રોઝ લસ્સી (Lassi recipe in gujarati)

Kashmira Bhuva @Kashmira_26
#કૂકબુક
#goldenapron3 #week17 #rose
🌞ઉનાળામાં🌹ગુલાબની સુગંધ શરીરને ઠંડક આપે છે વળી દહીંથી પાચનશક્તિ પણ સારી રહે છે તેમજ ઇમ્યુનિટી પાવર વધે છે અને હાડકા મજબુત બને છે.
રોઝ લસ્સી (Lassi recipe in gujarati)
#કૂકબુક
#goldenapron3 #week17 #rose
🌞ઉનાળામાં🌹ગુલાબની સુગંધ શરીરને ઠંડક આપે છે વળી દહીંથી પાચનશક્તિ પણ સારી રહે છે તેમજ ઇમ્યુનિટી પાવર વધે છે અને હાડકા મજબુત બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ જ્યુસની જારમાં દહીં લઈ તેમાં ગુલાબનો તૈયાર કરેલો પાઉડર ઉમેરી સિંગલ ચર્ન કરો.ત્યારબાદ તેમાં એલચી પાવડર અને આઇસ ક્યુબ ઉમેરી ફરી ચર્ન કરો.હવે સર્વિંગ ગ્લાસમાં ભરી 10-15 મિનિટ ફ્રીઝરમાં મુકો.
- 2
હવે આ લસ્સી બહાર કાઢી જો ગુલાબની પાંદડી હોય તો તેના વડે સજાવી ચિલ્ડ સર્વ કરો.તો તૈયાર છે ઉનાળાની ગરમીમાં ઠંડક આપતી 🌹રોઝ લસ્સી🌹.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રોઝ ગુલકંદ શાહી લસ્સી (Rose gulkand sahi lassi recipe in Guj.)
#SRJ#NFR#cookpadgujarati#cookpadindia#cookpad ઉનાળાની ગરમીમાં ઠંડી ઠંડી લસ્સી એક અનોખી જ ઠંડક આપે છે. તેમાં પણ રોઝ ફ્લેવરની બનાવેલી લસ્સી પીવાનો આનંદ કંઈક અલગ જ આવે છે. મેં આજે દેશી ગુલાબ અને ગુલાબ માંથી જ બનતા ગુલકંદના ઉપયોગથી રોઝ ગુલકંદ શાહી લસ્સી બનાવી છે. આ લસ્સીને થોડી વધુ સ્વાદિષ્ટ બનાવવા તેમાં એલચી પાવડર અને ગુલાબની પાંદડીઓ પણ ઉમેરી છે. તો ચાલો જોઈએ ક્રીમી અને ગુલાબની સુગંધ અને મીઠાશથી ભરપૂર એવી આ રોઝ ગુલકંદ શાહી લસ્સી કઈ રીતે બને છે. Asmita Rupani -
ડિલિશિયસ રોઝ લસ્સી (Delicious Rose Lassi Recipe In Gujarati)
#SRJ#Post4#Cookpad#Cookpadgujarati#Cookindiaઉનાળામાં રોઝ લસ્સી શરીરને ઠંડક સ્ફુર્તિ આપે છે દિલ અને દિમાગને તરોતાજા રાખે છે Ramaben Joshi -
રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)
#SRJગરમીમાં શરીરને ઠંડક પહોંચાડવા માટે કોલ્ડ ડ્રિન્કની જગ્યાએ લસ્સી ખૂબ જ ફાયદાકારક ડ્રિંક છે. એમાં કેલ્શિયમ પોટેશિયમ ફોસ્ફોરસ જેવા ઘણા બધા ન્યૂટ્રિએટ્સ મળી આવે છે. જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. મોટાભાગના લોકો એનું સેવન ભોજન બાદ કરે છે પરંતુ ગરમીથી બચવા એને કોઇ પણ સમયે પી શકો છો.નમકીન તેમજ મીઠી બે પ્રકારની લસ્સી હોય છે. એ પણ અલગ અલગ ફ્લેવરની.મેં અહીં રોઝ લસ્સી બનાવી છે.ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે. Ankita Tank Parmar -
રોઝ ગુલકંદ શાહી લસ્સી (Rose Gulkand Shahi Lassi Recipe In Guj.)
#SRJ#cookpadgujarati#cookpadindia ઉનાળાની ગરમીમાં ઠંડી ઠંડી લસ્સી એક અનોખી જ ઠંડક આપે છે. તેમાં પણ રોઝ ફ્લેવરની બનાવેલી લસ્સી પીવાનો આનંદ કંઈક અલગ જ આવે છે. મેં આજે દેશી ગુલાબ અને ગુલાબ માંથી જ બનતા ગુલકંદના ઉપયોગથી રોઝ ગુલકંદ શાહી લસ્સી બનાવી છે. આ લસ્સીને થોડી વધુ સ્વાદિષ્ટ બનાવવા તેમાં ઈલાયચી પાવડર અને ગુલાબની પાંદડીઓ પણ ઉમેરી છે. તો ચાલો જોઈએ ક્રીમી અને ગુલાબની સુગંધ અને મીઠાશથી ભરપૂર એવી આ રોઝ ગુલકંદ શાહી લસ્સી કઈ રીતે બને છે. Daxa Parmar -
રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)
#SRJ#Rose Lassiસમરના time ઠંડુ ઠંડુ ખાવાનું અને પીવાનું બહુ સારું લાગે છે. એમાં પણ જો દહીં અને છાશ મળે તો જલસા. અને દહીં પણ ઠંડુ છે અને રોજ પણ ઠંડુ છે .તો આજે રોજ લસ્સી બનાવી છે. Jyoti Shah -
મહોબ્બત કા શરબત (Mohabbat Ka Sharbat Recipe In Gujarati)
#SM#cookpadgujaratiમહોબ્બત કા શરબત દિલ્હીનું ફેમસ શરબત છે જે ઉનાળામાં ઠંડક આપે તેવું બેસ્ટ રિફ્રેશિંગ છે. Ankita Tank Parmar -
ઠંડાઈ રોઝ લસ્સી (Thandai Rose lassi recipe in Gujarati)
#HRC#cookpadgujarati#cookpad હોળી - ધુળેટી નો તહેવાર આવે એટલે અમારા ઘરમાં ઠંડાઈ તો અચૂક બને. મેં આજે હોળીના તહેવારને સેલિબ્રેટ કરવા ઠંડાઈ રોઝ લસ્સી બનાવી છે. આ લસ્સી બનાવવી ખૂબ જ ઇઝી છે અને ઘરમાં જો ઠંડાઈ નો મસાલો અને રોઝ સીરપ અવેલેબલ હોય તો આ સ્વાદિષ્ટ લસ્સી ફટાફટ બની જાય છે. Asmita Rupani -
રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)
#NFR#SRJઅ રીફેશીંગ ડ્રીંક, ઉનાળા માં ખાસ પીવામાં આવે છે. પેટ ને ઠંડક આપે છે અને ઉપવાસ માં પણ પીવા માટે બેસ્ટ ઓપ્શન છે. Bina Samir Telivala -
રોઝ પેટલ મુરબ્બો (Rose Petals Murabbo Recipe In Gujarati)
#EB# week4આ મુરબ્બો ગુલાબની પાંદડી માંથી બનાવાય છે તેમાં ખડી સાકર ઉમેરવાથી ખૂબ જ ઠંડક આપે છે અને ઉનાળા માટે ખૂબ જ હેલ્ધી છે Kalpana Mavani -
રોઝ ઠંડાઈ કુલ્ફી (rose thandai kulfi recipe in Gujarati)
#HR#FFC7હોળી આવે એટલે ઠંડાઈ વગર અધુરી લાગે છે. ઠંડાઈ પાવડર આસાનીથી ઘરે બનાવી શકાય છે. અને ઠંડાઈ પાવડર તૈયાર હોય તો તેમાંથી અલગ અલગ રેસિપી બનાવી શકાય છે. તો આજે ઠંડાઈ પાવડર માંથી મેં રોઝ ઠંડાઈ કુલ્ફી બનાવી છે. Hetal Vithlani -
રોઝ આલમન્ડ લસ્સી (Rose Almond Lassi Recipe In Gujarati)
આ ઓઈલ ફ્રી, નો કૂક,ફરાળી પીણું છે. રોઝ પેટ માં ઠંડક આપે છે અને આલમન્ડ શકિતવરધક છે, vita B થી ભરપુર છે. આયુર્વેદ માં ખાલી પેટે બદામ ખાવા ની ના લખી છે એટલે મેં અહિયા દૂધ માં બલેન્ડ કરી ને વાપરી છે.રોઝ આલમન્ડ લસ્સી (વ્રત સ્પેશ્યલ)#RC3#Week3 Bina Samir Telivala -
રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)
#SRJ#NFR#cookpadindia#cookpad_gujલસ્સી એ દહીં થી બનતું સ્વાદિષ્ટ પીણું છે. છાસ કરતા ઘટ્ટ એવી લસ્સી ગરમી માં ઠંડક આપે છે. રોઝ એટલે કે ગુલાબ પણ ખૂબ ઠંડક આપનારું ફૂલ છે. રોઝ નું શરબત ઉમેરી ને બનાવતી લસ્સી એટલે રોઝ લસ્સી. સામાન્ય રીતે ગુલાબ નું સીરપ ઉમેરી ને લસ્સી બનાવતી હોય છે પણ મેં ગુલાબ ની તાઝી પાંખડીઓ અને સીરપ બન્ને નો ઉપયોગ કર્યો છે. Deepa Rupani -
શાહી રોઝ લસ્સી (Shahi Rose lassi recipe in gujarati)
ઉનાળા માં ઠંડક આપતું આ ડ્રિન્ક લસ્સી જે ઘણા બધા ને ભાવતુજ હોય છે.હું એવીજ એક લસ્સી લઇને આવી છું.જે ખુબજ ઝડપથી ને ઓછા સમય માં બને છે.#goldenapron3વીક15 Sneha Shah -
રોઝ મિલ્ક બદામ-પિસ્તા શેક (Rose Milk Almond Pista Shake Recipe In Gujarati)
#GA4 #Week4 Chetna Chudasama -
રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)
#WDCખાસ કરીને ઉનાળાની હવે શરૂઆત થઈ ગઈ છે તો ઉનાળામાં ઠંડક આપનાર રોઝ લસ્સી જે બહુ ઝડપી અને ટેસ્ટી બને છે Ankita Solanki -
-
રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)
#SFહમણાં ઉનાળામાં ગરમીથી બચવા માટે રોઝ લસ્સી પીવાથી ખૂબ ઠંડક મળે છે.. ગુલાબ શરીર ને ઠંડક આપે સાથે દહીં પેટ ની ગરમી માટે અમૃત સમાન છે.. એમાં સાકર અને દ્રાક્ષ,બદામ તો ખુબ જ ફાયદાકારક છે.. Sunita Vaghela -
રોઝ ડ્રાઇફ્રુટ લસ્સી (Rose dryfruit lassi recipe in Gujarati)
ઉનાળામાં ઠંડું પીણું પીવાનું ખૂબ જ મન થાય છે એટલે આજે એવું જ એક ટેસ્ટી ઠંડી રોઝ લસ્સી બનાવી છે. શરીર ને ઠંડક આપે છે.જેમા ડ્રાઈ ફ્રુટ નાખવાથી વધારે સ્વાદિષ્ટ લાગે છે. Bhumika Parmar -
ગુલાબ લસ્સી(Gulab Lassi Recipe in Gujarati)
#GA4#week 1ગરમીમાં લસ્સી મળી જાય તો બીજું કંઈ નહી જોઈએ અને એમાંય ગુલાબ લસ્સીપીવાની મજા જ કાંઈક ઔર છે Chetna Chudasama -
હોળી સ્પેશિયલ ઠંડાઈ
#હોળીઆપણે ત્યાં હોળીમાં સ્પેશ્યલ ઠંડાઈ પીવામાં આવે છે ઠંડાઈ ખૂબજ હેલ્થી અને પૌષ્ટિક તત્વો થી ભરપૂર હોય છે ગરમીમાં એકદમ શરીરને ઠંડક અને તાજગી આપે છે Kalpana Parmar -
સ્વીટ સ્ટ્રોબરી માખણ લસ્સી(Sweet Strawberry Makhan Lassi Recipe In Gujarati)
#GA4#week1#youghurtઉનાળામાં ખુબ ઠંડક આપે...એવી લસ્સી ની રેસીપી શેર કરવા માગું છું...... Khushbu mehta -
રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)
#SRJગરમી જવા ના આરે છે તો એક વાર ઠંડી ઠંડી રોઝ લસ્સીબનાવી મજા માણી લો..મેં પણ કોલ્ડ રોઝ લસ્સી બનાવી છે.. Sangita Vyas -
-
-
-
પપૈયા લસ્સી (Papaya Lassi Recipe In Gujarati)
#GA4#week23અત્યારે ગરમીની સિઝનમાં અલગ-અલગ જાત ની લસ્સી અને આઈસ્ક્રીમ બનતા હોય છે. લસ્સી માં ડ્રાયફ્રુટ અને ફ્રુટ એડ કરીને લસ્સી બને છે અને ગરમીમાં ઠંડક આપે છે. અહીં મેં પપૈયાની લસ્સીની રેસિપી શેર કરી છે જે તમે જરૂરથી ટ્રાય કરજો. આ લસ્સી સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે. Parul Patel -
વૉટર મેલોન લસ્સી. (Watermelon lassi recipe in gujarati)
#સમર. અત્યારે ગરમી તો ખુબજ પડે છે પણ અતયારે સીઝન ના તરબૂચ ખુબ સરસ મળે છે તો આજે મેં એ તરબૂચ નો ઉપયોગ લસ્સી માં કર્યો છે. મોડું દહીં, મલાઈ અને તરબૂચ નુ કોમ્બિનેશન ખુબજ સરસ લાગે છે. Manisha Desai -
પાન લસ્સી.(Paan Lassi Recipe in Gujarati)
#HRલસ્સી કુદરતી ઠંડક આપતું પારંપરિક ભારતીય પીણું છે. લસ્સી ઘણા પ્રકારની બને છે. આ ભારતીય પાન ની સુગંધ અને સ્વાદવાળી પાન લસ્સી ની રેસીપી છે. પાન લસ્સી ઉનાળામાં ઠંડક આપતું એક હેલ્ધી પીણું છે. મહેમાનો ના સ્વાગત માટે પણ ઉપયોગી થશે. Bhavna Desai -
-
ઠંડાઈ (Thandai recipe in Gujarati)
ઠંડાઈ એ એક પ્રકાર નું ટ્રેડિશનલ પીણું છે જે શરીરને ખૂબ જ ઠંડક આપે છે જેથી કરીને એનું નામ ઠંડાઈ પડ્યું છે. ઠંડાઈ અલગ-અલગ પ્રકારના સુકામેવા, સુકા મસાલા, કેસર અને સુકી ગુલાબની પાંદડીઓ ને ભેગું કરીને બનાવવામાં આવે છે. ટ્રેડિશનલી આ બધી વસ્તુઓ ને પલાળીને પછી એની પેસ્ટ બનાવીને વાપરવામાં આવે છે, પરંતુ આ બધી વસ્તુઓ ને ધીમા તાપે શેકી ને પછી વાટીને એનો પાઉડર બનાવીને પણ સ્ટોર કરી શકાય છે, જે આસાનીથી વાપરી શકાય છે.આ પીણું સામાન્ય રીતે હોળી અથવા મહાશિવરાત્રી વખતે પીવામાં આવે છે. ઉનાળાના સમયમાં શરીરને ઠંડક આપતું આ પીણું ઉત્તર ભારતીય રાજ્યોમાં વધારે લોકપ્રિય છે.#FFC7#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12539616
ટિપ્પણીઓ (4)