ-સાત કલાક પછી બહાર કાઢી અને થોડીવાર પાણીમાં રાખી અને પછી ગુલ્ફી બહાર કાઢો તૈયાર છે આપણી અંજીર કુલ્ફી
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
શાહી અંજીર રબડી (Shahi Anjeer Rabdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#કૂકબુકદિવાળી એટલે હસી ખુશી અને આનંદ કરવાનો તહેવાર.ઘર ના બધા જ લોકો સગા સબંધી ઓ ભેગા થાય ,નાના મોટા સૌ ફટાકડા ફો ડે,રંગોળી કરે ,ઘર સજા વે,અને સૌથી મોટી વાત એ કે બહુ જ અલગ અલગ જાત ની મીઠાઈ ઓ બને અને મહેમાનો નું મોઢું મીઠું કરાવી એ.દિવાળી પાર્ટી હોય જે ડેઝર્ટ વગર અધુરી ગણાય.મે અહી બહુ જ સરળ અને ઝડપથી બની જાય એવી વાનગી સેર કરી છે.શાહી અંજીર રબડી આપને અગાઉ થી બનાવી ને ફ્રીઝ માં રાખી શકીએ અને એને ઠંડી ઠંડી પીરસી સકિયે.નાના મોટા સૌ ને આ શાહી અંજીર રબડી ખૂબ જ ભાવશે.આમાં આપને કાજુ ,બદામ,અને અંજીર નો ઉપયોગ કર્યો છે માટે ખૂબ જ healthy છે. Bansi Chotaliya Chavda -
-
-
-
-
-
-
કાજુ અંજીર રોલ (Kaju Anjeer Roll Recipe In Gujarati)
#કૂકબુક #પોસ્ટ૨નેચરલ સ્વીટનર તરીકે ની સ્વીટ છે ફેટ જે પણ છે આ સ્વીટ માં નેચરલ છે . કોઈ ફૂડ કલર એડ કરેલા નથી Dr Chhaya Takvani -
થ્રી ફલેવડૅ મલાઈ કુલ્ફી (Three flavoured malai Kulfi Recipe In Gujarati)
#goldenapron3#week17 Ami Gorakhiya -
-
-
"કેસર બદામ મલાઈ કુલ્ફી"(Kesar almond malay kulfi recipe in gujarati)
#મોમ🙏જગતમાં સૌ સગા સ્નેહીજનો વચ્ચે માતા એ ત્યાગની મૂર્તિ, અને માતા નો પ્રેમ પૂનમના ચાંદ જેવો ઝળહળે છે, જગતમાં સર્વપ્રથમ જયારે બાળકના મુખમાંથી નિકળતો પ્રથમ જો શબ્દ હોય તો તે ‘મા’ ‘મમ્મા’છે🙏..મધર ડે સ્પેશ્યલહોવાથી મેં માંરા પરીવાર અને મારા બાળકો માટે એમની ફેવરેટ એવી "કેસર બદામ મલાઈ કુલ્ફી" બનાવી. Dhara Kiran Joshi -
-
-
-
-
-
-
કેસર પિસ્તા કુલ્ફી (Kesar Pista Kulfi Recipe In Gujarati)
#goldenapron3#week8#આલમન્ડ Dharmeshree Joshi -
અંજીર કલાકંદ (Anjeer Kalakand Recipe In Gujarati)
અંજીર કલાકંદઆજે mother's day special delicacyઆ delicacy ખૂબ ખૂબ ભાવતી છે.આ કરવા માટે કોઈ વાર ટેવહાર ની જુરુર નાઈ. ઘરમાં બધાને ગમે છે.ચાલો આજે અંજીર કલાકંદ બનાવીયે Deepa Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12585474
ટિપ્પણીઓ (3)