લીલા વટાણાની કેરેમલ સાગો ખીર(caremalize sago-greenpeas kheer)

Chhaya Thakkar @chhayi70
#goldenapron3
Week17
Kheer
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તો એક પેનમાં દૂધને બરાબર ઉકાળો જાડું થાય એટલે તેમાં વટાણા ને ઘી માં 2 મીનીટ સાંતળી ઉમેરી થોડી વાર વધારે ઉકળવા દો.
- 2
બરાબર થોડું જાડું થાય એટલે તેમાં કનડેનશડ મિલ્ક અને કેરમ્લ સાબૂદાણા ઉમેરી 2 મિનિટ ઉકાળી લો.
- 3
હવે ગેસ બંધ કરી તેમાં જાયફળ પાવડર,ઈલાયચી પાવડર ઉમેરી ગરમ અથવા ફ્રીજ માં ઠંડું કરી ઉપર બદામ પિસ્તા ની કતરણ અને કેરમ્લ સાબૂદાણા નાખી સજાવી ને પીરસો.
- 4
કેરેમ્લ સાબૂદાણા બનાવવા માટે નાયલોન સાબૂદાણા ને માઇક્રો વેવ મા 2 મિનીટ પર શેકી લો. પછી એક પેનમાં ખાંડ ગરમ કરો બ્રાઉન રંગ થાય એટલે તેમાં સાબૂદાણા ની ધાણી ઉમેરી બરાબર હલાવી એક પ્લેટમાં કાઢી લો.ઠડું થાય એટલે તેને છુટું પાડી ઉપયોગમાં લો.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
શાહી ખીર (Shahi Kheer Recipe In Gujarati)
#MA#cookpadindia#cookpadgujratiમમ્મી ના હાથ ની રસોઇ ની તો એમનું બનાવેલું બધું જ ભાવે.હું મૂળ કાઠિયાવાડ માંથી .અમારે ત્યાં મમ્મી બપોરે lunch nu અઠવાડિયા નું મેનુ નક્કી જ કરેલું હોય.શુક્રવાર એટલે ડ્રાય ફ્રુટ,કેસર,ઈલાયચી થી ભરપુર ખીર અને ચણા નું શાક નક્કી જ હોય.સાથે પૂરી અથવા રોટલી એટલે જમવાની મઝા પડી જાય. અમે તો શુક્રવાર ની રાહ જ જોતા હોય એ અને ખીર પણ ગરમગરમ જ ખાવાની .કેસર ઈલાયચી નો ગરમ ગરમ ખીર નો ટેસ્ટ આજ સુધી નથી ભૂલાનો.એમાં પણ મમ્મી ચોખા બાસમતી નઈ પણ જીરા સર જ વાપરતી માટે ખીર એકદમ ઘાટી બનતી. મમ્મી કહેતા કે બાસમતી ચોખા નો તો દૂધપાક સારો લાગે ખીર નઈ. આજે મે અહી મારા મમ્મી એ જે ખીર બનાવે એ શાહી ખીર બનાવી છે. Bansi Chotaliya Chavda -
-
-
શકકરીયા ની ખીર (Shakkariya Kheer Recipe in Gujarati)
(ફરાળ માં ઉપયોગમાં લઈ શકાય તેવી ખુબ જ ટેસ્ટી ખીર ) Komal Vasani -
વર્મિસિલી ખીર (Vermicelli Kheer Recipe in Gujarati)
#RB3#vermicelli#kheer#cookpadgujarati Mamta Pandya -
-
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
#ff1ઇન્સ્ટન્ટ સાબુદાણા ની ખીર#non fried Farrari recipe Jayshree Doshi -
વર્મિસિલી ખીર(Vermicelli Kheer Recipe in Gujarati) (Jain)
#WDC#sweet#traditional#vermicelli#kheer#Desert આજે હું મારી 500 મી વાનગી પોસ્ટ કરી રહી છું. આથી થયું કે, "કુછ મીઠા હો જાયે"..... આ ઉપરાંત આજે બેસતો મહિનો પણ છે. આજ થી ફાગણ માસની શરૂઆત થઈ છે. એટલે કઈક ઠંડક આપે તેવી મીઠાઈ બનાવવા ની વિચાર્યું. ઘર માં વર્મીસિલી સેવ પડી હતી, એટલે સુકામેવા ઉમેરી મસ્ત મજાની ઠંડી ઠંડી વર્મિસીલી ખીર બનાવી દીધી. તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં ટોપરા ની છીણ ઉમેરી છે. Shweta Shah -
-
-
દુધી સાગો ખીર (Dudhi Sago Kheer Recipe In Gujarati)
#GA4 #Week8. #milkરૂટિનમાં અને ફરાળમાં ખવાય એવી જલ્દીથી બની જતી આ ખીર સ્વાદમાં ખૂબજ ટેસ્ટી લાગે છે. મારા ઘરમાં દરેકને આ ખીરખૂબ જ પ્રિય છે. તમને પણ જરૂર થી પસંદ આવશે. 😋 Shilpa Kikani 1 -
કેસર પિસ્તા સાગો ખીર(kesar mango sago kheer recipe in gujarati)
#ફરાળી#વિકએન્ડ#ઉપવાસઉપવાસ માં સાબુદાણા માંથી ખીચડી, વડાં તો આપણે બનાવતા જ હોઈએ. પણ આજે સાબુ દાણા ની ખીર બનાવી છે. ટેસ્ટ માં ખુબ સરસ લાગે છે. આને ડેઝર્ટ માં પણ સર્વ કરી શકાય છે... Daxita Shah -
ચોખાની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#goldenapron3#week -17#kheerખીર આપણે વિવિધ પ્રકારની બનાવતા હોય છે પરંતુ જે આપણી પરંપરાગત ચોખા માંથી બનતી ખીર જેને આપણે ત્યોહાર પર કે ભગવાન ને ભોગ ધરાવવા માટે બનાવતા હોય છે .. Kalpana Parmar -
-
-
કેરેમલ ખીર (Caramel Kheer Recipe In Gujarati)
#SSRશ્રાધ્ધ માં ખીર કે દૂધપાક બનાવું. આમ પણ દૂધની રેસીપી બનાવી જમવા અને જમાડવાનું મહત્વ છે. ભાદરવા મહિનામાં ગરમીને લીધે પિત્ત બને અને દૂધ અને સાકરની વાનગી ખાવાથી પિત્ત નું શમન થાય છે.ખીર, દૂધ પાક કે સેવૈયા ખીર તો દર વખતે બનાવું આજે કેરેમલાઈઝ્ડ ખીર બનાવી જે બહુ જ સરસ બની અને બધા ને ખૂબ જ ભાવી. કેરેમલને લીધે આ ખીર નો કલર પિંકીશ આવશે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
સાબુદાણાની ખીર (Sago Kheer Recipe in Gujrati)
#goldenapron3 #week_16 #Kheer#આ સાબુદાણાની ખીર મારા દાદીમાં અગિયારસના દિવસે ઘણીવાર બનાવતા. આજે કદાચ મેં આ એમના હાથે બનાવેલી ખીર ૨૦ વર્ષ પછી બનાવી ખાધી. આજે પણ એ જ સ્વાદ આવ્યો છે. Urmi Desai -
-
મેંગો સાગો ખીર (Mango Sago kheer recipe in Gujarati)
#કૈરી#goldenapron3 #Week 17#Mangoફરાળી મેંગો ખીર... ઉપવાસ માં ખાવા માટે એકદમ ટેસ્ટી Kshama Himesh Upadhyay -
મેંગો ઓટસ ખીર (Mango oats kheer) (ખાંડ ફ્રી) (sugarfree)
#weekmeal2#sweet#વીકમિલ2#સ્વીટ#માઇઇબુકpost5#માયઈબૂકપોસ્ટ5આ ખૂબ જ હેલ્થી રેસિપિ છે. જેમાં ઓટસ, મેંગો અને ગોળ નો ઉપયોગ કર્યો છે. મને આશા છે કે તમને જરૂર પસંદ આવશે. Nidhi Shivang Desai -
-
પૌઆ ની ખીર (poha kheer recipe in Gujarati)
#goldanapron3 week17 #સમર, પૌઆ ની ખીર ફટાફટ બની જાય છે,અને ગરમી માં ઠંડક આપે છે ,અને પચવામાં પણ હલકી છે. Dharmista Anand -
દલિયા ની ખીર (daliya kheer (broken wheat) recipe in gujarati)
#goldenapron3#week16#kheer આજે હું એક પોષ્ટીક ખીર ની વાનગી લઇ ને આવી છું. જે નાના મોટા સૌ ને પસંદ આવે છે. Kinjalkeyurshah -
-
કેસરપિસ્તા ખીર
#mrમિલ્ક રેસિપી માં આજે મેં બનાવી છે કેસર પિસ્તા ખીર જે ખુબજ ટેસ્ટી લાગે છે. Dharmista Anand -
-
-
મખાના ખીર (Makhana Kheer Recipe In Gujarati)
#RC2#cookpadgujarati#cookpadindia મખાના એટલે કે કમલ ના ફૂલ ના બીજ જે અનેક પ્રકારના પોષક તત્વો થી ભરપૂર હોય છે એટલે આ ખીર ખૂબ હેલ્થી બને છે. ઉત્તર ભારત માં તો આ ખીર નવરાત્રિ ના ઉપવાસ માં બનાવવા માં આવે છે. મખાના થી બનતી આ ખીર સ્વાદ માં પણ ખૂબ સરસ લાગે છે. અને બનાવવા માં પણ ખૂબ સરળ છે.. ખૂબ જલ્દી થી બની જતી આ ખીર પાર્ટી desert તરીકે પણ સર્વ કરી શકાય છે. Neeti Patel -
-
ખીર (Kheer Recipe In Gujarati)
#goldanapron3 #Week17'ખીર'એ પીત્તશામક,પૌષ્ટિક, ગરમીમાં પેટમાં ઠંડક આપનાર(દાહ મટાડનાર)એસીડીટી,અલ્સરમાં ખાસ ઉપયોગી ખોરાક પ્રભુજીને -માતાજીને નૈવેદ્ય-પ્રસાદ તરીકે ધરાવવામાં આવતી પરંપરાગત, પ્રાચીન સારા પ્રસંગે બનાવાતી અને ઓછી સામગ્રી થી ફટાફટ બનતી વાનગી છે જે હું આજે બનાવું છું. Smitaben R dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12572941
ટિપ્પણીઓ (7)