કોલ્ડ કોકો(cold coco in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં દૂધ લેવું પછી તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકવું અને તેમાં ખાંડ નાખવી પછી એક વાટકીમાં કસ્ટર પાઉડર અને કોકો પાઉડર ઉમેરીને પછી તેમાં થોડું દૂધ ઉમેરીને સ્લરી તૈયાર કરી લો પછી તેને આ દુધમાં ઉમેરો પછી છેલ્લે ચોકલેટ નાખીને ઉકાળો
- 2
પછી તેને બરાબર હલાવો અને ૫ મિનિટ સુધી ઉકાળો પછી થોડું ધટ થાય એટલે ગેસ બંધ કરીને ઠંડુ થવા દો પછી થોડું ઠંડું થાય એટલે તેને ફિ્જમા ૩૦ મિનિટ સુધી ઠંડુ થવા મૂકી દો પછી આ કોકોને વેનીલા આઈસ્ક્રીમ સાથે સર્વ કરો ત્યારે છે સુરત ફેમસ કોલ્ડ કોકો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કોલ્ડ કોકો (cold coco recipe in gujarati)
#સમર ફેમસ ઓફ સુરત અને ગરમી મા ઠંડક આપતુ પીણુ. Krishna Hiral Bodar -
-
-
-
-
કોલ્ડ કોકો (cold coco recipe in English)
#mrદૂધ માંથી બનતું આ પીણું બાળકો ને ખૂબ ભાવતું હોય છે.. જલ્દી અને ખૂબ સરળતા થી બનતો કોલ્ડ કોકો ગુજરાત માં ખૂબ પ્રખ્યાત છે. Neeti Patel -
-
-
-
કોલ્ડ કોકો(Cold coco Recipe in Gujarati)
#GA4#week10#chocolateકોકો નું નામ લેતાં જ મોમાં પાણી આવી જાય ને? કોને નથી ભાવતો કોલ્ડકોકો નાના મોટા સહુ નું ફેવરીટ ડ્રીંક છે. અને આ તો સુરતી સ્પેશીઅલ ડ્રીંક છે. Sachi Sanket Naik -
કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati)
ચોકલેટ ના શોખીન હોય તેને કોકો તો ભાવે જ. રસોડું સંભાળતી દરેક સ્ત્રી એ બીજા ની સાથે પોતાની પસંદગી ને પણ મહત્વ આપવું જોઈએ અને એટલે જ આ પીણું હું મારૂં મનપસંદ હોવાથી વારંવાર બનાવું છું.#mr Rinkal Tanna -
-
-
કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati)
#mrકોલ્ડ કોકો - નામ સાંભળીને જ મોઢામાં પાણી આવી જાય. કોલેજ ની બહાર જ કોલ્ડ કોકો મળતો હતો. અમદાવાદ માં HL કોલેજ બહાર મળતો કોલ્ડ કોકો ખૂબ જ પ્રખ્યાત છે. કોલેજ પતી પછી જેટલી વાર પસાર થતી હતી એટલી વાર પીવાની ઈચ્છા થતી હતી. હવે તો લગ્ન પછી અને દુબઈ આવ્યા પછી કોલ્ડ કોકો બહુ મિસ કરું છું. તો વિચાર્યું કે ઘરે જ કેમ ના બનાવું. Nidhi Desai -
-
-
-
-
-
કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati)
#GA4#Week8#Milkગરમી ની સીઝન માં દરેક ના ઘર માં જ્યુસ, આઈસ્ક્રીમ અને અલગ અલગ પીણાં બનતા જ હોય છે, એવુંજ એક kids હોય કે મોટા દરેક ને ભાવતું હોય એવું પીણું છે આ કોલ્ડ કોકો, ઘરે પણ ખૂબ easily બની જાય છે આ. Kinjal Shah -
-
કોલ્ડ કોકો
#goldenapron3#week2આજે પહેલી વાર કોકો બનાવ્યો છે . મારાં છોકરાંઓ ને બહુજ પસંદ છે. Shital Mojidra -
-
કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati)
હાય યે ગરમી.. ઉફફ યે ગરમી.. બારીશ કબ આયેગી 🙄🙄 શ્રાવણ માં સરવરિયા તો શું વાછટ પણ નથી આવી😒 એટલે આવી ગરમી માં કૂલ કૂલ કોલ્ડ કોકો બનાવ્યો મારા દીકરા એ 😍 એને કૂકીંગ માટે હંમેશા પ્રોતસાહીત કરૂં. Bansi Thaker -
કોકો કોલ્ડ કોફી & કોલ્ડ કોફી (Coco Cold Coffee & Cold Coffee Recipe In Gujarati)
#ટીકોફી Nisha H Chudasama -
ચોકો કોલ્ડ કોકો (Choco Cold Coco Recipe In Gujarati)
#KSJ 2#Week 4આ રેસિપી ઉનાળામાં પીવાની ખૂબ મજા આવશે....PRIYANKA DHALANI
-
-
-
કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati)
ગરમી માં ઠંડો ઠંડો કોકો પીવાની મજા જ કંઇક અલગ જ હોય છે. Dimple 2011
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13077847
ટિપ્પણીઓ (2)