બિસ્કીટ મિલ્કશેક (Biscuits milk shake recipe in gujarati)

Anita Rajai Aahara @cook_14025141
બિસ્કીટ મિલ્કશેક (Biscuits milk shake recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મિક્સર ના જાર માં બિસ્કીટ નાખી ને પાવડર ત્યાર કરો, ત્યાર થયેલ પાવડર માંથી 1 ચમચી જેટલું પાવડર અલગ રાખો
- 2
હવે મિક્સર ના જાર માં દૂધ, બિસ્કીટ પાવડર, બરફ, ખાંડ, બોર્નવિટા નાંખી ને પીસી લો
- 3
હવે ગ્લાસ લ્યો તેની ફરતે મધ લગાવો અને બિસ્કીટ પાવડર (1 ચમચી જે અલગ કરી ને રાખ્યું હતું) સ્પ્રિંકલ કરો, ગ્લાસ ની અંદર સીરપ થી ગાર્નિશ કરો હવે તેમાં પીસી લે શેક નાંખો ત્યાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ઓરિઓ બિસ્કીટ ચોકલેટ કેક (Oreo Biscuit chocolate cake recipe in Gujarati)
#સમર#goldenaproan3#week17#પોસ્ટ1 Daxa Parmar -
મિલ્કશેક (Milk Shake Recipe in Gujarati)
આપણે જાત જાત ના મિલ્કશેક બનાવતાં હોઈએ છીએ. આજે અનાનસ અને લીલા નાળિયેર ની મલાઈ નું મિલ્કશેક બનાવશું.પીનોકોલ્ડા મિલ્કશેક પણ કહેવાય છે.#GA4#Week4#Milkshake#પીનોકોલ્ડામિલ્કશેક Chhaya panchal -
-
-
-
-
-
-
કોલ્ડ કોફી વિથ આઈસ્ક્રીમ (Cold Coffee With Ice Cream Recipe In Gujarati)
#cooksnapchallange#Week3#coffee#drinkreceipe#cookpadindia#cookpadgujarati મારી ઓલટાઇમ ફેવરિટ છે કોલ્ડ કોફી. Alpa Pandya -
ઓરીયો મિલ્ક શેક (Oreo Milk Shake Recipe In Gujarati)
#mrSugar ઉમેર્યા વિના જ બનાવો મસ્ત મસ્ત ઠંડા-ઠંડા મિલ્ક શેક Sonal Karia -
હાઈડ એન્ડ સીક બિસ્કીટ નું મિલ્કશેક (Hide & Seek Biscuit Milkshake Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
-
-
-
ઑરિયો મિલ્ક શેક (Oreo Milk Shake Recipe In Gujarati)
#GA4#Week4Key word: milkshake#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
બનાના ચોકો આલ્મોન્ડ મિલ્કશેક (Banana Choco Almond Milkshake Recipe In Gujarati)
#GA4#Week4 Kajal Mankad Gandhi -
-
-
-
હાઇડ & શીક બિસ્કીટ મિલ્ક શેક (Hide & Seek Biscuit Milk Shake Recipe In Gujarati)
મારી દીકરી ને સાં જ પડે એટલે કઈક નવું જોઈએ..આજે મિલ્ક શેક ની ફરમાઈશ કરી...મિલ્ક શેક બનાવમાં તેને બોવ મજા આવે એટલે મમ્મી બિસ્કીટ નો ભૂકો હું કરીશ કરી ને મારી મદદ કરવા લાગે.. ચાલો ત્યારે મિલ્ક શેક તૈયાર છે.. Khushbu Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12551393
ટિપ્પણીઓ (3)