રવા પૌંઆ કેક

#CCC
#Christmas Challenge
કેકના શોખીનો માટે રવા અને પૌંઆના સંયોજનથી બનાવેલ unique ક્રિસમસ કેક..
રવા પૌંઆ કેક
#CCC
#Christmas Challenge
કેકના શોખીનો માટે રવા અને પૌંઆના સંયોજનથી બનાવેલ unique ક્રિસમસ કેક..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેક માટેની બધી જ સામગ્રી પ્રોપર માપ પ્રમાણે તૈયાર કરવી.
- 2
ઃ દહીંને વિસ્કથી ફેટવું તેમાં મલાઈ નાંખી ફરી ફેટવું પછી તેમાં દળેલી ખાંડ નાખી હલાવવું ત્યારબાદ બટર નાખી મિક્સ કરવું.
ઃ રવો અને પૌંઆ મિક્સરમાં ક્રશ કરવા પછી તેમાં થોડું મીઠું અને ઈલાયચી પાઉડર નાંખી મિક્સ કરવું.
ઃ હવે દહીંવાળા બેટરમાં પૌંઆવાળું મિશ્રણ નાખતા જવું અને એક જ ડિરેક્શનમાં હલાવતા જવું, સાથે સાથે અડધો કપ જેટલું દૂધ નાખતા જવું અને એક જ ડિરેક્શનમાં હલાવતા જવું over bit ન થાય તે ધ્યાન રાખવું. બેટર તૈયાર થાય પછી 30 મિનિટ ઢાંકીને rest આપવો. - 3
હવે ૩૦ મિનિટ બાદ રવો ફુલી ગયો હશે અને બેટર ઘટ્ટ થઈ ગયું હશે માટે તેમાં બાકીનું દૂધ નાખતા જવું અને વિસ્કથી હલાવી સ્મુઘ બનાવવું. ત્યારબાદ તેમાં વેનિલા એસેન્સ નાખો અને હલાવો, માપ પ્રમાણે બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા નાખો અને હલાવો ત્યારબાદ તેમાં અડધા માપના કોર્નફ્લોરથી ડસ્ટ કરેલા તૂટીફૂટી, ડ્રાયફ્રુટ ફ્લેક્સ નાંખવા અને મિક્સ કરવા અને અડધા ગાર્નિશ માટે રાખવા.
- 4
હવે કેકટીનમાં નીચે અને સાઈડમાં બટરથીગ્રીઝ કરી પછી બટર પેપર લગાવી ફરી ગ્રીઝ કરવું ત્યારબાદ તૂટીફૂટી અને ડ્રાય ફ્રૂટ છાંટવા અને તૈયાર કરેલ કેક બેટર ભરવું અને બે વાર ટેપ કરવું, ફરી ઉપર તૂટીફૂટી ડ્રાયફ્રુટ ફ્લેક્સ અને ચોકલેટ ચીપ્સથી ગાર્નીશ કરવું અને તરત જ ગેસ ઉપર દસ મિનિટ પહેલા preheat કરેલ કડાઈમાં ઢાંકણ ઢાંકીને બેકિંગ માટે રાખવું. અને ૪૫ મિનિટ કેક બેક કરવી તે દરમિયાન ઢાંકણ ખોલવું નહીં.
- 5
કેક બેટર તૈયાર થવાના 10 મિનિટ પહેલા કડાઈમાં નીચે એક કપ મીઠુ નાખવું, તેની ઉપર સ્ટેન્ડ રાખવું અને ઢાંકણ ઢાંકીને કડાઈને દસ મિનિટ preheat કરવી.
- 6
૪૫ મિનિટ પછી કેક ને ટુથપીક થી ચેક કરવી પછી ગેસ બંધ કરવો ત્યારબાદ દસ મિનિટ કેક ઠરે પછી કેકને ડીમોલ્ડ કરવી...તૈયાર છે રવા પૌંઆ કેક...ચાલો સૌ કુકપેડ સાથે મળીને ક્રિસમસ ડે સેલિબ્રેટ કરીએ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ક્રિસમસ કેક (Christmas Cake Recipe In Gujarati)
આજે મેં ક્રિસમસ કેક બનાવી છે જેમાં મેં ઘઉંનો લોટ અને ગોળનો ઉપયોગ કર્યો છે, જે સ્વાદમાં ખુબ જ સરસ બની છે#CCC# Christmas challenge# CookpadMona Acharya
-
ટુટી ફ્રુટી સ્પોન્જ કેક (tutti frutti sponge cake recipe in gujarati)
#ccc#christmas challenge#cookpad's Suchita Kamdar -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
મારા પુત્ર પિ્ય#CCC# Christmas challenge# chocolate cake chef Nidhi Bole -
કેક (Cake recipe in Gujarati)
#CCCક્રિસમસ આવે એટલે બાળકો ને પસંદ પડે તેવી કેક બનાવવામાં આવે છે તો મે પણ બાળકો ને પસંદ આવે એવી ક્રિસમસ સ્પેશિયલ કેક બનાવી છે Rinku Bhut -
-
ચોકલેટ ડ્રાયફ્રૂટ કેક (Chocolate Dryfruit Cake Recipe In Gujarati)
આજે 🎅😊🎁🎊Christmas ના અવસર પર મેં કેક બનાવ્યું છે .બધાને Merry Christmas 🎂🎊🎉 Nasim Panjwani -
ક્રિસમસ કેક (Christmas Cake Recipe In Gujarati)
મે આજે ક્રિસમસ ના તેહવાર માટે કેક બનાવી છે. Brinda Padia -
કોકો કેક (Coco cake recipe in gujarati)
#CCCઇન્સ્ટન્ટ માત્ર ૩ મિનિટ માં બનતી ઝટપટ કોકો કેક Darshna Rajpara -
બનાના કેક (Banana Cake Recipe In Gujarati)
#GA4#Week2#banana કેક એ બાળકો ની મનપસંદ ડીસ છે,કેળા મા કેલ્શિયમ હોવાથી કેક મા કેળા નાખી ને બનાવી છે. Tejal Hitesh Gandhi -
-
-
ફ્રુટ કેક (Fruit Cake Recipe In Gujarati)
ક્રિસમસ આવી રહ્યું છે તો ક્રિસમસ સ્પેશ્યલ પ્લમ કેક બનાવવી જોઈએ ને#CCC Nidhi Jay Vinda -
-
કેક (cake recipe in Gujarati)
#ccc#Christmas ચોકલેટ કેકકેક બનાવવા માટે કોઈ બહાનાની જરૂર નથી જ્યારે ઈચ્છા થાય ત્યારે બનાવી છેઆજે ક્રિસમસના તહેવાર પર કેકની રેસિપી મૂકે છે Rachana Shah -
બનાના & વોલનટ કેક (Banana Walnut Cake Recipe In Gujarati)
#XS#ક્રિસમસ & ન્યુ યર સ્પેશિયલ#MBR9#week9 Dr. Pushpa Dixit -
-
ડ્રાયફ્રુટસ કપ કેક(Dryfruits cup cake recipe in Gujarati)
જન્મદિવસે દરેકને કેકની સાથે ઉજવણી કરવામાં ખૂબ આનંદ આવે છે કેક પણ દરેક જાતની બનતી હોય છે મેં પણ ડ્રાયફ્રુટ્સ કપ કેક બનાવી કુક પેડના જન્મદિવસની માટે.#CookpadTurns4 Rajni Sanghavi -
કપકેક પુડિંગ (CupCake Pudding Recipe In Gujarati)
#CCChello everyone wishing you a merry christmas🌲 ક્રિસમ્સ આવી રહી છે તો કેક પણ બનવી જરૂરી છે તો મેં આજે કેક ને અલગ રીતે પુડિંગ કરી ને સર્વ કર્યું છે બવ જ સરસ બન્યું તમે બધા જરૂર ટ્રાય કરજો charmi jobanputra -
કેક સિકલ (cakesicle recipe in gujarati)
#CCCક્રિસમસ એ સેલિબ્રેશન નું પર્વ છે. ક્રિસમસ ની ઉજવણી માં કેક, કુકીઝ,ટોફી, ચોકલેટ નો ઉપયોગ થાય છે. તો આજે જ્યારે ક્રિસમસ નું કાઉન્ટડાઉન શરુ થઈ ગયું છે તો મેં પણ કુકપેડ સાથે ક્રિસમસ સેલિબ્રેશન માં સહભાગી બનવા બનાવી કેક સિકલ. Harita Mendha -
-
ઓરીઓ કેક(Oreo Cake Recipe In Gujarati)
#ફટાફટઓરીઓ કેક 20 મીનીટ મા બની જાય છે 5 મીનીટ મા તેનુ ગનીઁશીંગ થઇ જાય છે Shrijal Baraiya -
ઘઉં ના લોટ ની કેક(Wheat cake Recipe in Gujarati)
#GA4#WEEK14બાળકો માટે ઘર ની બનાવેલી કેક હોય તો વધારે ખાય તો પણ નડે નહી. હું ઘણા વખતથી બાળકો ના બર્થડે માં ઘરે જ કેક બનાવું છું. rachna -
રવા કેક(Rava Cake Recipe iN Gujarati)
#ટ્રેડિંગમારી નણંદ નું visiting card આવ્યું એના માટે મે ઇન્સ્ટન્ટ રવા કેક બનાવી,જે બનાવમાં સરળ અને ટેસ્ટી છે Hiral Shah -
રવા-પોહા ઈડલી કેક
#રવા-પોહા ઈડલી કેક#રવાપોહા#20.07.19આ કેક બાળકો માટે ખુબ હેલ્ધી છે, તેમાં મેંદો નથી એટલે નુકસાન ના કરે, ઓવન ની પણ જરૂર નથી, કુકર માં કે કડાઈ માં બને છે. ખુબજ સહેલી અને ઝડપથી બની જાય છે.નોંધ : કૂકરમાં કરીએ તો ઢાંકણ માંથી રિંગ અને સીટી કાઢી લેવી.નોંધ : વેનિલા કેક બનાવવી હોય તો 1 ટી સ્પૂન ફક્ત વેનિલા એસેન્સ જ નાખવું, કોકો પાવડર અને ડ્રિંકિંગ ચોકલેટ પાવડર નાંખવાનો નહીં. Swapnal Sheth -
ચોકલેટ કપ કેક (Chocolate Cupcakes Recipe In Gujarati)
#CCCચોકલેટ કપ કેક ને પણ ઘણી બધી રીતે બનાવી શકાય છે મિથુન રીતે બનાવી છે પ્લેન ચોકલેટ કેક, ડ્રાયફ્રુટ ચોકલેટ કેક અને સ્ટ્રોબેરી ચોકલેટ કેક. Amee Shaherawala -
-
બ્લેક ફોરેસ્ટ કેક(Black Forest Cake Recipe in Gujarati)
આ કેક એગલેસ છે.250 ગ્રામ ની આ કેક મારા ઓડૅર ની છે. Mrs Viraj Prashant Vasavada -
-
રવા મેંગો કેક
#લીલીપીળીરવા ની કેક ખાવા માં હેલ્ધી છે અને ટેસ્ટ માં પણ ખુબ સારી છે મેંગો સાથે તો ખુબજ સારી લાગે છે Kalpana Parmar -
રવા કેક (rava cake recipe in Gujarati)
બથૅડે પરબનાવેલીમોમ ના હાથની કેક નોસ્વાદ ખરેખર અનોખો હોય તેનીી મમતાસાથે બનાવેલ હોય.#મોમ#goldenapran3#week16 Rajni Sanghavi
More Recipes
ટિપ્પણીઓ (7)