મિક્સ દાળ,મિક્સ ભાજી ઈડદા

Jenny Nikunj Mehta
Jenny Nikunj Mehta @imagelicious
Surat

#CB5
#છપ્પનભોગ

મિક્સ દાળ,મિક્સ ભાજી ઈડદા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#CB5
#છપ્પનભોગ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપચોખા
  2. 1 કપચણાની દાળ
  3. 1 કપતુવેરની દાળ
  4. 1 કપમગની દાળ
  5. 1 કપપાલકની ભાજી
  6. ૧/૨ કપમેથી ની ભાજી
  7. ૧૦ પાન ફૂદીનાના
  8. 2 ચમચીકોથમીર
  9. 1 ચમચીલીલાં મરચાની પેસ્ટ
  10. 1 ચમચીઆદુની પેસ્ટ
  11. 1 ચમચીલસણ ની પેસ્ટ
  12. 1 ચમચીધાણજીરું
  13. ૧/૨ ચમચીહિંગ
  14. મીઠું સ્વાદ અનુસાર
  15. ૫-૬ચમચી તેલ
  16. 1 ચમચીહળદર
  17. ૧/૨ ચમચીબેકિંગ સોડા
  18. વઘાર માટે:૨ ચમચી રાઈ,૧/૨ ચમચી હિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધી દાળ ને ૩-૪કલાક પલાળી લેવી.બધી દાળને પીલી લેવી.

  2. 2

    દાળ મિક્સ માં બધી ભાજી ધોઈને ઝીણી સમારીને મિક્સ કરવી.

  3. 3

    દાળ અને ભાજી વાળા મિક્સ માં મસાલા કરી લેવા.

  4. 4

    ઈડદા ની સ્ટિમ કુકર માં થાળી મૂકી સ્તિમ કરી લેવા.રાઈ અને હિંગ નો વઘાર કરવો. ટોમેટો સોસ અને પાલક થી ગાર્નિશ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jenny Nikunj Mehta
Jenny Nikunj Mehta @imagelicious
પર
Surat

ટિપ્પણીઓ

Similar Recipes