તલ પિસ્તા લાડુ

Bhumi Kalariya
Bhumi Kalariya @bhumipatel

તલ પિસ્તા લાડુ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ લોકો
  1. ૧૦૦ ગ્રામ કાળા તલ
  2. ૫૦ ગ્રામ પિસ્તા
  3. ૫૦ ગ્રામ ટોપરા નું ખમણ
  4. ૧૦૦ ગ્રામ ગોળ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં કાળા તલ લઈને શેકી લો ત્યારબાદ ટોપરાનું ખમણ પણ શેકી લો ટોપરાનું ખમણ અને કાળા તલને બંને ને અલગ અલગ શેકવા ના છે ત્યારબાદ એક કડાઈમાં ગોળ લો ગોળ ની સરખી રીતે ચાસણી કરો

  2. 2

    ગોડ સરખી રીતે શેકાય જાય ત્યારબાદ તેમાં કાળા તલ અને ટોપરું નાખી દો ત્યારબાદ પિસ્તા ને ક્રશ કરી અને તેની અલગથી લાડુડી બનાવો આ બધું મિશ્રણ તૈયાર થઈ જાય ત્યારબાદ સૌથી પહેલાં પિસ્તા નાની લાડુડી મૂકો ઉપર ટોપરાની અને કાળા તલ ની લાડુડી મૂકો રીતે રેડી કરીને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhumi Kalariya
Bhumi Kalariya @bhumipatel
પર

ટિપ્પણીઓ

Similar Recipes