કાંદા કેરી લચ્છા પરાઠા(Onion Mango Lachha Paratha Recipe In Gujarati)

Shrijal Baraiya @shrijal
કાંદા કેરી લચ્છા પરાઠા(Onion Mango Lachha Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ મા કાંદા અને કેરી છીણી લો અને મરચા ની જીણી કટકી કરી લો હવે તેમા નમક અને અજમા નાખી દો હવે તેલ નુ મોણ નાખી લોટ બાંધી લો
- 2
હવે લોટ નો મોટો લુવો કરી પતલી રોટલી વણી લો પછી જીણી પટ્ટી કાપી લો અને તેના ઉપર તેલ અને કોરો લોટ લગાવી રોલ કરી લો પછી ગોળ લુવો તૈયાર કરી લો
- 3
- 4
હવે તેને હળવા હાથે વણી લો અને લોઢી ઉપર તેલ નાખી બન્ને બાજુ સેકી લો
- 5
તૈયાર છે કાંદા કેરી લચ્છા પરાઠા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
લચ્છા પરાઠા (lachha paratha recipe in Gujarati)
#રોટીસ#goldenapron3#week18#rotiPost2 Varsha Karia I M Crazy About Cooking -
-
-
કાંદા કેરી અચાર(Onion Mango Pickle Recipe In Gujarati)
#goldenapron3#week18ઉનાળા મા લાગતી લૂ માટે કાંદા અને કેરી સ્વાસ્થ્ય વધઁક છે Shrijal Baraiya -
-
-
-
-
-
-
-
કાંદા કેરી ની ચટણી (Onion Mango Chutney Recipe In Gujarati)
#સાઈડ#પોસ્ટ4 આ છે કે કાચી કેરી માંથી બનાવવામાં આવે છે ખાસ કરી કેરીની સિઝનમાં આ ચટણી બનાવી ખવાય છે ગુજરાતીઓના ભાણામાં આ ચટણી સાઈડે ડીશ તરીકે હોય છે #સાઈડ Arti Desai -
-
કેરી - કાંદા નું કચુંબર (Mango Onion Salsa recipe in Gujarati)
#SSM આ કચુંબર સમરમાં નિયમિત લેવાથી લૂ લાગવા થી બચી શકાય છે....એન્ટી ઓક્સિડન્ટ હોવાથી સ્કિન પર spot (ડાઘા) પડવાથી રક્ષણ આપે છે...બહાર નીકળવાથી વારંવાર તરસ નથી લાગતી અને ભોજન ની સાથે સાઈડ ડીશ તરીકે લઈ શકાય છે.. શાકની ગરજ સારે છે...તેમાં ગોળ અને જીરું ઉમેરવાથી ઉનાળામાં ઠંડક આપે છે. Sudha Banjara Vasani -
-
કેરી કાંદા ની ચટણી (Mango Onion Salsa Recipe In Gujarati)
#MDCમધર્સ ડે રેસીપી ચેલેન્જ આ ચટણી ગરમીમાં ઠંડક આપે છે..ઉનાળામાં નિયમિત સેવન કરવાથી લૂ નથી લાગતી..આ વાનગી મારી માતાને અર્પણ કરું છું...🙏 Sudha Banjara Vasani -
-
ગાજર કાંદા કેરી નું સલાડ (Gajar Kanda Keri Salad Recipe In Gujarati)
#cookpad# summer special# hasty tastyગરમી માં લુ ન લાગે તેના માટે નું સ્પેશિયલ સલાડ Swati Sheth -
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
આ પરાઠા પંજાબી અથવા કોઈ પણ જાતની ગ્રેવીવાળી સબ્જી સાથે સર્વ કરવામાં આવે છે. આ મૂળ પંજાબના પરાઠા છે. આ પરાઠામાં અલગ અલગ સ્ટફિંગ ભરીને પણ બનવામાં આવે છે. Vaishakhi Vyas -
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#AM4આ પરાઠા ફક્ત મેંદા ના લોટ માંથી બનાવીએ તો રેસ્ટોરન્ટ જેવા જ લાગે છે પણ હેલ્થ માટે ઘઉં ને મેંદો મિક્ક્ષ કરીએ તો વધારે સારું એટલે મેં આ બનાવ્યા છે. Maitry shah -
-
-
-
કાચી કેરી કાંદા ની ચટણી (Raw Mango Onion Chutney Recipe In Gujarati)
#summer#cookpadindia#cookpadgujaratiઉનાળા માં કાચી કેરીનું સેવન આરોગ્ય ની દ્રષ્ટિ એ ખૂબ ગુણકારી માનવામાં આવે છે. કાચી કેરી માં થી વિવિધ વાનગી બનાવી શકાય છે તો આજે હું લઈને આવી છું ફટાફટ બની જતી કાચી કેરી કાંદા ની ચટણી...Sonal Gaurav Suthar
-
કાંદા કેરી ની ચટણી.(Onion Mango Chutney Recipe in Gujarati)
#KRઆ ચટણી કાચી કેરી નો ઉપયોગ કરી બનાવી છે. ઉનાળામાં ગરમી થી લૂ નહિ લાગે તેથી બનાવી ખવાય છે. Bhavna Desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12610675
ટિપ્પણીઓ (4)