રવા કેક (rava cake recipe in Gujarati)

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589

બથૅડે પરબનાવેલીમોમ ના હાથની કેક નોસ્વાદ ખરેખર અનોખો હોય તેનીી મમતાસાથે બનાવેલ હોય.
#મોમ
#goldenapran3
#week16

રવા કેક (rava cake recipe in Gujarati)

બથૅડે પરબનાવેલીમોમ ના હાથની કેક નોસ્વાદ ખરેખર અનોખો હોય તેનીી મમતાસાથે બનાવેલ હોય.
#મોમ
#goldenapran3
#week16

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીરવો
  2. 1 વાટકીદહીં
  3. 1વા઼ટકી દૂધ
  4. 1 વાટકીદળેલી ખાંડ
  5. 1/2 વાટકીમેંદો
  6. 1 નાની વાટકીસનફલાવર ઓઇલ
  7. 1 ચમચીબેકિંગ પાવડર
  8. 1/2 ચમચીબેકિંગ સોડા
  9. 1 ચમચીવેનીલા એસેન્સ
  10. 3 ચમચીતુટીફુટી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દહીં,દળેલી ખાંડ,ઓઇલ ને બીટર થી બીટી લો,મેંદોરવોબેકિંગ પાવડર,બેકિંગ સોડાને મિકસ કરી ચાળી લો,પછી બીટકરેલ મિશ્રણમાંભેગુંકરી હલાવવુંજરુર પડે તેમ દૂધ ઉમેરવું.તુટીફુટી ને મેંદા માં રગદોળવીી જેથી નીચે ના બેસી જાય પછી નાંખવી,

  2. 2

    કડાઈને ગરમ કરવા મુુવી અંદર નમક નાંખવું કાંઠા પરડીશગોઠવી 35-40મિનિટ સેકાવા દેવી ટથપીક ભરાવી ચેકકરી લેવું થઈ જાય પછી ઠરેત્યારે અનમોલ્ડ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

ટિપ્પણીઓ

Similar Recipes