પીઝા પરાઠા (Pizza Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં બંને લોટ લો.બધી સામગ્રી ઉમેરી બરાબર મીક્ષ કરી પરાઠા માટે લોટ બાંધી લો.તેને ઢાંકી દો.ત્યાં સુધી સ્ટફિંગ ની તૈયારી કરી લેવી.
- 2
બધાં શાકભાજી સમારી લેવાં.પનીર પણ મે ઘરે જ બનાવેલું લીધું છે.મકાઈના દાણા બાફી લેવાં.હવે એક પેન માં એક ચમચી તેલ ગરમ કરવાં મુકો.તેલ ગરમ થાય એટલે મસાલા સિવાયની બધી સામગ્રી પેન માં નાખી મીક્ષ કરો.ગેસ ફાસ્ટ કરી મિશ્રણ ને હલાવતાં રહેવું.5 મિનિટ સુધી સાંતળો. હવે બધાં મસાલા ઉમેરી મીક્ષ કરી લો.2 મિનિટ બાદ ગેસ બંધ કરી દો.
- 3
સ્ટફિંગ ઠંડુ થાય પછી છીણેલું ચીઝ ઉમેરી મીક્ષ કરી લો.
- 4
હવે લોટ ને સરસ મસળી લો અને પરાઠા માટે લૂઓ લઈ વણી લો.જરૂર મુજબ વચ્ચે સ્ટફિંગ મુકી વાળી લો અને લોટ લગાવી વણી લો.બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી ધીમાં તાપે શેકી લો.
- 5
તૈયાર છે સ્વાદિષ્ટ પીઝા પરાઠા.🍕🍕🍕🍕..મારી ઘરે તો બધાને ખુબ ગમ્યા.તમે પણ જરૂર થી ટ્રાય કરજો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પીઝા પરાઠા (Pizza Paratha Recipe in Gujrati)
#રોટીસજ્યારે પીઝા ખાવાની ઈચ્છા થાય પણ પીઝા બેઝ તૈયાર ન મળે અથવા પીઝા બેઝ ઘરે પણ ન બનાવ્યો હોય તો આ રીતે સહેલાઈથી પીઝા પરાઠા બનાવી શકાય છે. અહીં મેં બે રીતે પરાઠા બનાવ્યા છે. મેં પીઝા સોસનો ઉપયોગ કર્યો નથી પણ તમે કરી શકો છો. Urmi Desai -
-
-
-
-
પીઝા પરાઠા (Pizza Paratha Recipe In Gujarati)
#AM4 પીઝા નું નામ પડે એટલે લગભગ બધાના મોમામાં પાણી આવી જાય. તેમાં પણ નાના બાળકોને તો પીઝા ખૂબ જ ફેવરિટ હોય છે. પરંતુ પીઝાને બહુ હેલ્ધી ફૂડ તરીકે ન ગણી શકાય તે માટે જ મેં આજે પરાઠાને પીઝા ટેસ્ટના બનાવ્યા છે. પરાઠા ની અંદર પીઝાના ટોપીંગનું ફીલિંગ કરી પીઝા પરાઠા બનાવ્યા છે. અને આ પીઝા પરાઠાને વધુ ટેસ્ટી અને બાળકોના ફેવરિટ બનાવવા માટે તેમાં ચીઝ અને પનીર પણ ઉમેર્યું છે. તો ચાલો જોઈએ પીઝા કરતા થોડા હેલ્ધી એવા આ ચીઝી પીઝા પરાઠા કઈ રીતે બને છે. Asmita Rupani -
-
-
પિઝા પરાઠા (Pizza Paratha Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#pizzaparotha#pizzaparotharecipeingujarati Unnati Bhavsar -
-
-
-
કોઈન પીઝા પરાઠા (Coin Pizza Paratha recipe in Gujarati)
#AM4પીઝા આમ તો બધાને ભાવતી વાનગી છે. આ પીઝા પરાઠા ઓછી સામગ્રીમાં ઝટપટ બની જશે, અને સ્વાદ પણ ખૂબ જ સરસ હોય છે. Buddhadev Reena -
-
મલ્ટીગ્રેઇન વેજીટેબલ પરાઠા (Multigrain vegetable paratha recipe in Gujarati)
#રોટીસઆ પરોઠા ખુબજ પૌષ્ટિક અને સરળતાથી બની જાય છે. Krupa Kapadia Shah -
-
-
પનીર પીઝા પરાઠા (Paneer Pizza Paratha Recipe in Gujarati)
#રોટીસઆ પનીર પીઝા પરાઠા તમે ચીઝ ન હોય તો પણ બનાવી શકો છો અથવા ઓછા ચીઝ માં પણ. મારી પાસે ૧ જ ચીઝ ક્યુબ હતી એટલે મેં એ યુઝ કરી છે. અને પરાઠા ફક્ત ઘઉં ના લોટ માંથી જ બનાવ્યા છે કણક માં મેંદો યુઝ નથી કર્યો. Sachi Sanket Naik -
-
-
-
પનીર પીઝા સ્ટફ્ડ પરાઠા (Paneer Pizza Stuffed Paratha in Gujarati
#WPR#CookpadTurns6#MBR6#week6#CWM1#Hathimasala#cookpadgujarati#cookpad અલગ અલગ જાતના સ્ટફિંગ વડે અલગ અલગ જાતના સ્ટફ્ડ પરાઠા બનાવી શકાય છે. મેં આજે બાળકોને ખૂબ જ પસંદ આવે તેવા પનીર પીઝા સ્ટફ્ડ પરાઠા બનાવ્યા છે. આ પરાઠાના સ્ટફિંગમાં વેજીટેબલ્સ, પનીર અને ચીઝ નો ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત તેમાં વિવિધ જાતના મસાલા ઉમેરી પરાઠાને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. Asmita Rupani -
મુગલાઈ પરોઠા (Mughlai Paratha Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub (અવધી રેસીપી)Week3Recipe 2#cookpad#cookpadindia#cookpadgujarati Bhavini Kotak -
-
-
-
-
મલ્ટીગ્રેઈન ભાખરી પીઝા (Multigrain Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#Cookpadgujarati#cookpadindia#MRC Sneha Patel -
More Recipes
ટિપ્પણીઓ (4)