દૂધી ના પરાઠા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિન્ટ
5 વ્યક્તિ
  1. 2 કપઘઉં નો લોટ
  2. 2ડુંગરી
  3. 1/2દૂધી
  4. 1 ટી સ્પૂનમરચું
  5. 1 ટી સ્પૂનમીઠું
  6. 1/2 ટી સ્પૂનહરદર
  7. 1 ટી સ્પૂનગરમ મસાલો
  8. 1 સ્પૂનતલ
  9. 1 ટી સ્પૂનમલાઈ મૌણ માટે
  10. શેકવા માટે ઘી

રાંધવાની સૂચનાઓ

30 મિન્ટ
  1. 1

    દૂધી અને ડુંગરી ને ખમણી લો. તેમાં બધા જ મસાલા ઉમેરો.

  2. 2

    ઘઉં નો લોટ ઉમેરો. અને કણક તૈયાર કરો જરૂર મુજબ જ પાણી ઉમેરવું. કણક તૈયાર થઈ ગયા બાદ વણી અને પકાવી લો.

  3. 3

    બને બાજુ લોઢી માં પકાવી લો. ઘી થી સેકી લો. Ane તૈયાર છે પરાઠા. બનાવા ખુબ જ સેહલા અને ખાવા માં એકદમ સ્વાદિષ્ટ એવા પરાઠા તૈયાર છે. તેને સોસ, સુકીભાજી, દહીં સાથે પિરસોં.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sagreeka Dattani
Sagreeka Dattani @cook_21698860
પર

ટિપ્પણીઓ

Similar Recipes