મેંગો કસ્ટર્ડ પુડિંગ

Kariya Jayshreeben
Kariya Jayshreeben @cook_22017973
જૂનાગઢ
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 ગ્લાસ
  1. 2મોટી કેરી પાકેલી
  2. 4 ચમચીખાંડ
  3. 2 ચમચીકસ્તરડ પાઉડર
  4. 500મિલિ લિટર દૂધ
  5. 3બિસ્કિટ નો ભૂકો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    500 મિલિ લિટર દૂધ ને ગરમ કરવું. પછી ગેસ ધીમો કરવો. પછી 2 ચમચી કસ્ટાર્ડ પઊડર વાટકી મા લઈ અને એમા અડધો કપ ઠંડુ દૂધ નાખિ ચમચી થી હલાવવું.

  2. 2

    પછી તેને ગરમ દૂધ મા નાખી 2 થી 3 મિનિટ હલાવવું. પછી તેમા 4 ચમચી ખાંડ નાખવી પછી 10 મિનિટ હલાવવું પછી ઠરવા દેવું.

  3. 3

    પછી 2 કેરી ની છાલ ઉતારિ ને નાના કત્કા કરવા પછી 4 થી 5 નાના પીસ અલગ રાખી ને બીજા પીસ નો કૃસ કરવો. પછી પહેલા બિસ્કિટ નો ભૂકો ગ્લાસ મા નાખવું પછી તેમા કસ્ટાર્ડ નાખવું પછી તેમા કેરી કૃસ નાખવો પછી તેમા પાછુ કસ્ટાર્ડ નાખવું પછી તેમા કેરી નો કૃસ કરેલુ નાખવું. અને તેના પર કેરી ના પીસ નાખવા.

  4. 4

    પછી તેને પિરસવૂ અને સાથે ખાવા માટે ચમચી આપવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kariya Jayshreeben
Kariya Jayshreeben @cook_22017973
પર
જૂનાગઢ

ટિપ્પણીઓ

Similar Recipes