કેસર બદામ કુલ્ફી (Kesar badam kulfi recipe in gujarati)

Rekha Rathod
Rekha Rathod @Rekha_22977120
અંજાર

કેસર બદામ કુલ્ફી (Kesar badam kulfi recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 ગ્લાસદૂધ
  2. 1 કપમલાઈ
  3. કેસર
  4. 2 ચમચીદૂધ પાઉડર
  5. 3 નંગએલચી પાઉડર
  6. 7-8 નંગબદામ
  7. પીસેલી ખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ફૂલ ફેટ દૂધ ન ગરમ કરી લો. તેમાં બદામ કેસર,એલચી, ખાંડ નાખી થોડી વાર ઉકારી લ્યો. મલાઈ ન ફાટી લ્યો. ઠંડુ થઈ ગયેલા મિશ્રણ માં એડ કરો. મિક્સ વેલ.

  2. 2

    ગુલ્ફી ના મોલ્ટ માં બેટર નાખી લ્યો. 4 થઈ 5 કલાક માટે ફ્રીઝર માં મૂકી દયો. તૈયાર છે કુલ્ફી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Rathod
Rekha Rathod @Rekha_22977120
પર
અંજાર

ટિપ્પણીઓ

Similar Recipes