રવા ના લાડુ (Rawa ladu recipe in gujarati)

Bhavini Naik
Bhavini Naik @cook_20529071
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ રવો
  2. ૨૦૦ ગ્રામ ગોળ
  3. ૧૦૦ ગ્રામ કોપરા નું ખમણ
  4. ૫૦ ગ્રામ તલ
  5. ૧૦૦ ગ્રામ ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પ્રથમ એક થાળી માં રવો લેવો પછી તેમાં મુઠ્ઠી પડતું ઘી નું મોણ મૂકી તેમાં ગરમ પાણી નાખી મુઠીયા વાળી લેવા પછી તેને તેલ માં તળી લેવાં, ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી તળવા.

  2. 2

    તળાઈ ગયા પછી તેને ઠંડા પડવા દો, ઠંડા થઇ જાય એટલે તેના ટુકડા કરી લો હવે તેને મિકસર માં પીસી ને એક થાળી માં કાઢી લો.

  3. 3

    હવે તેમાં તલ નાખી ને કોપરા ને ઘી માં સેકી થોડું લાલ થાય એટલે તેમાં નાખી દેવું પછી ગોળ નો પાયો કરી અંદર નાખી દેવુ.

  4. 4

    પછી તેના લાડુ વાળી લેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavini Naik
Bhavini Naik @cook_20529071
પર

Similar Recipes