કાજુ ગાંઠિયા નું શાક(Kaju gathiya Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમા એક ચમચી તેલ ગરમ કરવા માટે મૂકો.તેલ ગરમ થાય ત્યાં સુધીમાં ડુંગળી ટામેટા ના આવા મોટા ટુકડા કરી લો.
- 2
તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી ઉમેરો. ડુંગળી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી સાંતળો. ડુંગળી સંતળાઈ જાય એટલે તેમાં ટામેટા ઉમેરી દો.ટામેટાં ગળી જાય અને તેલ છૂટું પડવા માંડે ત્યાં સુધી તેને સાંતળો.તમે આ બન્ને સંતળાઈ જાય પછી ગેસ બંધ કરી દો.અને આ મિશ્રણને ઠંડુ થવા ઠંડું થવા દો.મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર લઈને તેમાં તેની ગ્રેવી કરી લો.
- 3
હવે મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધીમાં એક પેનમાં 2 ચમચી ઘી ઉમેરો. હવે ગરમ થાય એટલે તેમાં કાજુના ટુકડા ઉમેરો અને તેને બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળિ લો. બ્રાઉન કલરના કાજુના ટુકડા થાય તેને બહાર કાઢો.
- 4
હવે એક પેન મા 2 ચમચી તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં 2 લવિંગ અને 1 નંગ તજ નો ટુકડો ઉમેરો. 1 ચમચી જીરૂ ઉમેરો.
- 5
જીરું સાંતળાઈ જાય એટલે તેમાં લાલ મરચું પાઉડર અને હળદર પાઉડર ઉમેરો. પછી તરત જ ડુંગળી ટામેટા ની ગ્રેવી ઉમેરો. ગ્રેવીને 3થી 4મિનિટ સુધી સાંતળો. ગ્રેવી સંતળાય સુધીમાં લસણ અને લાલ મરચું પાઉડર ની ચટણી બનાવી લો. ગ્રેવી માંથી તેલ છૂટું પડવા લાગે પડવા લાગે ત્યારે આ ચટણી એડ કરી દો.
- 6
ચટણી ઉમેર્યા પછી તેલ છૂટું પડે ત્યાં સુધી ગ્રેવી સાંતળો. ગ્રેવી સાંતળાઈ જાય જાય એટલે 3 કપ જેટલું પાણી ઉમેરો. પાણી ગરમ થાય એટલે તેમાં ઉભરો આવે કાજુના ટુકડા ઉમેરી દો.
- 7
સ્વાદ મુજબ મીઠું,મરચું,ગરમ મસાલો, ધાણાજીરૂ એડ કરો.
- 8
કાજુના ટુકડા એડ કર્યા પછી કોથમીર પણ ઉમેરો તેથી તેનો સ્વાદ શાકમા બેસી જશે. આ શાક ને 5 મિનિટ સુધી ગરમ થવા દ્યો. પછી તેમાં ભાવનગરી ગાંઠિયા ઉમેરો. ગાંઠીયા એડ કર્યા પછી 2 મિનિટ સુધી ગરમ થવા દ્યો.
- 9
પછી ઉપર થી કોથમીર નાખીને ગાર્નિશિંગ કરો. પ્લેટમાં પરોઠા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Gathiya Shak Recipe In Gujarati)
કાજુ ગાંઠિયાનું કાઠિયાવાડી શાક ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. કાઠિયાવાડી ખાવાનું ખાવાના શોખીનો ને આ શાક ખૂબ જ ભાવશે.#EB Vibha Mahendra Champaneri -
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#KS7ખૂબ સરળ અને ઝડપ થી બનતી અને સ્વાદ માં ખૂબ જ સરસ એવી શાક ની રેસિપિ કાજુ ગાંઠિયા Dipal Parmar -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EB#Week9 ગાંઠિયાનું શાક બધા લોકોને નથી ભાવતું, પણ જો ગાંઠીયા અને કાજુને મિક્સ કરી આ રીતે બનાવવામાં આવે તો મજા પડી જાય. Rachana Sagala -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Gathiya Shak Recipe In Gujarati)
#EBWeek9#RC1આપના ઘરમાં સેવ ટામેટાં , સેવ ગાંઠિયા બનતા હોય છે.. આજે આપણે ગાંઠીયા સાથે કાજુ નું કોમ્બિનેશન બનાવીએ છીએ જે KALPA -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Gathiya Shak Recipe In Gujarati)
#EB#WEEK9#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
કાઠિયાવાડી કાજુ ગાંઠિયા નું શાક (Kathiyawadi Kaju Gathiya Shak Recipe In Gujarati)
#KS6#Cookpadindia#Cookpadgujrati#ગાંઠિયા નું શાક#કાઠિયાવાડી કાજુ ગાંઠિયા નું શાક Vaishali Thaker -
કાજુ ગાંઠિયા શાક (Kaju Gathiya Sabji Recipe In Gujarati)
#CB8#week8#cookoadindia#cookpadgujarati એકદમ સરળ અને ઝડપ થી બની જતું આ શાક છે.@AmiShethPatel ની રેસિપી ફોલો કરી થોડા ફેરફાર થી બનાવી છે . सोनल जयेश सुथार -
-
-
-
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#KS7 ઘર માં કોઈ શાક ન હોય ત્યારે શું બનાવું નક્કી ન થતું હોય ત્યારે આ શાક બનાવી શકાય છે.ખૂબ જ ટેસ્ટી અને ઝડપ થી બની જાય છે. Bina Mithani -
-
કાજુ ગાઠીયા (Kaju gathiya Recipe in Gujarati)
#GA4 #week5રાત્રે જમવામાં ભાખરી, પરોઠા જોડે સબ્જી નો બેસ્ટ ઓપ્શન... Avani Suba -
કાજુ ગાંઠિયા નું શાક
પંજાબી શાકની ગ્રેવી બનાવી રેડી રાખો તો રેસ્ટોરન્ટ સ્ટાઈલ શાક ઘેર ઈઝી થી ઇન્સ્ટન્ટ રેડી કરી શકો.#GA4#week1 Rajni Sanghavi -
કાજુ ગાંઠિયા શાક (Kaju Ganthiya Sabji Recipe In Gujarati)
#CB8#Week8છપ્પન ભોગ રેસિપી Rekha Ramchandani -
કાજુ ગાંઠિયા શાક (Kaju-Ganthiya sabzi recipe in Gujarati)
#CB8#week8#cookpadindia#cookpad_gujકાજુ ગાંઠિયા નું શાક એ કાઠિયાવાડી વ્યંજન છે જે ઢાબા માં અને કાઠિયાવાડી ભોજન પીરસતી હોટલ માં અચૂક પીરસાય છે. તેલ અને તીખોતમતમતો સ્વાદ એ કાઠિયાવાડી ભોજન ની ખાસિયત છે. પણ મેં મારા કુટુંબ ના સ્વાદ અનુસાર માપસર તેલ અને મરચું વાપર્યા છે. Deepa Rupani -
-
-
#કાજુ -ગાઠીયાનુ શાક(Kaju Gathiya Shak Recipe In Gujarati)
#વિકમીલ૩#માઇઇબુક#post 16#સુપરશેફ1 Sonal Lal -
-
કાજુ ગાંઠિયા નું શાક..(Kaju Gathiya Shak recipe in Gujarati)
કાઠિયાવાડી ગાંઠિયા નું શાક અને કાજુ કરી એવું પંજાબી શાક.. તો આ બન્નેનું કોમ્બિનેશન એછે કાજુ ગાંઠિયા નું શાક... Mishty's Kitchen -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#KS7 કાજુ ગાંઠીયા નું શાક પરાઠા જોડે કે રોટી સાથે સરસ લાગે છે Pina Mandaliya -
-
-
કાજુ ગાંઠિયા શાક (Kaju Gathiya Sabji Recipe In Gujarati)
#KS6#કાજુગાંઠિયા#kajuganthiyanusak#ganthiya#sabji#kathiyawadi#cookpdindia#cookpdgujarati Mamta Pandya -
More Recipes
ટિપ્પણીઓ (5)