પીઝા પરાઠા(pizza paratha recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તવા પર બટર લો તે મેલ્ટ થાય એટલે તેના પર શાકભાજી ને સાંતળી દો જેથી તેનું પાણી બળી જાય અને ત્યાર બાદ તેમાં ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મિક્સ હબ અને મીઠુ જરૂર મુજબ ઉમેરી ને મિક્સ કરો.
- 2
ત્યાર બાદ પરાઠા ઉપર પીઝા સોસ લગાવો અને તેના પર સાતળેલું શાક ભાજી પાથરો અને તેના પર સ્વીટ કોર્ન ના દાણા ઉમેરી ને જરૂર મુજબ ચીઝ છીણો.
- 3
અને એક નોન સ્ટીક પેન પર નીચે બટર લગાવી ને બનાવેલો પરાઠો મુકો ઢાંકી ને જયારે સુધી ચીઝ મેલ્ટ થાય ત્યાર સુધી. તો તૈયાર છે ગરમ ગરમ પીઝા પરાઠા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડબલ ચીઝ બ્રેડ પીઝા (Double Cheese Bread Pizza Recipe In Gujarati)
#GA4#Week17#ડબલ ચીઝ બ્રેડ પીઝા Jyotika Joshi -
-
-
-
વેજ પીઝા(veg pizza Recipe in Gujarati)
બાળકોને પીઝા બહુ ભાવે તેથી વારંવાર ઘરે બને છે જે શાકભાજી ઉમેરવા હોય તેઉમેરી બનાવી શકાય છે.#GA4#week17#cheese Rajni Sanghavi -
પીઝા(Pizza recipe in Gujarati)
#GA4#week12#mayonnaiseપીઝા એ દરેક ધરમા બનતી રેસીપી છે દરેક નાં ધર માં અલગ અલગ રીતે પીઝા બનાવવા માં આવે છે મેં માયોનીઝ તથા વેજીટેબલ્સ લઈ ને બનાવ્યા છે Sonal Shah -
સ્વીટ કોર્ન પીઝા (Sweet Corn Pizza Recipe In Gujarati)
#CDY ચિલ્ડ્રન ડે પર તમારા બાળક ને ઘરે જ સ્વીટ કોર્ન પીઝા બનાવી ને ખવડાવો બાળકો ને પીઝા નું નામ સાંભળી ને જ મોં માં પાણી આવી જાય છે પીઝા દરેક બાળક ને પસંદ હોય છે Harsha Solanki -
-
-
-
-
વેજ. ભાખરી પીઝા (veg. Bhakhri Pizza Recipe In Gujarati)
#amazing august -week2#AA2પીઝા બધા ને ભાવે પરંતુ મેંદો અને યીસ્ટ જેવી સામગ્રી ને લીધે હું પીઝા ઓછા prefer કરું છું. આજે ભાખરી બનાવીને પીઝા બેસનો ઉપયોગ કરી સરસ ટોપીંગ કરી સર્વ કર્યું છે. ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી વર્જન બનાવ્યું. બધાને ખૂબ ભાવ્યા નો આનંદ તથા કુકપેડની ચેલેન્જ માં participate કરવાનો આનંદ છે. Dr. Pushpa Dixit -
-
-
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
બાળકોને પીઝા બહુ ભાવે પણ વારંવાર બહારનાં પીઝા ખાવા એ હેલ્થ માટે સારું નહિ. લોક ડાઉન વખતે આવા ઘણા અખતરા કર્યા. ભાખરી પીઝા, પીઝા પરાઠા, પીઝા ટાકોઝ વગેરે.. Dr. Pushpa Dixit -
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
#GA4 #Week26 પીઝા નું નામ આવતા જ મોઢામાં પાણી આવી જાય છે. આ પીઝા મેં અપમના મોલ્ડમાં બ્રેડ મૂકી ને બનાવ્યા છે સ્ટફિંગ માં પીઝાનો જ ભર્યું છે એટલે બાળકોને ખૂબ જ આવશે . બ્રેડ પીઝા કંપ સાઈઝ નાની હોવાથી નાના બાળકો માટે one bite પીઝા બની જાય છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
પીઝા પંચ પાણીપુરી (Pizza Punch Panipuri Recipe In Gujarati)
#SDસમર સ્પેશિયલ ડીનર રેસીપી Falguni Shah -
-
-
-
-
-
-
-
-
ચીઝી બ્રેડ પીઝા (Cheese Bread Pizza Recipe in Gujarati)
#GA4#week22#pizza bread પીઝા જલદી બની જાય છે અને બધા ને ભાવતી વાનગી છે. Reshma Tailor -
પીઝા (Pizza recipe in Gujarati)
#GA4#week22#pizzaઆજે મે પીઝા બનાવ્યા છે જે નાના મોટા બધા ને ભાવતા હોય છે,પણ આજે મે પીઝા ઓવન વગર બનાવ્યા છે જે કળાઈ મા બનાવ્યા છે,ખુબ જ સરસ બન્યા છે તમે પણ આ રીતે 1 વાર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14528722
ટિપ્પણીઓ