ફુદીના ચટણી (phudina chutney recipe in gujarati)

Aarti Kakkad
Aarti Kakkad @Aartikakkad31
Bhavnagar Gujarat

#goldenapron3
# week13 # pudina

ફુદીના ચટણી (phudina chutney recipe in gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#goldenapron3
# week13 # pudina

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 સર્વિંગ્સ
  1. 1બાઉલ ફુદીનો
  2. બાઉલ કોથમીર
  3. ૧/૨ વાટકીશિંગદાણા
  4. ૩ નંગલીલાં મરચાં
  5. લિંબુ
  6. ૨ ચમચીખાંડ
  7. ૧/૪ ચમચીહળદર
  8. નમક સ્વાદ અનુસાર
  9. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધી જ સામગ્રી તૈયાર કરો... હવે ફુદીનો, કોથમીર અને મરચા સમારી લો...

  2. 2

    તેને મિક્સરમાં ક્રશ કરી લો.. હવે તેમાં શિંગ દાણા ઉમેરો.. અને ફરી થી ક્રશ કરી લો.. જરૂર મુજબ પાણી ઉમેરી ને ક્રશ કરી લો

  3. 3

    તો તૈયાર છે આપણી ફુદીના ની ચટપટી ચટણી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Aarti Kakkad
Aarti Kakkad @Aartikakkad31
પર
Bhavnagar Gujarat

ટિપ્પણીઓ

Similar Recipes