વડાપાવ

#સ્ટ્રીટ
વડાપાવ બધા ના જ ફેવરિટ હોઈ છે. સ્કૂલ વિદ્યાર્થીઓ અને કૉલેજીએન ના પણ એટલા જ ફેવરેટ હોઈ છે.એમ પણ સ્ટ્રીટ ફૂડ માં તો વડા પાવે પોતાનું પ્રથમ સ્થાન જમાવ્યું છે. પહેલા તો બોમ્બે ,પુના એટલે કે મહારાષ્ટ્ર ના વડાપાવ જોવા મળતા.. હવે તો ગુજરાત માં પણ વડાપાવ શહેર ની ગલીઓ માં લારી ,રેસ્ટોરન્ટ માં પણ મળે છે.
વડાપાવ
#સ્ટ્રીટ
વડાપાવ બધા ના જ ફેવરિટ હોઈ છે. સ્કૂલ વિદ્યાર્થીઓ અને કૉલેજીએન ના પણ એટલા જ ફેવરેટ હોઈ છે.એમ પણ સ્ટ્રીટ ફૂડ માં તો વડા પાવે પોતાનું પ્રથમ સ્થાન જમાવ્યું છે. પહેલા તો બોમ્બે ,પુના એટલે કે મહારાષ્ટ્ર ના વડાપાવ જોવા મળતા.. હવે તો ગુજરાત માં પણ વડાપાવ શહેર ની ગલીઓ માં લારી ,રેસ્ટોરન્ટ માં પણ મળે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકાને બાફી સ્મેશ કરવા. પછી પેન માં તેલ મૂકી તેમાં રાઈ,લીલો લીમડો,આદુ,મરચા,લસણ ની પેસ્ટ નાખી સાંતળો.પછી બાફેલા બટાકા નો માવો નાખો. અને મસાલા કરો. હળદર અને કોથમીર નાખી મિક્સ કરો.
- 2
બરાબર મિક્ષ કરી ને ગોળ ગોળા વાળી લો.અને ચણા ના લોટ માં મીઠું,ખાવાનો સોડા ચપટી નાખી ખીરું બનાવો.
- 3
પછી ખીરા માં થોડી હિંગ,અને અજમો નાખો.અને હલાવો. પછી ગોળા ને ખીરા માં નાખો અને કડાઈ માં તેલ મૂકી ને તળો. મીડિયમ તાપે.
- 4
તળાઈ જાય એટલે મરચા ના ટુકડા કરી એના પણ ખીરા માં બોળી ને તળો.
- 5
હવે બધા વડા અને મરચા ના ભજીયા તળાઈ જાય એટલે પાવ ને બટર લગાવી ને પેન માં પાવ માં લીલી ચટણી,લાલ લસણ અને ટોપરું સૂકુંનાખી ને બનાવેલી ચટણી લગાવી ને વડુ મૂકી ને બટર માં પાવ સેકો.
- 6
હવે વડાપાવ ને લિલી ચટણી,લાલ ચટણી,ખજૂર આમલી ની ચટણી,અને સોસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઉલ્ટા વડાપાવ
ફ્રેન્ડ આ એક સુરતનું સ્ટ્રીટ ફૂડ છે જે હમણાં સમયથી ખૂબ જ ફેમસ છે અને વડાપાવ તો આમ પણ બધાને ભાવતું જ હોય છે તો ઉલ્ટા વડાપાઉં પણ એટલા જ ટેસ્ટી બને છે#cookwellchef#ebook#RB15 Nidhi Jay Vinda -
વડાપાવ(vada pav recipe in Gujarati)
વડાપાવ મહારાષ્ટ્ર નું એક ફેમસ સ્ટ્રીટ ફૂડ છે જેમાં પાવને વચ્ચેના ભાગમાંથી કાપી લસણની ચટણી તથા બટેટા વડાં ને વચ્ચે મૂકી અને તીખા મરચા સાથે પીરસવામાં આવે છે ખાવામાં તીખું અને ખૂબ જ ટેસ્ટી ફૂડ છે#સુપરશેફ૩#માઇઇબુક#પોસ્ટ૨૬ Sonal Shah -
વડાપાવ(Vadapav recipe in gujarati)
વડાપાવ આ એક એવી વાનગી છે જે નાના બાળકો થી લઇ મોટાઓ સુધી બધ્ધા ને જ ભાવે.ઠંડી ના વાતાવરન મા તો મૌજ આવી જાય ખાવાની. Prachi Gaglani -
કર્જત સ્ટાઈલ મીની વડાપાવ (Vadapav Recipe In Gujarati)
#મોમફ્રેન્ડસ, મેં પાવ ની રેસિપી પહેલાં જ શેર કરેલી છે એ પ્રમાણે જ મેં મીની પાવ બનાવ્યા છે. કર્જત ના વડાપાવ ખુબ જ ફેમસ છે અને મારા નાના દીકરા એ સૌથી પહેલાં ત્યાં જ ટેસ્ટ કરેલો અને તેના ફેવરિટ બની ગયેલા આ વડાપાવ હું અવારનવાર બનાવું છું અને કીડઝ સ્પેશિયલ હોય મેં સાઈઝ માં સ્મોલ વડાપાવ તૈયાર કર્યા છે. થોડા સીમીલર ટેસ્ટ સાથે ની વડાપાવ ની રેસિપી નીચે મુજબ છે . ફ્રેન્ડસ લોકડાઉન ના કારણે જે ઘટકો અવેલેબલ હતા એ યુઝ કરી ને પિક્ચર લીઘેલા છે પરંતુ આ વડા માં લસણ , લીલા આદુ મરચાંની તીખાશ જ મેઇન હોય એ રીતે તમે લઈ શકો છો.🙏🥰 asharamparia -
વડાપાવ
#ગરવીગુજરાતણ#પ્રેઝન્ટેશનવડા પાવ મુંબઈ નું એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે જે હવે બધી જ મળે છે બધે અલગ અલગ રીતે વડા પાવ બનાવે છે ક્યાં પાવ ને માખણ કે તેલ મા સેકી ને આપે છે પણ મુંબઈ મા વડું એક દમ તીખું હોય છે અને પાવ સાદું જે આપે છે જે આજ હું એજ મુંબઈ નું વડા પાવ નું અલગ પ્લેટિંગ કરી ને લાવી છું આશા રાખું કે બધા ને મારી ડિશ ગમશે ...☺️☺️☺️☺️ Jyoti Ramparia -
-
વડાપાવ (vadapav recipe in gujarati)
વડાપાવ મુંબઇ, મહારાષ્ટ્નું પ્રખ્યાત ફાસ્ટ ફૂડ છે. બાફેલા બટેટાના મિશ્રણને ચણાના લોટમાં ડિપ કરીને તળવામાં આવે છે અને તેને પાવની વચ્ચે રાખીને ચટણીની સાથે સર્વ કરવામાં આવે છે. તો આજે અમે તમારા માટે વડા પાવની રેસીપી લઇને આવ્યા છીએ. જે બનાવવામાં સહેલી છે. Rekha Rathod -
વડાપાવ (Vadapav Recipe In Gujarati)
#Fam#Cookpadindia#Cookpadgujratiવડાપાવ. (Mumbai street Food Vada Pav) વડાપાવ નું નામ આવતા જ નાના મોટા બધાનાં મોંમા પાણી આવી જાય એવું સ્ટ્રીટ ફુડ છે. પછી એ કોઈ સિઝન હોય દરેક ને ભાવે પણ છે. એમાં પણ લસણની સુકી ચટણી અને તળેલા મરચાં સાથે ગરમા ગરમ વડાપાવ ખાવાની મજા જ અલગ છે. Vaishali Thaker -
વડાપાવ (Vadapav Recipe In Gujarati)
ઠંડીની મોસમમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય એવા વડાપાવ Falguni Shah -
વડાપાવ (Vadapav Recipe In Gujarati)
બસ સાંજે શું બનાવવુ વિચાર કરતી હતી તો બનાવી લીધા વડાપાવ Smruti Shah -
-
ચીઝ વિથ મેયો વડાપાઉં (cheese with mayo vadapav recipe in Gujarati)
#વિકમીલ૧#માઇઇબુક#વેસ્ટવડાપાઉં નો જન્મ સપના ઓ નાં શહેર મુંબઈ માં થયો હતો.જે અત્યારે આખા ભારત માં ખૂબજ ચાઉ થી ખવાય છે. મુંબઈ જેવી કપ થી દોડતા શહેર માં લોકો પાઉં ને વચ્ચે થી કાપી તેમાં બટાકા નું વડું મૂકી ખાતા હતા જેથી ખાવા માં સમય નાં વેડફાય.અત્યારે તો આ સિમ્પલ સા વડા પાઉં ને પણ અલગ અલગ ફ્લેવર્સ માં બનાવવા માં આવે છે મે પણ આ વડા પાઉં ને ચીઝ તથા માયોનીસ સાથે બનાવ્યું છે. Vishwa Shah -
ક્રિસ્પી ચીઝી પોટેટો રોલ
#એનિવર્સરી# સ્ટાર્ટર સ્ટાર્ટર માં મેં બાળકો ના ફેવરેટ ,ટીનેજર્સ ,ના પણ ફેવરેટ એવા ચીઝી ક્રિસ્પી પોટેટો રોલબનાવ્યાં છે. Krishna Kholiya -
ઉલ્ટા વડાપાઉં (Ulta Vada Pav Recipe In Gujarati)
ઉલ્ટા વડાપાવ એ સુરતની સ્ટ્રીટ ફુડ રેસીપી છે.વડાપાવ તો બધાએ ખાધા જ હશે પણ ઉલ્ટા વડાપાવ નવું વર્ઝન છે તો તમે જરૂર ટ્રાય કરશો ખૂબ જ ટેસ્ટી લાગે છે.#ATW1 #TheChefStory Nisha Soni -
વડા પાંવ (Vada Pav Recipe In Gujarati)
#MVFચોમાસા માં ભજીયા, બટાકા વડા, મિર્ચી વડા, સમોસા, રગડો, મિસાલ, જેવી અનેક ચટપટી વાનગીઓ ખાવાનું બહુ જ મન થાય એવા માં વડા પાંવ કેમ ભૂલી શકાય... આજે મસ્ત વરસાદ પડ્યો.. તો થયું ભજીયાઁ તો બનાવી લીધા છે તો ચાલો વડા પાંવ બનાવીએ... 🌧️😍🍔 Noopur Alok Vaishnav -
વડાપાંવ(vadapav recipe in Gujarati)
#સ્નેક્સ . વડાપાંવ બોમ્બે નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે બોમ્બે જાઇયે અને વડાપાંવ ના ખાઈ યે એવું તો ના જ બને મેતો સિદ્ધિ વિનાયક મંદિર પાસે ખાધા હતા ખુબ જ સ્વાદિષ્ટ હતા. Krishna Hiral Bodar -
બટાકા વડા (Batata Vada Recipe in Gujarati)
#trend2બટાકા વડા એક બહુ જ પ્રખ્યાત ફરસાણ છે જેને કોઈ ઓળખાણ ની જરૂર નથી. મૂળ મહારાષ્ટ્ર અને ગુજરાત ના બટાકા વડા એ સિવાય પણ એટલા જ પ્રખ્યાત છે. મહારાષ્ટ્ર અને ગુજરાત ના બટાકા વડા ની બનાવાની વિધિ થોડી જુદી હોય છે. પરંતુ મુખ્ય ઘટક તો બટાકા જ રહે છે.આજે આપણે મહારાષ્ટ્ર ના બટાકા વડા ની રીત જોઈસુ જે વડા પાવ માં પણ વપરાય છે અને એમ પણ ખવાય છે. Deepa Rupani -
વડા પાવ (Vada Pav Recipe In Gujarati)
વડા પાવ#FDS #ફ્રેંન્ડશીપ_ડે_સ્પેશીયલ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeમારી ખાસ એક જ ફ્રેન્ડ છે. અમારી 42 વર્ષ ની ફ્રેન્ડશીપ છે.જ્યારે સ્કૂલ ને કોલેજ માં હતાં , ત્યારે ખાઉ ગલ્લી ની રેકડી પર ખાવાનો ખૂબ જ શોખ હતો . ખાસ તો મુંબઈ નાં વડાપાવ . મુંબઈ ની પહેચાન, ખાઉ ગલ્લી ની શાન, ગરમાગરમ વડા પાવ . Manisha Sampat -
લીલો ચેવડો (Lilo Chevdo Recipe In Gujarati)
#LCM#CookpadIndia#CookpadIndiaGujarati(Lilo Chevdo - Vadodara's famous - recipe in Gujara)આ એક ખૂબ જ પ્રખ્યાત વાનગી છે ગુજરાત રાજ્ય ના વડોદરા શહેર ની. Krupa Kapadia Shah -
-
નોન ફ્રાઈડ વડાપાવ (Non Fried Vada Paav Recipe In Gujarati)
મુંબઈ ફેમસ વડાપાવ લોક પ્રિય વાનગી છે. લાગભાગ બધાં ને પ્રિય નાના મોટા સૌ ને પણ આજ ના ફાસ્ટ ફૂડ ના સમય મા ઓછા તેલમાઅપપમ પેનમા વડા બનાવી હેલ્થી પણ અને ટેસ્ટી પણ બને છે Parul Patel -
વડા પાઉં
#RB13#cookpadindia#cookpadgujaratiવડાપાઉં મુંબઈનું લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. બનાવવા માં બહુ જ સરળ છે અને ખાવામાં બેસ્ટ છે. Ranjan Kacha -
-
બોમ્બે સ્ટાઇલ વડા પાવ
#ફાસ્ટફૂડ ફાસ્ટફૂડ મા વડાપાવ બહુ જ સ્પેશિયલ છે સ્વાદિષ્ટ યમી અને જ ટપટ બની જાય. Varsha Karia I M Crazy About Cooking -
વડાપાવ (Vadapav Recipe In Gujarati)
મુંબઈ નગરીનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ એટલે વડાપાવ. વડાપાવનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવે. વડાપાવનો લસણવાળો તીખો અને ચટપટો ટેસ્ટ દરેકને ખૂબ જ પસંદ આવે. ક્યારેક અચાનક કોઈ મહેમાન આવી જાય તો પણ ફટાફટ બની જાય, અને દિવસમાં આ ટેસ્ટી વડાપાવ ગમે ત્યારે ખાઈ શકાય. ખાસ કરીને ચોમાસામાં ગરમ ચા ની સાથે વડાપાવ મળે એટલે મોજે મોજ.#MRC#vadapav#monsoonspecial#recipechallenge#વડાપાઉં#batata#streetfood#cookpadgujrati#cookpadindia Mamta Pandya -
ખપોલી બટાટાવડા
#MARમહારાષ્ટ્ર ની બહુજ ફેમસ સ્ટ્રીટ ફુડ છે, જે ગલી ગલી માં મળે છે. તિખાતમતાં આ વડાં એકલા અથવા પાંઉ સાથે સર્વ કરવા માં આવે છે.આ બહુજ હાથ વગુ સ્નેક છે જે તમે ચાલતા ચાલતા પણ ખાય શકો છે.મુંબઈ થી લોનાવાલા જતા, ખપોલી આવે છે, આ વડા ત્યાં ની સ્પેશ્યાલીટી છે . તો ચાલો ,ત્યાં ની રેસીપી જોઈએ. Bina Samir Telivala -
-
વડાપાંવ (Vadapav Recipe In Gujarati)
#WDCઆને નાસ્તા તરીકે કે જમવા માં પણ ચાલે એવી વાનગી છે જે મહારાષ્ટ્ર માં પ્રખ્યાત છે જોડે મરચાં ના ભજીયા આપે છે અને લસણ ની અને કોપરા ની કોરી ચટણી ને લીધે સરસ લાગે છે Bina Talati -
-
સુરતી ખમણ
#સ્ટ્રીટ ખમણ એ સવાર ના નાસ્તો કરવામાં આ ખવાઈ છે, અને જમણવાર માં પણ રાખવામાં આવે છે. નવસારી માં ગલી ગલી એ ખમણ ની લારી જોવા મળે છે. વાટી દાળ ના ખમણ,સાથે સેવ,લીલા મરચા,કઢી, કાંદા એવી રીતે મલે છે. મારા ઘર માં રવિવારે ખમણ નો નાસ્તો હોઈ છે.. તો ચાલો આજે આપણે ખમણ બનાવીએ. Krishna Kholiya
More Recipes
ટિપ્પણીઓ