રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગૅસ પર એક વાસણમાં ૧ ચમચી તેલ મૂકી તેમાં ડુંગળી,લસણ, કાજુ, તમાલપત્ર,લવિંગ, તજ, મરી, અને ટામેટું નાખી થોડી જ વાર સાંતળો.ઠંડુ થાય એટલે મિક્સર માં ક્રશ કરી ગ્રેવી બનાવી લો.
- 2
બીજી બાજુ બાફેલા બટાકા ને કાંટા ચમચી વડે આ રીતે કાણા પાડી લો અને તેમાં મરચું, હળદર, ધાણાજીરૂ અને મીઠું નાખી મિક્સ કરી લો.ગૅસ પર એક વાસણમાં ૩ ચમચી તેલ નાખી મસાલા વાળા બટાકા તેમાં નાખો બ્રાઉન થાય ત્યાં સુધી તેને સાંતળો પછી એક વાસણમાં કાઢી લો.
- 3
બીજા વાસણમાં તેલ ગરમ કરો હિંગ નાખી અને ગ્રેવી બનાવી હતી તે ઉમેરો અને તેમાં મરચું પાવડર, હળદર પાવડર, ધાણાજીરૂ, મીઠું,ગરમ મસાલો નાખી બરાબર મિક્સ કરો થોડી વાર થવા દો.૧/૨ કપ જેટલું પાણી નાખીને બરાબર હલાવી લો અને બરાબર તેલ આવતું દેખાય એટલે તેમાં સાંતળેલા બટાકા નાખી મિક્સ કરી લો.ધાણા નાખી પરાઠા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
દમ આલુ(dum aalu recipe in gujarati)
શાકમાં દરરોજ શું બનાવવું તે દરેક ગૃહિણીને પજવતો પ્રશ્ન છે. બાળકો અને ઘરના વડીલો બધાને ભાવે તેવું શાક હોય તો પરેશાની ઓછી થઈ જાય છે. બટાકા એવું શાક છે જે બધાને જ ભાવતું હોય. તો બટાકાનું કોઈ શાહી વર્ઝન ટ્રાય કરવું હોય તો દમ આલુ બેસ્ટ ઓપ્શન છે. Vidhi V Popat -
-
-
-
-
દહીં સાગરી (dahi sagari recipe in gujarati)
#વેસ્ટસાગરી રાજસ્થાન ની ઓથેન્ટિક ડીશ ગણાય છે. સાગરી નુ નાના થી મિડીયમ સાઈઝ નુ ઝાડ હોય છે અને તે સુકા અને રણ વિસ્તારમાં થાય છે. સાગરી ધણી બધી રીતે બનાવાય છે અને દરેક મા લગભગ દહીં નો ઉપયોગ થાય છે. કારણ કે ત્યા પાણી ની અછત ના લીધે તેઓ દહીં - છાશ નો ઉપયોગ કરે છે. સાગરી મિસકેરેજ રોકવા માટે તેમજ અસ્થમા જેવા રોગ મા પણ ઉપયોગી છે. સાગરી ત્યા ના ગરમ વાતાવરણમાં ઠંડક આપે છે. Purvy Thakkar -
-
દમ આલુ(Dum Aloo Recipe in Gujarati)
દમ આલુ નાના બટાકા ને ગ્રેવી સાથે સર્વ કરાતી સબ્જી છે. આ ગ્રેવી નો ટેસ્ટ એકદમ હોટેલ જેવો જ આવે છે. તમે પણ જરૂર આ રીતે બનાવશો.#GA4#WEEK4#GRAVY Rinkal Tanna -
-
-
-
વેજ દમ બિરયાની
#રાઈસ(ચોખા) માંથી બનતી વાનગીઓખૂબ જ સ્વાદિષ્ટ એવી આ બિરયાની ઓવનમા બનાવી છે. તમે તેને કૂકરમાં અથવા કઢાઈમાં બનાવી શકો છો. Purvi Modi -
દમ આલુ (Dum Aloo recipe in Gujarati)
#SBદમ આલુ એક જાણીતી ઈન્ડિયન ડીશ છે. મે અહીંયા દમ આલુ વાનગીની રીત ખુબ જ સરળ રીતે બનાવી છે. દમ આલુ બનાવવા જેટલા સરળ લાગશે તેટલા જ તે ખાવામાં સ્વાદિષ્ટ લાગશે. આ વાનગી ખુબજ જલ્દીથી તૈયાર થઈ જાય છે અને બધાને ખુબ ભાવતી હોય છે. Asmita Rupani -
-
-
-
-
મગ નું સૂપ
#લીલીપીળીઆપડે રેસ્ટોરન્ટ માં જઇ એ ત્યારે અવનવા સૂપ પીતા હોઈએ છે. પરંતુ જ્યારે આપડી સ્વાથયતા નો સવાલ હોય ત્યારે આપડે આ હેલ્થી મગ ના સૂપ નું સેવન કરી શકીએ છીએ. મગ પચવામાં ખુબ હલકા તેમજ પૌષ્ટિક છે. આ સૂપ બનાવવા માં ખૂબ જ સરળ અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. Anjali Kataria Paradva -
મટર પનીર પુલાવ (Matar Paneer Pulao Recipe In Gujarati)
ફ્રેશ વટાણાની સીઝન ફુલ બહારમાં છે તો મટરનો ઉપયોગ કરી વિવિધ રેસીપી બનાવું.. આજે દીકરાની ડિમાન્ડ પર મટર-પનીર પુલાવ બનાવ્યો છે. Dr. Pushpa Dixit -
ચીઝી કોર્ન પનીર પંજાબી સબ્જી (Cheese Corn Paneer Punjabi Sabji Recipe In Gujarati)
#DIWALI2021 Hetal Siddhpura -
-
-
-
-
-
-
ચીઝ બટર મસાલા(cheese butter masala recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૩૧#cookpadindiaચીઝ અને બટર નું નામ આવે એટલે મોં માં પાણી આવી જાય ને!!! મારી દીકરીની બહુ જ favorite છે.આ રેસિપિમાં ડુંગળી કરતા ટામેટાં વધારે લેવા Khyati's Kitchen -
More Recipes
ટિપ્પણીઓ (9)