શેર કરો

ઘટકો

  1. 1 મોટો વાટકોદૂધ
  2. 2 ચમચીમીઠી સેવ બનાવી ઍ તે
  3. 2 ચમચીખાંડ
  4. 3-4એલચી
  5. 1નાનો કટકો જાયફળ
  6. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગેસ ચાલુ કરી તેના પર લોયુ મૂકો તેમ ઘી નાખી ગરમ થાય એટલે તેમાં સેવ સેકો સેવ સેકાય પછી દૂધ નાખી ઉક્ળ વા દયો પછી ખાંડ નાખી ઉક્ળ વા દયો પછી બાવુલ મા લય કાજુ બદામ ની કતરન નાખી જાયફળ નાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Uma Lakhani
Uma Lakhani @cook_18440432
પર

ટિપ્પણીઓ

Similar Recipes