સેવૈયા ખીર (seviya kheer recipe in gujarati)

Vatsala Desai @cook_19854694
#goldenapron3
Week17
આ સેવ તહેવાર માં , ને પ્રસાદ તરીકે વપરાય છે ને સાઉથ માં સ્પાઈસમ કહે છે. ઓછા સમયમાં બની જાય છે.
સેવૈયા ખીર (seviya kheer recipe in gujarati)
#goldenapron3
Week17
આ સેવ તહેવાર માં , ને પ્રસાદ તરીકે વપરાય છે ને સાઉથ માં સ્પાઈસમ કહે છે. ઓછા સમયમાં બની જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉં ની સેવ ઘી માં સેકી લેવું. પછી તેમાં દૂધ નાખી હલાવતા રહેવું ને થોડીવાર પછી ખાંડ નાંખી ને ચઢે ને ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો ને પછી ગેસ બંધ કરી દો.
- 2
ડ્રાયફ્રુટસ ને એલચી નો પાવડર કરીને નાખો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેવની ડ્રાયફ્રુટ ખીર (Sev Dryfruit Kheer Recipe In Gujarati)
#goldenapron3 week17 post26#સમર Gauri Sathe -
સેવૈયા ખીર(sevaiya kheer in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૮#વીકમિલ૨#સ્વીટઆ ખીર મેં ઘઉં ની સેવ માંથી બનાવી છે અને મારા ઘરે બધા ને જ બોવ ભાવે છે. Payal Nishit Naik -
-
-
સેવૈયા (સેવની ખીર)
સેવની ખીર બનાવવી ખૂબ સરળ છે. મહેમાન આવવાના હોય અને ઘરમાં સ્વીટ ના હોય ત્યારે આ સ્વીટ જલ્દીથી બની જાય છે અને સારી પણ લાગે છે. કઈંક ગળ્યું ખાવાનું મન થાય ત્યારે પણ આ સ્વીટ ફટાફટ બનાવી શકાય છે.આ સેવ બજારમાં આસાનીથી મળી રહે છે. આ સેવને વમિઁસિલી સેવ કહે છે.#RB9 Vibha Mahendra Champaneri -
-
ખજૂર ને એપલ ખીર (સફરજન ખીર)
#ફ્રૂટ્સ#goldenapron3Week2આ ખીર ડાયટમાં પણ ખાઈ શકાય. ખાવામાં ખૂબ જ પૌષ્ટિક છે ખૂબ ઝડપથી બને છે. આ ડાયાબીટીસ વાળા પણ ખાઈ શકે. Vatsala Desai -
ગાજર નો હલવો
#goldenapron3#week 1અત્યારે આ મોસમમાં ખાવાની બહુ મઝા આવે છે.ગાજર બજારમાં મળે છે.ઈઝી જટપટ બને એવી ધાનગી છે. Vatsala Desai -
સેવૈયા ખીર (Sevaiya Kheer Recipe In Gujarati)
#mrસૌરાષ્ટ્ર(કાઠિયાવાડ) ગામડા બાજુ આને સેવ નો દુધ પાક કહેવા મા આવે છે તે બાજુ દુધ ની મીઠાઈ નો આગ્રહ વધુ હોય છે કોઈ મેહમાન આવે તો દુધ ચુલા ઉપર ઉકળવા મુકી દે ને જમવા દુધ પાક પીરસવામાં આવે છે પછી એ સેવ નો કે ચોખા નો હોય છે. જેમા ની એક રેસીપી અહીં શેર કરુ છુ. Bhagyashreeba M Gohil -
-
-
ડ્રાયફ્રૂટ ખીર (Dryfruit Kheer Recipe in Gujarati)
#Famસેવ ડ્રાયફ્રૂટ ખીર બહુ સરસ બની છે. અમારા ફેમેલી માં ખીર અનેક પ્રકારની બને છે ઘરના બધા જ સભ્યો ને બહુ ભાવે છે...એકવાર જરૂર થી ટ્રાય કરજો. Urvashi Mehta -
-
ઇન્સ્ટન્ટ ચોખા ની ખીર (Instant Chokha Kheer Recipe In Gujarati)
#30mins#cookpadgujratiચોખા ની ખીર બનાવવી હોય એટલે ખૂબ સમય લાગે છે પણ હવે કૂકર માં એક જ સીટી માં બનાવો કૂકર માં બનાવેલી આ ખીર ખૂબ ઝડપ થી બની જાય છે અને ખાવા માં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો અચાનક કોઈ મહેમાન આવે કે કંઈ ગળ્યું ખાવાનું મન થાય તો ઝટપટ બનતી આ ચોખા ની ખીર બનાવો અને બધા ને ખવડાવો બધા ને આ ખીર ખૂબ જ ગમશે Harsha Solanki -
વર્મિસિલી ની ખીર/ સેવૈયા (Sevaiya Recipe in Gujarati)
કંઇક મીઠું ખાવાની ઈચ્છા થઈ હોય તો આ ખીર બહુ ઝડપ થી બની જાય છે અને મસાલા ભાખરી, ઢેબરાં, પરાઠા સાથે કે એમજ desert તરીકે પણ બેસ્ટ છે. Kinjal Shah -
-
ગાજર ને ચણાના લોટ ની બરફી
#goldenapron3#week 1આ ગાજર ,ચણાનો લોટ ને ગોળની ખૂબ સ્વાદિષ્ટ ને હેલ્ધી વાનગી છે. પચવામાં હલ્કી છે. Vatsala Desai -
એપલ સેવ ખીર (Apple Sev Kheer Recipe In Gujarati)
#makeitfruityએપલ સેવ ખીર બનાવવા માં સરળ અને જલદી બની જાય છે અને ખાવા માં પણ સરસ લાગે છે અને તે સેહત માટે પણ ફાયદકારક છે Harsha Solanki -
-
વ્હાઈટ સોસ પાસ્તા (white sauce pasta in Gujarati)
#goldenapron3Week22આ પાસ્તા બધાના મનપસંદ છે. તે જલ્દી બની જાય છે.બાળકો ને ખુબ પસંદ છે. Vatsala Desai -
-
રજવાડી સેવૈયા ખીર (Rajwadi Sevaiya Kheer Recipe In Gujarati)
#WDC : રજવાડી સેવૈયા ખીરખીર ઘણી ટાઈપ ની બની શકે છે સાબુદાણા, ચોખા 🍚, ગાજર , રતાળુ ,સામા , શક્કરિયા તો આજે મેં વર્મિસલી સેવ માંથી રજવાડી સેવૈયા ખીર બનાવી. મને દૂધ ની મીઠાઈ અને ઠંડી વસ્તુ ખૂબ જ પસંદ છે. Sonal Modha -
-
-
ખીર (Kheer Recipe In Gujarati)
#goldanapron3 #Week17'ખીર'એ પીત્તશામક,પૌષ્ટિક, ગરમીમાં પેટમાં ઠંડક આપનાર(દાહ મટાડનાર)એસીડીટી,અલ્સરમાં ખાસ ઉપયોગી ખોરાક પ્રભુજીને -માતાજીને નૈવેદ્ય-પ્રસાદ તરીકે ધરાવવામાં આવતી પરંપરાગત, પ્રાચીન સારા પ્રસંગે બનાવાતી અને ઓછી સામગ્રી થી ફટાફટ બનતી વાનગી છે જે હું આજે બનાવું છું. Smitaben R dave -
-
-
સેવૈયા ખીર (Sevaiya Kheer Recipe In Gujarati)
#MAમારા મમ્મી ના હાથ ની આ વાનગી મારી all time favorite છે. મા ના હાથ માં ખરેખર જાદુ હોય છે. મમ્મી પાસે થી શીખી ને હવે હું પણ બનાવ છું. Reshma Tailor -
રવા શીરો (Rava seero)
#મોમકોઈપણ સારો પ્રસંગ , સારી શરુઆત હોય કે સત્યનારાયણ ની કથામાં હંમેશા બને છે. મારા મોમ ને હું પણ બનાવીએ છીએ. Vatsala Desai -
સેવૈયા(seviya recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૫શ્રાવણ માસ મા રોજ કઈક અલગ અલગ મિષ્ટાન બનાવતા હોય તો ચાલો આજે વર્મિસિલી સેવ નો દૂધપાક કે ખીર કહો ક સવૈયા ઝટપટ ફટાફટ બની જાય Rachana Chandarana Javani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12551862
ટિપ્પણીઓ