શક્કરપારા (Shakkarpara recipe in gujarati)

Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858

શક્કરપારા (Shakkarpara recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ મેંદાનો લોટ
  2. ૧૫૦ ગ્રામ ખાંડ
  3. ૫-૬ ચમચી તેલ
  4. ચપટીમીઠું
  5. તળવા માટે તેલ
  6. જરૂર મુજબ પાણી (લોટ બાંધવા માટે)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મેંદા ના લોટ ને ચાલી લો અને તેમાં ૫-૬ ચમચી તેલ ઉમેરી પાણી વડે લોટ બાંધી લો.

  2. 2

    શક્કરપારા બનાવવા માટેનો લોટ તૈયાર છે

  3. 3

    ત્યાર બાદ ૫-૧૦ મિનિટ પછી લોટ મા મોટા મોટા લૂઆ બનાવી તેને બની શકે એટલું મોટું વણો. બધી બાજુ થી સરખી જાડાઈ મા વણવું જેથી તેના ટુકડા સરખા પ્રમાણમાં થાય.

  4. 4

    હવે ચપ્પુ ની મદદ થી તેને આડાં અને ઊભા કાપી લો.

  5. 5

    તૈયાર છે શક્કરપારા ના કાપેલા ટુકડા.

  6. 6

    હવે તેને તળી લો. તળવા સમયે આંચ ને પેહલા ફૂલ રાખવી અને ૫ મિનિટ પછી ધીમી આંચ કરો જેથી તે બળે નહિ.

  7. 7

    તૈયાર છે ક્રિસ્પી અને ટેસ્ટી શક્કરપારા. આ શક્કરપારા બાળકો ને ખુબ પસંદ પડે છે જે નાસ્તા મા ચા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ખૂબ ઓછા સમયમાં બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858
પર

ટિપ્પણીઓ

Similar Recipes