ગાંઠીયા (Gathiya Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
ગાંઠીયા (Gathiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાના લોટ એક બાઉલમાં ચારી લો. પછી તેમાં તેલનું મોણ, અજમો,સાજીના ફૂલ અને મીઠું નાખી હલાવીને જરૂર પ્રમાણે પાણી રેડી લોટ બાંધી લો.
- 2
પછી સંચામાં તૈયાર કરેલો લોટ લઇ તેમાં ગાંઠીયા પાડવાની જારી માં તેલ લગાવી લોટ મૂકી ગરમ તેલમાં ગાંઠિયા બનાવી લો. ધીમા તાપે ગાંઠિયા ને તરી લો. પછી તેને એક બાઉલમાં કાઢી લો. તૈયાર છે ગાંઠીયા. તેને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
#Diwali2021#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
ગાંઠીયા પાપડી (Gathiya Papadi Recipe In Gujarati)
#EB#RC1#cookpadindia#cookpadgujrati#papdi ganthiyaWeek8 Tulsi Shaherawala -
-
-
-
તીખા ટમટમ નમકીન (Tikha Tam Tam Namkeen Recipe In Gujarati)
#Diwali2021#cookpadindia#cookpadgujrati Jayshree Doshi -
વાનવા (Vanva Recipe In Gujarati)
#DFT#Diwali2021#FestivalTime#CookpadGujrati#CookpadIndia ફાફડા (વાનવા) Komal Vasani -
-
-
-
-
કેળાં નાં ભજિયાં (BANANA RECIPE IN GUJARATI)(JAIN)
#MFF#MONSOON#BHAJIYA#BANANA#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
પાપડી (Papdi Recipe In Gujarati)
#DIWALI2021 પાપડી અને પપૈયા નો સંભારો#cookpad Gujarati Jayshree Doshi -
સેવ, ગાંઠીયા (sev, gathiya Recipe in Gujarati)
#સમરઘરમાં નાસ્તા માટે આજે બનાવી સેવ અને ગાંઠીયા.. ઉનાળામાં ગરમી માં પાણી પીને જ પેટ ભરાઈ જાય..તો જમવા માટે બેસીએ તો ભુખ નથી હોતી.. એટલે બપોરે ચા સાથે નાસ્તા માટે બનાવી લીધા સેવ મમરા માટે સેવ અને આ ગાંઠીયા આ તેલ પાણી નાં જ છે.. આમાં મેં સોડા નો ઉપયોગ જરાય કર્યો નથી.. Sunita Vaghela -
-
પાપડી ગાંઠીયા (Papdi Gathiya Recipe In Gujarati)
રવિવાર નો નાસ્તો...સાથે ગાજર મરચા નો સંભારો..અને એ બધા ને સાથ આપવા મસાલેદાર ચા હોય..રવિવાર સુધરી જાય..#EB#week8 Sangita Vyas -
-
-
-
-
-
લાંબા ગાંઠીયા (Lamba Ganthiya Recipe In Gujarati)
#કૂકબુક આ વર્ષે તો નયન ગરમાગરમ ગાંઠિયા ની મજા લેવાની છે મેં પહેલી વાર ટ્રાય કર્યા મારી ઇચ્છા હતી કે આ વખતે ન્યુ યર ના ગાંઠીયા અને જલેબી મહેમાનને દર વર્ષે કંઈક ઘરમાં ખરાબ નવો નાસ્તો બનાવી સાથે બીજું સુકો નાસ્તો તો ખરો જ તો ચાલો આપણે ગાંઠિયા ની રેસીપી જોઇએ.. Varsha Monani -
બેસન ગાંઠીયા (Besan Gathiya recipe in gujarati)
Chana na lot na gathiya recipe in Gujarati#mummy Ena Joshi -
-
-
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
#Diwali2021#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15589738
ટિપ્પણીઓ (2)