વડાપાવ

#ગરવીગુજરાતણ
#પ્રેઝન્ટેશન
વડા પાવ મુંબઈ નું એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે જે હવે બધી જ મળે છે બધે અલગ અલગ રીતે વડા પાવ બનાવે છે ક્યાં પાવ ને માખણ કે તેલ મા સેકી ને આપે છે પણ મુંબઈ મા વડું એક દમ તીખું હોય છે અને પાવ સાદું જે આપે છે જે આજ હું એજ મુંબઈ નું વડા પાવ નું અલગ પ્લેટિંગ કરી ને લાવી છું આશા રાખું કે બધા ને મારી ડિશ ગમશે ...☺️☺️☺️☺️
વડાપાવ
#ગરવીગુજરાતણ
#પ્રેઝન્ટેશન
વડા પાવ મુંબઈ નું એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે જે હવે બધી જ મળે છે બધે અલગ અલગ રીતે વડા પાવ બનાવે છે ક્યાં પાવ ને માખણ કે તેલ મા સેકી ને આપે છે પણ મુંબઈ મા વડું એક દમ તીખું હોય છે અને પાવ સાદું જે આપે છે જે આજ હું એજ મુંબઈ નું વડા પાવ નું અલગ પ્લેટિંગ કરી ને લાવી છું આશા રાખું કે બધા ને મારી ડિશ ગમશે ...☺️☺️☺️☺️
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા બાફેલા બટેટા લઈ એમાં આદુ મરચાં લસણ ની પેસ્ટ લીંબુ મીઠુ કોથમીર નાખો હવે વઘાર ની ત્યારે કરીશું એક કડાઈ માં તેલ લઇ એમાં લીમડા ના પાન સમારેલા કાંદા નાખી ને ગોલ્ડન કરી ને વડા ના મશાલ માં નાખી ને બધું મિક્સ કરો અને પુરણ ના ગોડા વળી દો
- 2
એક બાઉલ મા ચણા નો લોટ લઈ તેમાં મીઠું હળદર અને અજમો નાખી ને ખીરું ત્યાર કરો
- 3
એક કડાઈ મા તેલ ગરમ કરી ને ખીરા માંથી વડા ઉતારો
- 4
ગરમા ગરમ વડા ને પાવ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વડા પાવ (Vada Pav Recipe In Gujarati)
#SFવડા પાવ એ મુંબઈ,મહારાષ્ટ્રનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. વડા પાવ બધી જગ્યાએ અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. Vaishakhi Vyas -
રાઈસ દાલ ચીઝી બોલ્સ વિથ યોગર્ટ સોસ
#ગરવીગુજરાતણ#પ્રેઝન્ટેશનઆપના દેશ માં ઘર ની સ્ત્રી અન્નપૂર્ણા નો દરજ્જો આપવામાં આવે છે કેમ કે સ્ત્રી માં a આવડત છે કે તે અન્ન નો બગાડ નથી થવા દેતી એજ રીતે મે આજે વેસ્ટ માંથી બેસ્ટ બનાવની કોશિશ કરી છે વધેલા દાળ ભાત ના મે ચીઝી બોલ્સ બનાવી યા છે આશા રાખું અપ સવ ને મારી પોતાની બનાવેલી આ રેસિપી ગમશે ☺️☺️ Jyoti Ramparia -
મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ મસાલા પાવ
#ટમેટા મસાલા પાવ નામ સાંભળતા જ મુંબઈ ની યાદ આવે..મસાલા પાવ મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.. અને આ ખાવામાં ખુબજ ટેસ્ટી લાગે છે..આમાં હેલ્ધી શાક નો ઉપયોગ કરવામાં આવે છે ..જેમ ક ટામેટા, કેપ્સીકમ,કાંદા વટાણા..અને પાવ ની સાથે બનાવવામાં આવે છે.. તો ચાલો દોસ્તો આપને મસાલા પાવ બનાવીએ... Pratiksha's kitchen. -
બોમ્બે ભાજીપાવ
#goldenapron2વીક 8 મહારાષ્ટ્રના મુંબઈ નું ફેમસ ખાણુ એટલે ભાજી પાવ. મુંબઈની ભાજીપાવ ખૂબ જ પ્રખ્યાત છે તો આજે આપણે ભાજી પાવ ની રેસીપી બનાવીશું. Neha Suthar -
બોમ્બે વડા પાવ (Bombay Vada Pav)
#goldenapron3#week9#puzzle#spicy#contest#1-8june#alooકેહવાય છે કે મુંબઈ માં જે કોઈ પણ જાય કામ શોધવા માટે ઇ કોઈ દિવસ ભૂખ્યો નાં સૂવે. એને છેલ્લે ખાવા માટે વડા પાવ તો માલિક જાય. વડા પાવ ખાઈને પણ ગુજારો કરી લે માણસ. અને જે લોકો ફરવા આવે એ લોકો પણ અહી નાં વડા પાવ ખાધા વગર નાં રહી શકે.તો ચાલો આજે આપણે બનાવીએ બોમ્બે વડા પાવ. Bhavana Ramparia -
-
કાઠિયાવાડી ભૂંગડા બટાકા
આ વાનગી ને નાસ્તા ના સમયમાં બનાવી ને ખાઈ શકો છો.....#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Neha Suthar -
દેશી ખીચડી વિદેશી તડકા સીઝલર
#ગરવીગુજરાતણ#ફયુઝનવીકઆજે મે આપણી સાદી ખીચડી માં થોડો ટવીસ્ટ આપીને સીઝલર ની રીતે સર્વ કરી છે ખીચડી દરેકના ઘરમાં ખવાતી હોય છે કોઈ માણસ માંદો હોય તો તેને ડોક્ટર પહેલા ખીચડી ખાવાની સલાહ આપે છે ખીચડી ખાવાના ઘણા બધા ફાયદા છે પચવામાં ખૂબ જ હલકી છે ખીચડી માં વિભિન્ન પ્રકારના વિટામીન અને મિનરલ્સનો ખજાનો છે. એમાં નિયાસિન, વિટામીન ડી, કેલ્શિયમ, ફાઈબર, આયર્ન, પર્યાપ્ત માત્રામાં હોય તો આશા રાખું કે મારા બધા મિત્રોને મારી ફયુઝન ડીશ ગમશે...☺️☺️☺️ Jyoti Ramparia -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
મુંબઈ ના ફેમસ બટાકા વડા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB2#week2 chef Nidhi Bole -
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#ATW1#TheChefStory#streetfoodrecipesપાવ ભાજી કે ભાજી પાવ એ મહારાષ્ટ્ર ની પ્રખ્યાત વાનગી છે. હવે તે ગુજરાત સિવાય બીજા ઘણા રાજ્યોનું સ્ટ્રીટ ફુડ તરીકે જાણીતી અને માનીતી રેસીપી છે.પાવ ભાજી માં મિશ્ર શાકને પાવ સાથે ખાવા અપાય છે. પાવ ભાજીમાં બનતી ભાજી તેના વિશિષ્ટ સ્વાદને કારણે ભારતીય લોકોમાં ખાસ કરીને શહેરી સંસ્કૃતિઓમાં ઘણી પ્રિય છે. અન્ય ચાટ વાનગીથી વિપરીત આ વાનગી ગરમાગરમ પીરસાય છે. આ વાનગી એક ઝડપથી બનતી હોવાથી તેને લોકો પસંદ કરે છે. Dr. Pushpa Dixit -
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
પાવભાજી એ મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે જે બધા શાકભાજી ને મિક્સ કરી ને અને તેમાં મસાલા ઉમેરી ને બનાવા માં આવે છે Poonam Joshi -
પાવ ભાજી શોટ(Pav bhaji shot recipe in gujarati)
#વિકમીલ૧#પોસ્ટ૩#માઇઇબુક#પોસ્ટ૬સ્ટ્રીટ ફૂડ ની વાત કરવા માં આવે તો પાવ ભાજી ને કેમ ભૂલી શકાય. એમાં પણ મુંબઈ ની ચોપાટી ની પાવ ભાજી ની તો વાત જ અલગ છે. નાના મોટા બધા લોકો ને પાવ ભાજી ખૂબ પસંદ હોય છે. અહીંયા પાવ ભાજી ને થોડું અલગ રીતે સર્વ કરીને પાવ ભાજી શોટ બનાવેલ છે. Shraddha Patel -
મસાલા પાવ (Masala Pau Recipe In Gujarati)
#સાઈડમસાલા પાવ એક સ્વાદિષ્ટ અને મસાલેદાર મુંબઈ સ્ટ્રીટ ફૂડ છે. આ પાર્ટી નાસ્તા માટે પણ ઉત્તમ પસંદ છે. મુંબઈ ની સાથે સાથે હવે મસાલા પાવ ગુજરાત માં પણ પ્રખ્યાત છે. જો Pinky Jesani -
વડાપાવ
#સ્ટ્રીટવડાપાવ બધા ના જ ફેવરિટ હોઈ છે. સ્કૂલ વિદ્યાર્થીઓ અને કૉલેજીએન ના પણ એટલા જ ફેવરેટ હોઈ છે.એમ પણ સ્ટ્રીટ ફૂડ માં તો વડા પાવે પોતાનું પ્રથમ સ્થાન જમાવ્યું છે. પહેલા તો બોમ્બે ,પુના એટલે કે મહારાષ્ટ્ર ના વડાપાવ જોવા મળતા.. હવે તો ગુજરાત માં પણ વડાપાવ શહેર ની ગલીઓ માં લારી ,રેસ્ટોરન્ટ માં પણ મળે છે. Krishna Kholiya -
ઘૂઘરો સેન્ડવીચ
#ટીટાઈમછોટી છોટી ભૂખ બાય બાય ☺️☺️☺️સેન્ડવીચ ઘણા ટાઇપ ની આવે છે એમાં ની હું આ એક સેન્ડવીચ લાવી છું અમારે અમદાવાદ ના માણેક ચોક માં આ સેન્ડવીચ ખૂબ જ પ્રખ્યાત છે અને ટેસ્ટ માં પણ બહુ જ મસ્ત લાગે છે બની પણ ખૂબ જ જલ્દી જાય છે આશા રાખું કે આપ સહુ ને મારી ડિશ ગમશે Jyoti Ramparia -
મુંબઈ ના પ્રખ્યાત વડા પાવ
સૌ ના મનપસંદ વડા પાવ ... મને તો ખુબ ભાવે પણ ઘરના બનાવેલા .. મુંબઈ માં ગલી ગલી માં વડા પાવ મળે ને લોકો ચાલતા ચાલતા ખાતા જોવા મળે પાર્ટી માટે બેસ્ટ રેસીપી છે Kalpana Parmar -
-
પાવ ભાજી બ્રુશેટા વિથ મેયો ચીલી ડીપ
#એનિવર્સરી#સ્ટાર્ટરમે આજે સ્ટાર્ટર મા ઈટાલીયન બ્રુશેટા બનાવ્યા છે, એમાં ટોપીંગ મા પાવ ભાજી મૂકી છે... Radhika Nirav Trivedi -
મુંબઈ ના પ્રખ્યાત વડા પાવ
#ફાસ્ટફૂડસૌ ના મનપસંદ વડા પાવ ... મને તો ખુબ ભાવે પણ ઘરના બનાવેલા .. મુંબઈ માં ગલી ગલી માં વડા પાવ મળે ને લોકો ચાલતા ચાલતા ખાતા જોવા મળે .. Kalpana Parmar -
બટાકા વડા પાવ (Bataka Vada Pav Recipe In Gujarati)
#Trend2 #Week2, #વડાપાવ #વડાપાઉં#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnapchallengeબટાકા વડા, વડા પાવ ઘર ઘરમાં ખવાતાં સ્વાદિષ્ટ, ગુજરાતી થાળી તેનાં વગર અધૂરી, ફાસ્ટ ફૂડ માં વડા પાવ નું અલગ જ સ્થાન છે..હું મુંબઈ સ્પેશીયલ , વડા પાવ - બટાકા વડા ની રેસીપી શેયર કરું છું , જે પાવ સાથે જ ખાવાની મજા આવે છે. Manisha Sampat -
વડા પાવ બ્રેડ પકોડા
#ઇબૂક#day14વડા પાવ નુ એક નવું વર્ઝન ,ખરેખર ટ્રાય કરવા જેવું. Radhika Nirav Trivedi -
બટાટા વડાં ટોસ્ટ
#સ્ટ્રીટવડા પાઉં મુંબઈ ના લોકપ્રિય પંરપરાગત સ્ટ્રીટ ફૂડ છે.બટાટા વડાં ટોસ્ટ પણ મુંબઈ નું એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. Jasmin Motta _ #BeingMotta -
-
તવા પુલાવ (ટોમેટો પુલાવ)
#ટમેટાતવા પુલાવ મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.. આમાં જ પાવભાજી માં શાક વપરાય છે., એજ શાક વાપરવા માં આવે છે. અને ટામેટાનો વપરાશ આમાં વધુ કરવામાં આવે છે.. .અને આ વાનગી લોખંડ ના તવા પર બનાવવામાં આવે છે... અને દોસ્તો સાચ્ચે આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. તો દોસ્તો ચાલો આપણે મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડતવા પુલાવ બનાવશું.. Pratiksha's kitchen. -
ફુદીના ટામેટા રાઈસ
#કાંદાલસણરાઈસ મારા અતિ પ્રિય એમાં હું અલગ અલગ ટેસ્ટ ના બનાવતી જ રાહુ એમાં ના એક આજે મે કાંદા લસણ વગર ફુદીના ટામેટા રાઈસ બનાવિય જે ટેસ્ટ માં બેસ્ટ અને ઓછી સામગ્રી માં ઝડપ થઈ બની જાય આશા રાખું કે બધા મિત્રો ને મારી ડિશ પસંદ આવશે...😊😊😊 Jyoti Ramparia -
વડાપાઉં
વડા પાવ અથવા વડા પાવ એ મુંબઈમાં સામાન્ય માણસનું ભોજન છે અને તે સમગ્ર મહારાષ્ટ્રમાં એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ નાસ્તો છે. Poonam Joshi -
-
😋જૈન મિરચી વડા 😋
#જૈન મિર્ચી વડા નામ સાંભળતા જ મોઢા માં પાણી આવી જાય છે.. નામ છે એવા જ આ ખાવામાં ખુબજ ટેસ્ટી લાગે છે.. મિર્ચી વડા જોધપુરની પ્રખ્યાત વાનગી છે..અને તે બટેટા ની ફિલિંગ થી બનાવવામાં આવે છે..પણ આજે આપણે જૈન મિર્ચી વડા બનાવશું..તો ફિલિંગ જરા અલગ જ બનાવશું.. આમાં કાંદા લસણ નો બિલકુલ વપરાશ હોતો નથી..તો દોસ્તો ચાલો મિર્ચી વડા બનાવશું..😄👍 Pratiksha's kitchen. -
મુંબઇ ના મિસળ પાવ
#ડિનર#VNમુંબઇ ના રસ્તા ઓ ની પ્રખ્યાત ને ભાવતી વાનગી છે જેને ઘણા ફણગાવેલા કઠોળ ને મસાલા ઓ થી બનાવાય છે. તેને સેવ, કાંદા, ચેવડો ને પાવ સાથે પીરસાય છે Khyati Dhaval Chauhan -
પનીર ટિક્કા નાનીઝા
#ગરવીગુજરાતણ#પ્રેઝન્ટેશનપંજાબી ડિશ અમારા ઘર માં બધા ને બહુ ભાવે એટલે એમ હું કંઇક ને કંઇક નવું નવું બનાવતી j રાહુ તો આજ મે બનાવી છે પનીર ટિક્કા નાનીઝા જેમાં મે પિઝા ના રોટલા ના બદલે કૂલચા બનાવી ને મારી ડિશ ને થોડું ટવીસ્ટ અપિયું છે આશા રાખું તમને બધા ને મારી a dish ગમશે ...😊😊😊 Jyoti Ramparia
More Recipes
ટિપ્પણીઓ