કોલ્ડ કોકો કોફી (Cold Coco Coffee Recipe in Gujarati)

Charmi Shah
Charmi Shah @cook_19638024

#ફોટો સ્નેપસ
#week3

કોલ્ડ કોકો કોફી (Cold Coco Coffee Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#ફોટો સ્નેપસ
#week3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપદૂધ
  2. 2 ચમચીકોફી
  3. 2 ચમચીકોકો પાઉડર
  4. 2 ચમચીચોકલેટ પાઉડર
  5. 2 ચમચીખાંડ
  6. ટુકડાબરફ ના
  7. 2 ચમચીચોકલેટ સિરપ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધી સામગ્રી ભેગી કરી લેવી. ત્યારબાદ એક બાઉલમાં બધું મિક્સ કરીને ગ્રાઈન્ડ કરી લેવું.

  2. 2

    ત્યારબાદ એક ગ્લાસ માં ચોકલેટ સિરપ ચારે બાજુ લગાવી દેવું અને કોફી ગ્લાસ માં કાઢી ઉપર ગાર્નિશ કરીને સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Charmi Shah
Charmi Shah @cook_19638024
પર

Similar Recipes