બાજરાના મસાલા રોટલા

Avani Dave
Avani Dave @cook_20846673

બાજરાના મસાલા રોટલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 સર્વિંગ્સ
  1. 2વાટકા બાજરાનો લોટ
  2. 5છ નંગ લીલા મરચા
  3. સાત-આઠ કડી લસણની
  4. 1કટકો આદું
  5. અડધી ચમચી હળદર
  6. પા ચમચી હિંગ
  7. સ્વાદ અનુસાર મીઠું
  8. રોટલા શેકવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ લીલા મરચાં આદુ અને લસણ ને વાટી લો

  2. 2

    બાજરાનો લોટ લઇ તેમાં હિંગ, હળદર, સ્વાદ અનુસાર મીઠું, આદુ-મરચાની પેસ્ટ નાખી પાણી વડે સહેજ કઠણ લોટ બાંધવો.

  3. 3

    પછીથી તે લોટના નાના નાના લુવા બનાવી હાથેથી અથવા વણીને રોટલા બનાવી શકો છો. ત્યારબાદ રોટલાને લોઢી માં તેલથી બંને બાજુ શેકવા

  4. 4

    હવે તૈયાર થયેલ રોટલાને તમે ધી, દહી, ગોળ, શાક સાથે સર્વ કરી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Dave
Avani Dave @cook_20846673
પર

ટિપ્પણીઓ

Similar Recipes