રાંધવાની સૂચનાઓ
- 1
બટેટા ધોઇ બાફી લો. મેથીની ભાજી અને ધાણાભાજી ઝીણી સુધારો. દાળ મિક્સ કરી એક વ્હીસલ કરી બંધ કરો. ઘઉંનો પરોઠા માટે લોટ બાંધી રાખો.
- 2
મિક્સ દાળ બનાવવા માટે, એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં જીરું, હીંગ, તમાલપત્ર, લવિંગ,તજ, લસણ અને મરચાંના ટુકડા કરી નાખો. પછી તેમાં ડુંગળી સાંતળો. ૫ મિનિટ પછી ટામેટા નાંખી પાકવા દો.
- 3
પછી તેમાં મીઠું,હળદર,મરચું,લાંબું નાખી દાળ નાંખી ૧૦ મિનિટ માટે પાકવા દો.
- 4
હવે એક પેનમાં તેલને વઘાર કરવા મૂકી, તેલ ગરમ થાય પછી જીરુ અને હીંગ નાંખી ભાજી નાખો. ભાજી ચડી જાય પછી ડુંગળી નાખો બધા મસાલા નાખો. ખાંડ અને લાંબું સ્વાદાનુસાર નાંખી બટેટા ઉમેરી હલાવો. બટેટા મેશ કરો.
- 5
લોટનો મોટો લુવો લઇ ગોળ વણી લો. તેલ લગાવો પછી ફોલ્ડ કરી કટ કરો. પછી ત્રિકોણાકાર વણો. બે પડને ધીમેથી ખોલો.
- 6
તેમાં મસાલો ભરો પછી કવર કરો.
- 7
બંન્ને બાજુને પેક કરો. ફોર્ક ની મદદથી આકાર આપો. પરાઠાની જેમ શેકી લો.
- 8
પરોઠાને દાળની સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
મિક્સ દાળ ઢોસા વિથ ટોમેટો ચટણી (Mix Dal Dosa Tomato Chutney Recipe In Gujarati)
આજે મે મિક્સ દાળ ઢોસા બનાવ્યા છે આ ઢોસા માં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે#cookpadindia#cookpadgujrati#dal recipe Amita Soni -
-
દુધી અને મગ દાળ ના ચીલા (Dudhi Moong Dal Chila Recipe In Gujarati)
દુધી નું નામ સાંભળતા છોકરાઓ મોઢું બગાડતા હોય છે આ ચિલ્લામાં દૂધીને પીસીને તેનો ઉપયોગ કરવામાં આવે છે જેથી કરીને છોકરાઓ શોખથી ખાઈ લે છે આ ચીલા નાસ્તામાં અથવા તો ડિનરમાં લઈ શકાય#cookpadindia#cookpadgujrati#MFF Amita Soni -
-
અડદની દાળ(ચેવટી દાળ)(Dal Recipe in Gujarati)
મારા ઘરે શનિવારે સવારે અથવા સાંજે અડદની દાળ બને છે.આ દાળ માં અડદ દાળ સિવાય અન્ય ત્રણ બીજી દાળ પણ ઉમેરવામાં આવે છે એટલે તેને ચેવટી દાળ પણ કહે છે. Priti Shah -
કેવટી દાળ અને ભાત(kevti dal and bhaat recipe in gujarati)
#કેવટી દાળ હું મારી માં પાસે થી શીખી. ચોમાસામાં કેવટી દાળ અને મકાઈના રોટલોથી ખાવાનું ચાલી જતું. ચોમાસામાં લીલા શાકભાજી જલદીથી ના મળે એટલે આ દાળ શાકની ગરજ પૂરી કરે છે દાળમાં પોટીન વધુ હોય છે મુબઈ મા મકાઇ નો લોટ જલદીથી મળતો નથી એટલે હું ભાત સાથે બનાવુ છું આ ભોજન પચવામાં હલકું હોય છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
-
-
-
મિક્સ દાળ હાંડવો (Mix Dal Handvo Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#multigrain Neeru Thakkar -
-
-
મેથીનીભાજી દાળનું શાક (Methi ni bhaji dal nu shak recipe in Gujarati)
શિયાળાની ઠંડીમાં મેથીની ભાજીનું શાક અને બાજરીના રોટલા ખાવાની મજા પડે છે.હેલ્થ માટે ખૂબ જ સારું છે. આજે મેથીની ભાજી દાળ નું શાક બનાવ્યું છે.#MW4 Chhaya panchal -
-
-
-
-
-
આલુ પરાઠા વીથ દહીં ચટણી (Alu paratha recipe in Gujarati)
#રોટીસ#goldenapron3#week18#ચીલી Kiran Jataniya -
-
-
મેથી આલુ (Methi Aloo Recipe In Gujarati)
મમ્મી ની રેસીપી છે.. નાનપણથી ભાવતું શાક.. શિયાળામાં ખાસ બને.. ભાજી સરસ આવે.. સાથે સુવાની ભાજી પણ નાંખી શકાય. લોખંડની કડાઈમાં જ બને.. ખૂબ ટેસ્ટી લાગે. Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ