રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રીને મિક્સ કરીને સારી રીતે કઠણ લોટ બાંધી લો પછી તેના નાના-નાના લુઆ કરી લો.
- 2
હવે તંદૂર ને ગરમ કરો એટલે કે બાટીના કુકર ને ગરમ કરો તેને દસ મિનિટ સુધી ગરમ થવા દેવું પછી તેમાં બધી બાટી મૂકો અને ઢાંકી દો.
- 3
હવે તેને બધી બાજુથી શેકી લેવી બે ત્રણ બે ત્રણ મિનિટે ચેક કરવી. બડે નહીં તેનું ધ્યાન રાખવો વચ્ચે ગેસ થોડો ઓછો કરવો હવે બધી બાજુથી સારી રીતે શેકાય છે એટલે તેને ઘીમાં ડીપ કરો અને પછી ગરમા ગરમ પરોસો.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાજસ્થાની દાલ બાટી(dal baati recipe in gujarati)
#વેસ્ટ#રાજસ્થાનમેં રાજસ્થાની દાલબાટી બનાવી છે દાળ બનાવતી વખતે તમે તેમાં ડુંગળી અને ટામેટા પણ સાંતળી શકો છો . હું જૈન છું. તેમાં ડુંગળી સાંતળી નથી એમાં તમે લસણની પેસ્ટ પણ ઉમેરી શકો છો તો વધારે સ્વાદિષ્ટ લાગશે. Pinky Jain -
-
રાજસ્થાની ખોબા રોટી
આ રોટીને જાડી બાટી પણ કહેવામાં આવે છે આરતી રાજસ્થાની મારવાડી જૈન ખાસ ડિશ છે.#goldenapron2#તવા Pinky Jain -
બે પડ વાળી રોટલી
#goldanapron3 week 18 #રોટીસગુજરાતી રેસિપી 2 પડની રોટલી રસ સાથે ખુબજ સરસ લાગે છે અને ફટાફટ બની જાય છે. Dharmista Anand -
રાજસ્થાની દાલ બાટી
દાલ બાટી રાજસ્થાન ની ફેમસ ડીશ છે.જેમા ધી નો વધુ ઉપયોગ થાય છે.સાથે તેને ગરમ ગરમ દાલ સાથે સવૅ કરવા મા આવે છે,જે હેવી ફુલ મેનુ હોય છે . Asha Shah -
-
ડબલ પડી રોટલી(Double padi rotli recipe in Gujarati)
#રોટીસ#goldenapron3week 19 ....ghee Gargi Trivedi -
-
-
-
-
-
ભાખરી રોટલા રોટલી(bhakhari rotla rotli recipe in gujarati)
#goldenapron3 #week :18#રોટીસ Prafulla Ramoliya -
-
રાજસ્થાની ખોબા રોટી (ટીક્કર)
આ ખોબા રોટી ઘઉંનો જાડા લોટ અથવા તો રોટલીના લોટમાંથી બનાવી શકાય છે#cookpadindia#cookoadgujrati#RB16 Amita Soni -
-
સ્પે. રાજસ્થાની દાલ બાટી
#એનિવર્સરી#વીક3મૈન કોર્સ નો વીક ચાલે છે એટલે મેં રાજસ્થાની દાલ બાટી બનાવી છે જે સ્વાદ માં બહુ ટેસ્ટી બની છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
-
-
-
😋રાજસ્થાની દાલ બાટી, રાજસ્થાન ની ટ્રેડિશનલ વાનગી😋
#ફર્સ્ટ૭#india😋રાજસ્થાની દાલ બાટી નામ સાંભળતાં જ મોંમાં પાણી આવી જાય છે.આ રાજસ્થાન ની ટ્રેડીશનલ વાનગી છે.સાચે બહુ જ ટેસ્ટી હોય છે. આમાં ઘી નો વપરાશ વધુ હોય છે.😋બાટીને ચુરમાં બનાવી દાલ અને ઘી નાંખી ખાવામાં આવે છે. બહું જ ટેસ્ટી લાગે છે. દોસ્તો તમે પણ જરૂર ટ્રાઈ કરજો. અને ફેમિલીને ખવડાવજો Pratiksha's kitchen. -
દાલ-બાટી(Dal bati recipe in Gujarati)
દાલ-બાટી રાજસ્થાનની પ્રખ્યાત વાનગી છે.મેં આ ડીશ રાજસ્થાની રીતે બનાવી છે. મારી પાસે બાટી બનાવવા માટેનું કૂકર નથી છતાં પણ ખૂબ જ સરસ બાટી બની છે. આ બાટી કૂકર વગર ગૅસ પર શેકીને બનાવી છે.આ વાનગી રાજસ્થાનની હોવા છતાં આપણા ગુજરાતીઓના ઘરોમાં આ વાનગીએ અનેરું સ્થાન મેળવ્યું છે. Vibha Mahendra Champaneri -
મલાઈ બટરી ખોબા રોટી(malai buttery khoba roti in Gujarati)
#રોટીસ મેં કોન્ટેસ્ટ માટે રાજસ્થાની સ્ટાઈલ રોટી બનાવી છે .માટીના તવા ઉપર બનાવી છે અને કાંસાના વાસણમાં પરોસી છે . લોટમાં મલાઈ ઉમેરી છે અને ઉપર ચોપડવા માટે બટરનો ઉપયોગ કર્યો છે. Roopesh Kumar -
સ્ટફ્ડ દાલ બાટી (સ્પાઈસી રાજસ્થાની) (જૈન)
રાજસ્થાની ફૂડ નો તીખો ચટાકો બહુ ભાવે તો તે વારંવાર બનાવતી રહૂ... AroHi Shah Mehta -
-
-
દાલ બાટી
#RB9#Week 9#Cooksnap challengeમે આરેસીપી આપણા ઉપરના ઓથર શ્રી માથઁક જોલી જી ની રૅસિપિના ફોલો કરીને અને થોડા ફેરફાર સાથે બનાવી ખૂબ જ મસ્ત બની થેન્ક્યુ Rita Gajjar -
-
-
દાલ બાટી ચુરમા (Dal Batti Churma Recipe In Gujarati)
#MBR2#Cookpadguj#Cookpadind દાલ, બાટી ચુરમા,લાડ પ્યાર ,દુલાર . રાજેસ્થાન મધ્યપ્રદેશ ની દેશી થાળી.એમા ઘણો લાડ છે.તીખા,મીઠા, સ્વાદ છે.એ એકદમ અનોખો છે. Rashmi Adhvaryu
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12618547
ટિપ્પણીઓ