આલુ પરાઠા (Alu paratha recipe in Gujarati)

Shivangi Raval
Shivangi Raval @shivi_joshi
Jamnagar

#goldenapron3
#રોટીસ
પરાઠા અને રોટલી

આલુ પરાઠા (Alu paratha recipe in Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

#goldenapron3
#રોટીસ
પરાઠા અને રોટલી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 10/15બાફેલાં બટેટા
  2. અડધી ચમચી હળદર
  3. અડધી ચમચી ગરમ મસાલો
  4. અડધી ચમચી ખાંડ
  5. અડધી ચમચી ચટણી
  6. મીઠુ સ્વાદ મુજબ
  7. 4 ચમચીતેલ
  8. બાઉલ ઘઉં નો લોટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૈા પ્રથમ એક વાસણ માં લોટ ને ચાળી લો. તેમાં ૪ચમચી તેલ નું મોણ અને મીઠું નાખી લોટ બાંધી લો.

  2. 2

    હવે બાફેલાં બટાકાં ને મેસ કરી લો. તેમાં મીઠું,ખાંડ,ચટણી,ગરમ મસાલો,લીંબુ બધાં મસાલા નાખો.

  3. 3

    હવે લોટ ને તેલ નાંખી બરાબર કુણવી લો. તેના પરોઠા વણી લો. તેમાં બટેટાં નું સ્ટફિંગ ભરી દો. પાછાં વણી લો.

  4. 4

    હવે ગેસ પર એક તવી ગરમ કરી તેમાં આં પરોઠાં સોનેરી કલર ના થાય ત્યાં સુધી બંને બાજુ ઘી અથવા તેલ મૂકી તેને શેકી લો.

  5. 5

    તૈયાર છે ટેસ્ટી અને ક્રિસ્પી આલું પરાઠા. દહીં અથવા સોસ સાથે સર્વ કરો....😋👌

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shivangi Raval
Shivangi Raval @shivi_joshi
પર
Jamnagar
i love cooking 😊😘
વધુ વાંચો

Similar Recipes