રાંધવાની સૂચનાઓ
- 1
બદામ ને૧૦મિનિટ ગરમ પાણી માં પલાળી તેનાં ફોતરાં કાઢી તેને મિક્સરમાં ક્રશ કરી તેમાં ખાંડ ઉમેરી કેસર અને ઈલાયચી જરૂર મુજબ દુધ અથવા પાણી લેવું અને તેનો ગોળો વાળી તેનો રોટલો વણી લો
- 2
રોટલા માંથી ઢાંકણ વળે ગોળ કટ કરી લો હવે તેને 200 ડીગ્રી તાપમાન પર ઓવન માં બેક કરો અથવા નોનસ્ટિક પેનમાં બેક કરો
Similar Recipes
-
-
-
-
બદામ શેઈક (Badam Shake Recipe In Gujarati)
#સમર#બદામ#શેઈકસમર સ્પેશિયલ રેસિપી માં આજે મેં મારા હસબન્ડ નો ફેવરિટ બદામ શેઈક બનાવેલો છે. Kruti's kitchen -
-
-
-
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EBWeek 14બદામ શેક એ બદામ અને દૂધ ના મિશ્રણ થી બનતું એક પૌષ્ટિક પીણું છે. Jyoti Joshi -
-
-
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EBWeek14શ્રાવણ માસ મા ઉપવાસ મા શક્તિ વર્ધક પીણું એટલે બદામ શેક, જે સ્વાસ્થ્યવર્ધક અને ટેસ્ટી લાગે છે Pinal Patel -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EBWeek 14Badam Shake with ice cream...આમ તો આપણે કોઈ પણ સિઝન હોય જ્યારે જે ફ્રૂટ આવે એના જ્યુસ તો બનાવતા જ હોય પણ બદામ શેક એ એક કોઈ પણ સિઝન મા બનાવો પણ ટેસ્ટ તો ખૂબ જ સરસ લાગે તો મે આજે પ્રથમ વખત બદામ શેક ઘરે બનાવ્યો બર તો પીતા હોય પણ ઘરે બનાવેલા નો સ્વાદ ખરેખર અદભૂત હોય છે. Payal Patel -
બદામ શેક.(Badam Shake in Gujarati)
#EBWeek14 બદામ શેક ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ પીણું છે.તેને ઠંડુ અને ગરમ બે રીતે સર્વ કરી શકાય.બદામ માં આર્યન અને કેલ્શિયમ ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે.જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આજકાલ બદામ પાઉડર બજાર માં આસાની થી મળી રહે છે.પરંતુ બદામ ને પલાળીને ઉપયોગ કરવો ખૂબ ફાયદાકારક છે. Bhavna Desai -
કેસર બદામ શેક (Kesar Badam Shake Recipe In Gujarati)
બદામ અને કેસર બન્ને સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી માનવામાં આવે છે. જો આ બન્ને વસ્તુઓને દૂધ સાથે લેવામાં આવે તો ફાયદો બમણો થઈ જાય છે. તો પછી આ આસાર રેસિપીથી બનાવો કેસર બદામ શેક.#EB#cookwellchef Nidhi Jay Vinda -
-
બદામ શેક અને બદામ શેક પ્રીમિક્સ (Badam Shake / Badam Premix Recipe In Gujarati)
#EBબદામ શેક આમ તો દરેક જગ્યા એ મળે પણ મૂળે તો ઉત્તરભારત નું કહી શકાય. ગરમી ના દિવસો મા ઠંડુ બદામ શેક પીવાની મજા જ કઈ જુદી છે વડી ગરમી ના દિવસો મા આવુંજ કઢેલું દૂધ શરીર મા ગરમાવો લાવી દે. અહીં સમય ના બચાવ માટે પ્રીમિક્સ ની રીત પણ આપી છે જેથી ઝટપટ તૈયાર થઈ જાય. Dhaval Chauhan -
-
-
-
કેસર બદામ દૂધ (Kesar Badam Milk Recipe In Gujarati)
#mrPost 11કેસર બદામ દૂધKitna Pyara MILK Ko RUB ne BanayaDil ❤ Kare Drink karti Rahu.... Ketki Dave -
કેસર બદામ શ્રીખંડ (Kesar Badam Shrikhand Recipe In Gujarati)
હોળી ધુળેટી ના દિવસે અમારા ઘરે શ્રીખંડ બનતો હોય છે. આજે મેં કેસર - બદામ શ્રીખંડ બનાવ્યો છે.હોળી ધુળેટી સ્પેશ્યલ Hetal Shah -
-
-
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#week14બદામ શેક ખૂબજ હેલ્થી, ન્યુટ્રીશિયશ ,સરળ અને ક્વિક રેસીપી છે. બદામ શેક બદામ થી ભરપૂર, અને કેસર,ઈલાયચી ને જાયફળ ના પાઉડર ઉમેરવાથી ખૂબજ ફ્લેવર -ફુલ ટેસ્ટ આવે છે. Helly shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12558182
ટિપ્પણીઓ (6)