આલુ સબ્જી (Aloo Sabji Recipe In Gujarati)

#નોર્થ
આ સબ્જી રાજસ્થાન ના મારવાડની ખૂબ પ્રખ્યાત રેસીપી છે. જે ખૂબ જ ટેસ્ટી અને મસાલેદાર બને છે. સાથે ગ્રેવીવાળી હોય એટલે બાળકોને પણ મજા આવે છે.... તે પણ હોશે હોશે ખાઈ લે છે.... અને સાથે સાથે જીરા પરાઠા હોય તો ખાવાની મજા પડી જાય... તો ચાલો જોઈએ તેની રેસિપી.....
આલુ સબ્જી (Aloo Sabji Recipe In Gujarati)
#નોર્થ
આ સબ્જી રાજસ્થાન ના મારવાડની ખૂબ પ્રખ્યાત રેસીપી છે. જે ખૂબ જ ટેસ્ટી અને મસાલેદાર બને છે. સાથે ગ્રેવીવાળી હોય એટલે બાળકોને પણ મજા આવે છે.... તે પણ હોશે હોશે ખાઈ લે છે.... અને સાથે સાથે જીરા પરાઠા હોય તો ખાવાની મજા પડી જાય... તો ચાલો જોઈએ તેની રેસિપી.....
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કથરોટમાં લોટ, મીઠું, જીરું, હિંગ લઈ લો... અને જરૂર મુજબ પાણી લઇ લોટ બાંધી લો..... ત્યારબાદ તેને દસ મિનિટ રેસ્ટ આપો.. પછી તેના નાના-નાના લુઆ બનાવી લો...
- 2
ત્યારબાદ તેને આ રીતે🔺 આકાર આપી દો... અને તેને તવા પર ઘી વડે બંને બાજુ બદામી રંગના ધીમા ગેસ પર શેકી લો.... આ રીતે બધા પરોઠા તૈયાર કરી લો...
- 3
આલુ સબ્જી બનાવવા માટે--- સૌપ્રથમ ડુંગળી, ટામેટાં, આદુ, બટેકા, અને બધા મસાલા તૈયાર કરી લો... પછી દહીં અને મસાલાવાળું બનાવવા માટે(દહીની ગ્રેવી બનાવવા માટે) દહીમાં હળદર, ધાણાજીરૂ, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો ઉમેરી મિક્ષ કરી લો..,,
- 4
ત્યારબાદ આલુ સબ્જી બનાવવા માટેની બધી સામગ્રી ના કટકા કરી લો.....
- 5
સબ્જી ની બધી જ સામગ્રી લઇ એક કડાઈમાં બે ચમચી ઘી ગરમ કરી વઘાર કરી લો..,,,
- 6
પછી તેમાં ડુંગળી, ટામેટા,, મરચા, આદુ બધું જ ઉમેરી દો.... પછી તેમાં ખાંડેલુ લસણ ઉમેરો... ત્યાર બાદ દિલ્હીની બનાવેલી ગ્રેવી ઉમેરો...
- 7
ત્યારબાદ બટેકા ઉમેરો.... અને તેને પાંચ થી દસ મિનિટ માટે ચઢવા દો.....
- 8
ત્યારબાદ બધું સર્વિંગ પ્લેટ મા લઈ મસાલા પાપડ અને મસાલા છાશ સાથે ગરમાગરમ સર્વ કરો......
- 9
😍😍😍😍😍😍
- 10
🤩🤩🤩🤩🤩🤩🤩
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ. તુફાની સબ્જી (Veg. Tufani Sabji recipe in Gujarati) (Jain)
#CB6#Week6#vegtufani#Sabji#panjabi#dinner#chhappanbhog#CookpadIndia#COOKPADGUJRATI વેજ તુફાની એ મનપસંદ શાકને ખડા મસાલા સાથેની ગ્રેવી કરી તૈયાર કરવામાં આવતી સબ્જી છે જે ટેસ્ટમાં સ્પાઈસી અને ચટાકેદાર હોય છે આ સબ્જી રોટી, પરાઠા, નાન વગેરે સાથે સર્વ કરી શકાય છે. મેં અહીં વેજ તુફાની સબ્જી ને પરાઠા, દહીં, પાપડ તથા પુલાવ સાથે સર્વ કરેલ છે. Shweta Shah -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#CT અમારા સિટી જૂનાગઢમાં આલુ પરાઠા ખૂબ સરસ બને છે . મને એ ખૂબ જ ભાવે છે . તો એ સીટીની ફેમસ વાનગી આપની સાથે શેર કરું છું..... Khyati Joshi Trivedi -
કોથમીર સબ્જી (Coriander Sabji Recipe in Gujarati)
#MW4#કોથમીર ની સબ્જી હેલો ફ્રેન્ડ્સ, આજે હું આપની સાથે મારી ઇનોવેટિવ રેસીપી શેર કરી રહી છું... ખૂબ ખૂબ વિચારને અંતે મને આ રેસીપી કરવાની ઈચ્છા થઈ... Khyati Joshi Trivedi -
આલુ પરાઠા (Aloo Paratha Recipe in Gujarati)
#નોર્થ આલુ પરોઠા નોર્થ ઇન્ડિયા ની ખૂબ જ ફેમસ ડીશ છે. આલુ પરોઠા ત્યાં સવારના બ્રેકફાસ્ટમાં દહીં સાથે લેવામાં આવે છે અને હવે આલુ પરોઠા નોર્થ ઇન્ડિયા સાથે સાથે બધા ઘરે ઘરે પણ એટલા જ ફેવરિટ અને પોપ્યુલર થઈ ગયા છે. Bansi Kotecha -
પંજાબી દૂધી કોફતા સબ્જી (Punjabi Dudhi Kofta sabji Recipe In Gujarati)
#નોર્થ આજે sunday મારા સન ને દૂધી ભાવે નહી એટલે મેં દુધી ના કોફ્તા બનાવી સબ્જી બનાવી ખૂબ સરસ મજા આવી,સાથે નાન અને લસ્સી તો હોય જ. Bhavnaben Adhiya -
જુવાર, ઘઉં મિક્સ પરાઠા
#રોટીસ જુવાર શરીરને તાકાત, પ્રોટીન, કેલ્શિયમ આપે છે. તો આજે અમે જુવાર અને ઘઉંના મિક્સ પરાઠા બનાવ્યા છે. જે ટેસ્ટ માં પણ ખુબ સરસ લાગે છે. તો ચાલો જોઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
રાજસ્થાની ગટ્ટે કી સબ્જી(gatti ki sabji recipe in gujarati)
#વેસ્ટગટ્ટે કી સબ્જી રાજસ્થાન ની ફેમસ રેસીપી છે જે સ્વાદમાં તીખી અને ખાટી હોય છે. Nayna Nayak -
પરોઠા મટર પનીર સબ્જી ભાત દાળ ડુંગળીનું સલાડ અને લીંબુ નું અથાણું
#મિલ્કી હેલો ફ્રેન્ડ્સ તમારી સમક્ષ પરોઠા મટર પનીર સબ્જી ભાત દાળ ડુંગળી નું સલાડ અને આચાર લઈને આવી છું. કારણ કે પનીર છે તે ખૂબ જ હેલ્ધી ખોરાક તરીકે ઓળખવામાં આવે છે પનીરમાં ઘણા બધા પોષક તત્વો વિટામિન હોય છે કેલ્શિયમ પણ હોય છે જેથી શરીરના હાડકા મજબૂત બનાવે છે અરે બાળકોને paneer ખૂબ વધારે પસંદ આવે છે તો ચાલો જોઈએ આપણે તેની રેસિપી Khyati Ben Trivedi -
રાજસ્થાની આલુ સબ્જી.(Rajashthani aalu sabji recipe in Gujarati.)
#નોર્થ. આ સબ્જી રાજસ્થાન,મારવાડ ની ખુબજ ફ્રેમસ સબ્જી છે.ખુબજ ટેસ્ટી અને ઝડપથી ઘરમાં ની સામગ્રી થી જ બની જાય છે દહીં વાડી ગ્રેવી એટલી રીચ લાગે કે તમે પંજાબી ગ્રેવી પણ ભુલી જાઓ. Manisha Desai -
ગટ્ટા ની સબ્જી (Gatta Sabji Recipe in Gujarati)
#GA4#Week 25#Rajasthaniગટ્ટા ની સબ્જી રાજસ્થાન ની પ્રખયાત અને પરમ્પરાગત વાનગી છે. પરન્તુ વર્તમાન મા લગભગ બધા રાજયો ના ખાવાના શૌકીન લોગો ને પોતાની અનુકુલતા અને સ્વાદ મુજબ ગટ્ટા ની સબ્જી ને અપનાવી લીધા છે હવે તો હોટલ રેસ્ટારન્ટમા પણ મળે છે. લીલી શાક ભાજી ન મળે ત્યારે આ બેસ્ટ ઓપ્સન છે. Saroj Shah -
વેજીટેબલ ઉત્તપમ(Vegetable Uttapam Recipe in Gujarati)
#GA4#Week6#puzzel world is paneer ઉત્તપમ નાના બાળકો થી માંડી મોટા લોકોને પણ મનગમતી સાઉથ ઇંડિયન ડીશ છે.. અને તે ઝડપથી થઈ જતી વાનગી છે. જેને તમે એકલો પણ ખાઇ શકો છો અને ચટણી અને સાંભાર સાથે પણ ખાઈ શકો છો... જે ખૂબ yummy લાગે છે..... ઉત્તપમ મેં પણ પહેલીવાર બનાવ્યો, જે ખુબ સરસ બન્યો, અને હા પણ પહેલો ઉત્તપમ તો મારા પતિદેવજી એ બનાવ્યો હતો..,, જે ખુબ સરસ થયો અને એમની પ્રેરણાથી મેં બીજા બનાવ્યા... જે પણ બધા ખુબ સરસ બન્યા.... તો ચાલો હવે આપણે જોઇ લઇએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
આલુ સ્ટફડ ઉત્તપમ
#આલુ#વિકમીલ૧#સ્પાઈસી આલુ - આલુ દરેક બાળકને પ્રિય હોય છે. તમે તેને ગમે તે રીતે આપો બાળકોને ખ્યાલ આવી જાય છે અને ફટાફટ ખાઈ પણ લે છે... તો ચાલો જોઈએ તેની રેસિપી... Khyati Joshi Trivedi -
મલ્ટી ગ્રાઈન દાળ & મેગી જીરા રાઈસ
#ડિનર#એપ્રિલ આજે મે જુદી જુદી દાળનો ઉપયોગ કરી અને મલ્ટીગ્રેઇન દાળ બનાવી છે અને સાથે brown rice માંથી મેગી જીરા મસાલા રાઈસ બનાવ્યા છે. જે ખૂબ ટેસ્ટી છે, હેલ્ધી છે, અને ખૂબ ગુણકારી છે. તો ચાલો જોઈએ તેની રેસિપી........ Khyati Joshi Trivedi -
ખોયા-મટર સબ્જી (Khoya mutter sabji recipe in gujarati)
#GA4#Week10#frozen ..,વટાણા (મટર)ખોયા મટર ની સબ્જી પંજાબી કયુઝીનની સબ્જી છે જેમાં ફ્રોઝન વટાણા (મટર)નો યૂઝ કર્યો છે. એકરમ રીચ,ક્રીમી, શાહી,રજવાડી સબ્જી છે જે લછ્છા પરાઠા,નાન, રોટલી સાથે સર્વ થાય છે. Saroj Shah -
આલુ મટર સબ્જી (Aloo Matar Sabji Recipe In Gujarati)
ફટાફટ બની જતી ઢાબા સ્ટાઈલ આલુ મટર ની સબ્જી છે ,જે કુકર મા 15 મીનીટ મા બની જાય છે મે આલુ મટર સબ્જી ની સાથે ત્રિકોણ પરાઠા, ડુગંળી આથેલા મરચા લીલી હલ્દર સર્વ કરી છે.. Saroj Shah -
દમ આલુ (Dum aloo recipe in Gujarati)
#GA4 #Week6 આ ખૂબ ટેસ્ટી ડેલિશિયસ રેસિપી અને બધા ને પસંદ આવે છે Kajal Rajpara -
આલુ મટર સબ્જી અને લછ્છા પરાઠા (Aloo Matar Sabji Laccha Paratha Recipe In Gujarati)
#Famમારી આ રેસિપિ આમ તો બધાની જ ઘરે બનતી જ હશે અને બધાને ભાવતી પણ હશે... એ છે વટાણા બટાકાનું શાક.. એ શાક રસાવાળું પણ બને અને સૂકું પણ બને... એ બન્ને શાક નાના હોય કે મોટા બધાને જ ભાવે....અમારા ઘરે પણ સાંજે જમવામાં વટાણા બટાકાનું રસાવાળું શાક બનતું જેમાં ગળપણ અને ખટાશ બન્ને હોય... એનો રસો જાડો હોય છે એટલે ભાખરી સાથે ખાઈ શકાય છે... અને સૂકું શાક સવારે બનતું રોટલી સાથે અને દાળ ભાત સાથે પણ ખવાય...આજે એ જ રેસિપિ મેં ગ્રેવી વાળી અને પંજાબી તડકો લગાવીને બનાવી એટલે dinner માં પરાઠા છે કે તંદુરી રોટી છે કે લચ્છા પરાઠા છે કોઈ પણ સાથે ખાઈ શકાય...મને આશા છે કે તમને આ રેસિપિ ગમશે. Khyati's Kitchen -
મિક્સ વેજ મટકા સબ્જી (Mix Veg Matka Sabji Recipe In Gujarati)
#SN3#Week 3#Vasantmasala#aaynacookeryclub#Matka/Avdhi recipe#Khada masalaવેજ મટકા એ એક વેજ હાંડી ની સબ્જીની સિમિલર સબ્જી છે તેની ગ્રેવી ખૂબ જ ફ્લેવર ફુલ અને એકદમ સ્મૂધ હોય છે અને તેને મટકામાં પકાવવામાં આવે છે અને તેને તંદુરી રોટી સાથે સર્વ કરવામાં આવે છે આ એક ધાબા સ્ટાઈલ સબ્જી છે Rita Gajjar -
દૂધી કોફતા (પંજાબી સબ્જી) (Dudhi Kofta Recipe In Gujarati)
#નોર્થમોટા ભાગના લોકો અને ખાસ કરીને બાળકોને દૂધી ભાવતી નથી. પણ જો તેને પંજાબી ટચ આપવામાં આવે તો ખુબજ ટેસ્ટી લાગે છે, વળી દૂધમાં આપણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે અને પાચનમાં પણ સરળ છે. Kashmira Bhuva -
વેજિટેબલ ઉત્તપમ (Vegetable Uttappm Recipe In Gujarati)
#GA4#Week6#puzzel world is #paneer ઉત્તપમ નાના બાળકોથી માંડી મોટા લોકોને પણ મનગમતી south indian dish છે.... અને તે ઝડપથી થઈ જતી વાનગી છે જેને તમે એકલો પણ ખાઇ શકો છો અને ચટણી અને સાંભાર સાથે પણ ખાઈ શકો છો.... જે ખૂબ yummy લાગે છે ..... અને હા ઉત્તપમ એ પણ પહેલીવાર બનાવ્યો છે ખુબ સરસ બન્યા... હા પણ પહેલો તમારા પતિદેવ છે બનાવ્યો હતો જે ખુબ જ સરસ થયો અને એમની પ્રેરણા થી તમે બીજા બનાવ્યા જે પણ ખૂબ સરસ બન્યા... તો ચાલો આપણે જોઈ લઈએ તેની રેસિપી.....D Trivedi
-
-
પનીર લસુની સબ્જી (Paneer Lasuni Sabji recipe in Gujarati)
પનીર સબ્જી તો બહુ ખાધી હશે, પણ આ એક અલગ ટાઈપ ની સબ્જી છે. આ સબ્જી માં મસાલા ખૂબ ઓછા અને ગાર્લિક નાં ઉપયોગ થી સબ્જી ખૂબ સરસ બને છે. એકવાર બનાવા જેવી છે.#GA4#WEEK24 Ami Master -
મસાલા આલુ પૂરી (Masala Aloo Poori Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે બાળકોને ખાવાની મજા પડી જાય છે અને મોટા લોકોને પણ Falguni Shah -
પરોઠા શાક (Paratha Shak Recipe In Gujarati)
મિતુ જી ની રેસિપી માં થોડા ફેરફાર થી મેં પણ પરોઠા શાક બનાવ્યા... જલ્દી બની જાય અને સૌ ને ભાવતું આ મેનુ દરેક ના ઘર નું... કેમ ખરું ને?!😊પરાઠા માં કોથમીર, મરચા અને જીરા નો ઉપયોગ કર્યો છે જેનાથી સ્વાદ ખૂબ સરસ લાગે છે. Noopur Alok Vaishnav -
કાજુકરી મિક્સ (Kaju Curry Recipe In Gujarati)
#GA4#Week5#puzzel world is #Ceshav Khyati Joshi Trivedi -
આલુ પાલક સબ્જી (Aloo Palak Sabji Recipe In Gujarati)
પાલક એટલે હિમોગ્લોબીન નો મેઈન સ્ત્રોત. સૌથી વધુ હિમોગ્લોબીન પાલક માં હોય છે. મારા ઘર માં દરેક ને પાલક અને તેમાથી બનતી વાનગી બઉ ભાવે છે.એટલે આજે મે પાલક ની સબ્જી બનાવી છે. Shailee Priyank Bhatt -
આલુ મટર સબ્જી (Aloo Matar Sabji Recipe In Gujarati)
આ રેસિપી બહુ સાદી અને સરળ છે અને બહુ સ્વાદિષ્ટ હોય છે. અમારા ઘરમાં બધાને બહુ ભાવે છે. આ રેસિપી ઘરમાં બેઝિક વસ્તુઓથી જ બની જશે. Palak Talati -
પંજાબી દમ આલુ વિથ જીરા પરોઠા (Punjabi Dum Aloo With Jeera Paratha Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#cookpadgujaratiદમ આલુ આમ તો કશ્મીરી રેસીપી છે પરંતુ આજે મેં પંજાબી સ્ટાઇલ દમ આલુ વિથ જીરા પરોઠા બનાવ્યા છે. દમ આલુ એ નાની બટેકી માંથી બનાવવામાં આવે છે અને તે રેડ ગ્રેવી માં બનાવાય છે. સરસિયુ તેલ કે બટરમાં બધા જ ખડા મસાલા, ડુંગળી, ટોમેટો, આદુ,મરચુ, લસણ, રેગ્યુલર મસાલા, કસુરી મેથી વગેરે નાખી ગ્રેવી બનાવાય છે તથા નાની બટેકીને તેલમાં તળીને આ ગ્રેવીમાં નાખી લાજવાબ અને સ્વાદિષ્ટ દમઆલુ બનાવી શકાય છે. લંચ તેમજ ડિનર માં લઈ શકાય છે. Ankita Tank Parmar -
-
કોથમીર ના થેપલા(kothmir thepla recipe in gujarati)
#સાતમ#વેસ્ટ#ગુજરાત આપણો ભારત દેશ બિનસાંપ્રદાયિક દેશ છે. જેમાં અનેક ધર્મના અનેક દેશના લોકો આવીને વસે છે.... તેમાં પણ ગુજરાત રાજ્યના કાઠિયાવાડમાં થેપલા દરેક ઘરમાં અલગ અલગ રીતે અઠવાડિયામાં બનતા હોય છે..... તો આજે મે એમાં વેરિએશન કરીને કોથમીર ના થેપલા બનાવ્યા છે.. કેમકે કોથમીર એ નાનાથી મોટા સૌની આંખ માટે ખુબ જ લાભકારી છે... તો ચાલો જોઈ લે તેની રેસિપી.... Khyati Joshi Trivedi
More Recipes
ટિપ્પણીઓ (3)