સમોસા(Samosa recipe in Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા બટેટા ને બાફવા. તેને છોલીને ખમણી લેવા. એક વાસણ મા તેલમાં જીરૂ આદુ મરચાની પેસ્ટ હળદર તલ ગરમ મસાલો દાડમના દાણા બધું મિકસ સાતરી લેવું.
- 2
પછી બટેટાના માવામા મીઠું ખાંડ વટાણા લીંબુનો રસ ગરમ મસાલો બધું મિક્સ કરવું.
- 3
પછી મેદાના લૉટમા મીઠું ઘી રવો નાંખી લૉટ બાંધવો પૂરી જેવો મોટી રોટલી વણી બે ભાગ કરવા એક ભાગ માં માવો ભરવો ને આકાર આપવો ને ગરમ.તેલમા તરીલેવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સ્પ્રાઉટ સમોસા સાથે ચાટ(sprout samosa with chat recipe in gujarati)
#સુપરશેફ3#માઇઇબુક ચોમાસામાં કંઈક ગરમ ગરમ ખાવાની મજા જ અલગ હોય છે. એમાં પણ થોડું હેલ્ધી ઉમેરીએ અને વેરીએશન કરી તો નવા ટેસ્ટની મજા આવે છે. Sonal Suva -
-
-
-
-
-
-
-
-
-
સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4#week21 એકદમ બહાર જેવા જ સમોસા મેં ઘરે બનાવેલા મારા પરિવારને ખૂબ જ પસંદ પડેલા ટેસ્ટી અને ક્રિસ્પી બનેલા Komal Batavia -
સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)
#FFC6#Week6#Coopadgujarati#Cookpad#Cookpadindiaફૂડ ફેસ્ટિવલ-6આ સમોસા ચાટ બજાર ની પ્રખ્યાત છે અને આ ડિશ ખૂબ જ ટેસ્ટી સ્વાદિષ્ટ લાગે છે આ સમોસા ચાટ ખાવા માટે લોકોની લાઈન લાગે છેટેસ્ટી ચટાકેદાર સમોસા ચાટ Ramaben Joshi -
-
સમોસા (Samosa Recipe in Gujarati)
#MW3આ સમોસા ખુબ જ ટેસ્ટી બંને છે. અને બહુ બધું વસ્તુ ની પણ જરૂર નથી પડતી. ઓછી વસ્તુ માં ટેસ્ટી ડીશ.. તમે પણ ઘરે જરૂર બનાવો. Uma Buch -
સમોસા(Samosa Recipe In Gujarati)
#MW3મોટાભાગે બધા મેંદાનો લોટ સમોસા બનાવવા માટે યુઝ કરતા હોય છે પણ હું ઘઉંનો લોટ અને રવો અને ઓછા પ્રમાણમાં મેંદો લઈ અને સમોસા બનાવુ છું જે ખુબ જ સરસ ક્રિસ્પી બને છે Shrijal Baraiya -
સમોસા (Samosa Recipe In Gujarati)
#RB1સમોસા જુદી જુદી રીતે ના બને સાદા, વટાણા બટાકા ના, પંજાબી, પટ્ટી સમોસા, ચીઝ પનીરના, પૌવા ના, ચણાદાળ ના, ચાઇનીઝ, વગેરે Bina Talati -
-
-
-
-
-
-
-
સમોસા (Samosa Recipe In Gujarati)
#GA4 #Week21શિયાળામાં લીલા વટાણા ના સમોસા ખાવાની બહુ મજા આવે છે. આજે આપણે ક્રિસ્પી સમોસા બનાવીશું Pinky bhuptani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14214365
ટિપ્પણીઓ (6)