રાજસ્થાની દાલ બાટી

Surekha Parekh
Surekha Parekh @cook_18103066

રાજસ્થાની દાલ બાટી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 કપતુવર દાળ
  2. 2 ચમચીઅડદ દાળ
  3. 2 ચમચીમગની દાળ
  4. 2 ચમચીચણાની દાળ
  5. તેલ 1ચમચો
  6. 1/2 ચમચીજીરૂ
  7. તજ, લવિંગ, તમાલપત્ર
  8. મીઠોલીમડો
  9. કોથમીર
  10. 1 ચમચીલાલ મરચું
  11. 1 નાની ચમચીહળદર
  12. 1 ચમચીધાણાજીરું
  13. 1/2ચમચી ગરમ મસાલો
  14. લસણની ચટણી
  15. સ્લાઇસલીંબુ ની
  16. જીણી કાપેલી ડુંગળી
  17. બાટી બનાવવા માટે -
  18. 1 કપઘઉંનો લોટ
  19. 3 ચમચીતેલ
  20. મીઠું
  21. ચપટીઅજમો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ અેક વાસણ મા તેલ ગરમ કરી તેમાં જીરૂ, તજ, લવિંગ, મરી નાખી તતડે એટલે તેમાં આદુ મરચાંની પેસ્ટ, લસણ ની પેસ્ટ સાતરી

  2. 2

    તેમા બધા જ સૂકા મસાલા ઉમેરીને પાણી રેડી ઊકળવા દેવુ ત્યારબાદ તેમા બાફેલી દાળ ઉમેરી બરાબર ઉકળવા દેવુ.

  3. 3

    ઉકળી જાય એટલે તેમા કોથમીર અને મીઠોલીમડો ઊમેરી ઉતારી લો.

  4. 4

    બાટી બનાવવા માટે ઘઉં નો લોટ, મીઠું, તેલ, અજમો ઊમેરી લોટ બાંધી તેના ગોળ લુઆ વાળી

  5. 5

    ચૂલાની અંદર શેકી લો અથવા માઇક્રોવેવમા બેક કરી લો. 200 સે. 30મિનિટ માટે

  6. 6

    છેલ્લે દાળ મા બાટી ભાગી ઉપર થી લસણની ચટણી, ડુંગળી, લીંબુ ની સ્લાઇસ થી ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Surekha Parekh
Surekha Parekh @cook_18103066
પર

ટિપ્પણીઓ

Similar Recipes