શેર કરો

ઘટકો

  1. 3 કપદૂધ
  2. 1આદુ નો કટકો
  3. 1 કપફુદીનો
  4. 1/2 કપખાંડ
  5. 1 ચમચીચાય પત્તી
  6. ખાંડ આપણ સ્વાદ અનુસાર લો તો ટેસ્ટ માં ફેર નથી પડતો
  7. ચાય કડક કરવી હોય તો ચાય પત્તી વધુ લઈ શકાય

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દૂધ ને ગરમ કરી તેમાં ચાય પત્તી ઉમેરો.

  2. 2

    દૂધ માં આપડી પસંદ ની ચાય પત્તી ઉમેરો અને ત્યાર બાદ તેમાં ખાંડ ઉમેરો અને તેને ગરમ કરો અને તેને એક ઉકાળો આવવા દો

  3. 3

    ચા માં ફુદીનો ઉમેરો અને આદુ ઉમેરો

  4. 4

    ફુદીનો અને આદુ ને ચા માં બરાબર રીતે ઉકાળો અને ત્યાર બાદ તેને ગાળી લો

  5. 5

    ચા ને બિસ્કિટ અને સૂકા નાસ્તા સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
 Darshna Rajpara
પર
Veraval
cooking is a therapy
વધુ વાંચો

Similar Recipes