રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં ચા માટે પાણી ઉકાળવા મૂકવું.તેમાં તજ નો ટુકડો, ચા પોઉંડર નાખી ઉકાળવા મૂકવું. સાથે આદુ છીણીને નાખવું.
- 2
પાણી સરખું ઉકળે એટલે તેમાં દુધ અને ખાંડ નાખિ ઉકાળવા દેવું.
- 3
ચાય સરખી ઉકળે એટલે તેમાં દૂધ નાખી પછી ગેસ બંદ કરી દેવો...
- 4
તો તૈયાર છે અદ્રક ની ચા.....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મસાલેદાર ચા
#માસ્ટરક્લાસ Week1_Recipi1 _ ચા પીવાની તો જ મજા આવે જો મસાલો સરસ હોય. તો આજે ચા અને મસાલો બનાવી. Bansi Kotecha -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12528498
ટિપ્પણીઓ