રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
1 વ્યક્તિ
  1. 2પાકી કેરી
  2. 1કાચી કેરી
  3. 1 ચમચીવિનેગર / 1 ચમચી લીંબુ રસ
  4. 1 વાટકીખાંડ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બંને કેરી ની છાલ કાઢી લેવી પછી ટુકડા કરી મિક્સર માં પીસી લેવું.કાચી કેરી ખમણી લેવી.પછી એક કડાઈ માં લઇ ગેસ પર મુકો.

  2. 2

    હવે ગેસ પર થોડું ગરમ થાય પછી ખાંડ નાખી હલાવો અને પછી લીંબુ / વિનેગર નાખી હલાવો થોડું ઘાટું થાય પછી ગેસ બંધ કરી દેવો અને ઠંડુ થાય એટલે ગાળી લેવું અને 3 કલાક ફ્રીઝર માં મૂકી પછી જરૂર લાગે તો પાણી નાખવાનું નહિ તો આમ જ સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Namrata Kamdar
Namrata Kamdar @namrata_23
પર

Similar Recipes