ચીઝ બટર પરાઠા (cheese butter paratha recipe in gujarati)

Shital Jataniya
Shital Jataniya @shital10

ચીઝ બટર પરાઠા (cheese butter paratha recipe in gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. વાટકો ઘઉં નો લોટ
  2. ૧/૨ કપતેલ
  3. ૧ ચમચીદહીં
  4. ૧ ટી સ્પૂનબેકિંગ પાઉડર
  5. ૧ ગ્લાસપાણી
  6. ૧ કપબટર
  7. ક્યૂબ ચીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા લોટ ને બાંધી લો

  2. 2

    પછી તેને ગોળ વણી લો

  3. 3

    પછી તેમાં તેલ લગાવો

  4. 4

    પછી તેમાં ચીઝ ખમણી ને નાખો

  5. 5

    પછી તેને ગોળ વાડી ને ઉપરનો લોટ કાઢી લેવો

  6. 6

    પછી તેને એકબાજુ શેકી ને બીજી બાજુ ફેરવી બટર લગાવો એમ વારાફરથી બેય બાજુ લગાવો બટર મે ઘરે જ બનાવ્યું છે અમૂલ બટર જેવું જ

  7. 7

    આ રીતે રેડી થઈ ગયા આપના ચીઝ બટર પરાઠા ને તેને ગમે તે બનાવ્યું હોય સબ્જી હોય દાળ હોય બધા સાથે મેચ થઈ જાય ને સોસ સાથે એ મસ્ત લાગે મારા બાળકો ને તો સોસ સાથે વધારે ભાવે એટલે.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Jataniya
Shital Jataniya @shital10
પર
I love cooking.❤️❤️I like to cook different recipes.😋😋
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes