કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)

Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246

#KS7 કાજુ ગાંઠીયા નું શાક પરાઠા જોડે કે રોટી સાથે સરસ લાગે છે

કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)

#KS7 કાજુ ગાંઠીયા નું શાક પરાઠા જોડે કે રોટી સાથે સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીકાજુ
  2. ૧ વાટકીભાવનગરી ગાંઠિયા
  3. ૨ ટે સ્પૂનટોમેટો પ્યુરી
  4. ૧ ટે સ્પૂનઆદુ મરચાની પેસ્ટ
  5. ૧ ટે સ્પૂનહળદર
  6. ૧ ટે સ્પૂનલાલ કાશ્મીર મસાલો
  7. ૧ ટે સ્પૂન ધાણજીરુ
  8. ૧ ટે સ્પૂનપંજાબી મસાલો
  9. ૧ ટે સ્પૂનગરમ મસાલો
  10. સ્વાદ અનુસારમીઠું
  11. ચપટીખાંડ
  12. ૧ ટે સ્પૂનઘી+૧ ટે સ્પૂન તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક પેન કઢાઈ માં ઘી મુકી તેમાં કાજુ ને આછા બદામી શેકી ને કાઢી લો

  2. 2

    પછી તેમાં આદુ મરચાની પેસ્ટ ને ટોમેટો પ્યુરી એડ કરી દો બરાબર હલાવો

  3. 3

    પછી ગ્રેવી થઇ જાય પછી તેમાં કાજૂ નાખી દો ને પછી બરાબર હલાવી તેમાં ગાંઠીયા નાખી દો ગાંઠીયા ભાંગે નહિ તેવી રીતે હલાવો

  4. 4

    બસ ૧૦ મિનિટ સીઝવા દો પછી નીચે ઉતારી સર્વ કરો really superb Lage che

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246
પર

Similar Recipes