પનીર વેજ પરાઠા (Paneer Veg Paratha recipe in gujarati)

Tasty Food With Bhavisha @cook_23172166
# રોટલી
પનીર વેજ પરાઠા (Paneer Veg Paratha recipe in gujarati)
# રોટલી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં લોટ લઈ તેમાં નમક ૨ ચમચી તેલ, ચપટી ચીલી ફ્લેક્સ, ચપટી આરેગાનો નાખી ને લોટ બાંધી ને થોડી વાર સુધી રહેવા દો
- 2
પછી એક તપેલીમાં સમારેલા, ગાજર, ડુંગળી, કેપ્સિકમ, આદું મરચાં ની પેસ્ટ, લસણની પેસ્ટ,નમક, ચીલી ફ્લેક્સ,આરેગાનો, કેચઅપ આને પનીરના નાનાં નાનાં પીસ ઉમેરો પછી બધું બરાબર મિક્સ કરો પછી બાંધેલા લોટમાંથી ગોળ રોટલી બનાવી પછી તેમાં વચ્ચે આ મસાલો ઉમેરો પછી તેને ઉપર થી રોટલી ને અધૅ ગોળ વાળીને પેન માં બરાબર બંને સાઈડ શેકી લેવા પછી શેકાઈ જાય એટલે ઉતારી લો પછી તેને ગરમ ગરમ સર્વ કરો તો તૈયાર છે સ્વાદિષ્ટ અને લાજવાબ એવાં પનીર વેજ.પરાઠા
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજ પનીર પરાઠા (Veg. Paneer Paratha Recipe In Gujarati)
#MAઆ રેસિપી હું મારા મમ્મી પાસે શીખી છું.નાના હતા ત્યારે બધા શાકભાજી ના ખાઈએ.તયારે મમ્મી આ રીતે બધાં શાકભાજી નો ઉપયોગ કરી પનીર નાખી પરાઠા બનાવી આપતા તો ખુશ થઈ ખાઈ લેતા. મારી દીકરી ને પણ હવે હું આજ રીતે પરાઠા બનાવી શાકભાજી ખવડાવુ છું. Bhumika Parmar -
વેજ પનીર પરાઠા (veg paneer paratha recipe in gujarati)
#નોર્થપરાઠા પંજાબી લોકો ને પ્રિય હોય છે પછી કોઈ પણ પરાઠા હોય ને બટર તો એ લોકો ને જોયે જ તો મે આજે એ લોકો ના ફેવરિટ બટર થી લથ પથ વેજ પનીર પરાઠા બનાવ્યા છે તો ચાલો હું તમને એની રેસીપી કહું Shital Jataniya -
પનીર વેજ.મન્ચુરીયન(paneer veg manchurian recipe in gujarati (
#સુપરશેફ3#મોન્સુન સ્પેશિયલ પનીર આપણા શરીર માં એક શક્તિ અને કેલ્શિયમ પુરૂ પાડે છે હર વખત એક ને એક વસ્તુ ઓછી ગમે છે તેમાં થોડા ફેરફાર કરી ને થોડું નવું કરીએ તો બધાને મજા આવે એમાં પણ જો એકદમ વરસાદ વરસતો હોય અને કંઈક ગરમા-ગરમ સ્પાઈસી ડિશ મળી જાય તો મોજ પડી જાય 😋😋એટલા માટે આજ હું તમારા માટે એક નવી જ પનીર ની રેસિપી લઈને આવી છું પનીર વેજ મન્ચુરિયન Tasty Food With Bhavisha -
-
-
પનીર વેજ કોન(Paneer Veg. Cone recipe in Gujarati)
#માઇઇબુક #Post27 #સ્નેક્સપનીર વેજ કોન ની રેસીપી બાળકોને ખૂબ જ ભાવે છે .જેમાં પનીર, વેજીટેબલ અને રોટલી નો ઉપયોગ થયો છે. બાળકો માટે આ રેસિપી ખૂબ જ પૌષ્ટિક અને સ્વાસ્થ્યપ્રદ છે. ચાલો જાણી લઈએ તેની રેસિપી. Nita Mavani -
મિક્સ વેજ પનીર ચીઝ પરાઠા (Mix veg paneer cheese paratha in Gujarati)
#GA4 #WEEK 1મે આ વાનગી સુરત ના એક ફૂડ સ્ટોલ ની જોઈ ને બનાવેલ છે. Falguni Swadia -
વેજ પનીર મોમોસ (Veg Paneer Momos Recipe In Gujarati)
આ ડાયટ ફૂડ છે અને લો કેલેરી છે.તથા વેજીટેબલ હેલ્થ માટે ફાયદાકારક છે. તથા બાફેલું છે. Reena parikh -
વેજ ઝીંગી પાર્સલ (Veg Zingy Parcel Recipe In Gujarati)
#PC#cookpadindia#cookpadgujrati આ ડોમિનોઝ ઝીન્ગી પાર્સલ મે ઈસ્ટનો અને ઓવન નો ઉપયોગ કર્યા વગર ગેસ ઉપર બનાવીયા છે એકદમ ટેસ્ટી બન્યા છે આ રેસિપી નો વિડીયો જોવા માટે tasty food with bhavisha... YouTube channel ma search karjo.... Tasty Food With Bhavisha -
-
-
વેજ પનીર સેન્ડવીચ(veg paneer sandwich recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ27#સુપરશેફ#વિક3#પોસ્ટ4 Aarti Kakkad -
-
-
વેજ પરાઠા( veg paratha Recipe in gujarati
#Week3 #Indianrecepie પરાઠા એ પંજાબી લોકો ની વાનગી છે, પણ આખા ભારતમાં ખવાય એવી વાનગી બની ગઈ છે સાથે પરાઠા એ સંપૂર્ણ ખોરાક પણ છે, હેલ્ધી નાસ્તો, સાથે લંચ બોક્સમાં પણ આપી શકાય, બાળકોને બધા શાકભાજી એકસાથે ખવડાવવા માટે પણ ખૂબ જ પૌષ્ટિક આહાર, તો તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
-
-
-
પનીર ચીલી ડ્રાય (Paneer chilly recipe in Gujarati)
#GA4#Week3#Chinese# paneer chili dry બાળકોને પનીર વાનગી ખુબ પસંદ હોય છે તો હુ પનીર ચીલી ડ્રાય ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
પનીર ઝીંગી પાસૅલ (Paneer Zingy Parcel Recipe In Gujarati)
#PC Domino's Style Paneer Zingy Parcel Jigna Patel -
વેજ પનીર સ્ટફડ લિફાફા પરાઠા (Veg Paneer Stuffed Lifafa Paratha Recipe In Gujarati)
#WPR#cookpadindia#cookpadgujarati#stuffed Keshma Raichura -
-
પનીર પરાઠા (Paneer Paratha Recipe In Gujarati)
Karte Hai Ham Pyar ❤ PANEER PARATHA SeHamko Khana😋 Bar Bar PANEER PARATHA Reeee ઇ હાલો....... આવી જાવ .... પનીર પરાઠા ખાવા... 😋😋😋😋 Ketki Dave -
-
વેજ. સ્ટીમ મોમોસ(Veg. Steam Momos recipe in gujarati)
#ઈસ્ટ#week1#સિક્કીમપોસ્ટ -2 આજે પ્રસ્તુત છે સિક્કીમ રાજ્ય ની અતિ લોકપ્રિય વાનગી મોમોસ જેને મેંદાના લોટની પુરીમાં સ્ટફિંગ ભરીને વરાળે સ્ટીમ કરવામાં આવે છે અને ચટણી અથવા કેચપ સાથે સર્વ કરાય છે...એવું કહેવાય છે કે સિક્કીમ જાવ અને મોમોસ ના ખાવ તો ફેરો નકામો...🙂 સિક્કીમ નું આ સ્ટ્રીટ ફૂડ છે...રસ્તે ચાલતા કેટલી એ જગ્યાએ મોમોસ બનાવવા વાળા ના ઠેલા-તંબુ જોવા મળે...ખૂબ સસ્તા...સ્વાદિષ્ટ અને ઝડપથી બની જતા મોમોસ તેની ઓથેન્ટિક રીતે આપણે બનાવીયે...👍 Sudha Banjara Vasani -
પનીર પરાઠા (Paneer Paratha recipe in Gujarati)
#GA4#Week6#પનીર (keyword)હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ એક નવી રેસિપી પનીર પરાઠા જે ને સ્ટફ કરી બનાવ્યા છે ખુબ જ ટેસ્ટી બન્યા છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો.. Mayuri Unadkat -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12588213
ટિપ્પણીઓ