નેચરલ મોસંબી નું જ્યુસ(mosabi juice in Gujarati)

Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
નેચરલ મોસંબી નું જ્યુસ(mosabi juice in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મોસંબી ને કટ કરી લો
- 2
ત્યારબાદ જ્યુસર માં મોસંબી નો રસ કાઢી લો
- 3
પછી એક ગ્લાસ માં એક ચમચી ગ્લુકોઝ નાખો અને તેેમાં અડધુ લીબું નાખો
- 4
ત્યારબાદ મોસંબી ના રસ ને ગ્લાસ માં ગરણી વડે ગારી લો અને ચમચી વડે હલાવી નાખો
- 5
અને ઉપર થી 2 થી 3 બરફ ના ટુકડા નાખો
- 6
અને તૈયાર છે મોસંબી નું જ્યુસ. તેને ગ્લાસ આ રીતે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મોસંબી & નારંગી નું મિક્સ જ્યુસ (Mosambi Narangi mix Juice Recip
#goldenapron3#week20 Shital Jataniya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મોસંબી નુ જ્યુસ (Mosambi Juice Recipe In Gujarati)
#SJC#cookpadgujrati#cookpadindiaશિયાળાના ફ્રુટ અને શાકભાજી ની શરૂઆત થઈ ગઈ છે તો હેલ્ધી જ્યુસ અને સુપ બનાવતા હોઈએ છે, તો આજ મે મોસંબી નુ નેચરલ હેલ્ધી જ્યુસ બનાવ્યુ છે જેમાં કશું એડ કર્યુ નથી Bhavna Odedra -
-
મોસંબી જ્યુસ (Sweet Lemon Juice Recipe In Gujarati)
#SJR#cookpadindia#Cookpadgujaratiમોસંબીનો જ્યુસ અત્યારે મોસંબીની સીઝન છે.... તો રોજ પીવો મોસંબી જ્યુસ Ketki Dave -
-
બદામ કેસર ખીર (badam kesar Kheer recipe in Gujarati)
#goldenapron3#week22#માઇઇબુક#પોસ્ટ3 Nikita Donga -
-
-
-
-
ફ્રેશ મોસંબી નું જ્યુસ (Fresh Sweet Lime Juice Recipe In Gujarati)
#MW1ફ્રેશ મોસંબી નું જ્યુસ એ વિટામિન સી થી ભરપૂર છે.વિટામિન સી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે નું મુખ્ય ઘટક છે. હાલ માં ચાલી રહેલી પરિસ્થિતિ માં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ ઉપયોગી થશે.આપણાં રોજીંદા રસોડામાં રહેલાં ઘટકો ઉમેરી હેલ્ધી જયુસ બનાવ્યું છે જે શરીર માટે ફાયદાકારક રહેશે. Bhavna Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12881437
ટિપ્પણીઓ (2)